Garavi Gujarat

અમેરિકાની સંસદના હુમલાના અગાઉના રદવસે ટ્ીટિના CEOને મેં ચેતવરા હતાઃ પ્રિનસ હેિી

-

વબ્ટનના વપ્રનર્ હેરીએ દાિો ક્યો છે કે અમેરરકામાં 6 જાન્ુઆરીએ કેવપટોલ વહલ પરના રિમપ ર્મથ્મકોના હુમલા પહેલા તેમણે ટ્ીટરના ર્ીઇઓને ચેતવ્ા હતા કે અમેરરકાની રાજધાનીમાં રાજકી્ અનસથરતા ફેલાિિા માટે તેમની ર્ોવર્્લ મીરડ્ા ર્ાઇટનો ઉપ્ોગ થઈ રહ્ો છે.

કેવલફોવન્મ્ામાં ખોટી માવહતી અંગેની ઓનલાઇન પેનલમાં ચચા્મ દરવમ્ાન વપ્રનર્ હેરીએ મગંળિારે આ વનિદેન ક્ું ુ હતું. તેમણે જણાવ્ું હતું કે આ રમખાણના એક રદિર્ પહેલા તેમણે ટ્ીટરના ર્ીઇઓ જેક ડોર્સીને ઇ-મેઇલ કરીને પોતાની વચંતા વ્તિ કરી હતી.

રીિા્ડ્મ ટેક ફોરમમાં હેરીએ જણાવ્ું હતું કે "6 જાન્ુઆરી પહેલા જેક અને હું એકબીજાને ઇ-મેઇલ કરતાં હતા, જેમાં મે તેમને િોવનુંગ આપી હતી કે તેમનું પલેટફોમ્મ બળિા માટેનું માધ્મ બની રહ્ં છે. આ ઇ-મેઇલ એક રદિર્ પહેલા કરિામાં આવ્ો હતો અને પછી આ ઘટના બની હતી અને તે પછીથી તેમના તરફથી મને કોઇ પ્રવતભાિ અપા્ો નહોતો." ટ્ીટરે હેરીની આ ટીપપણી અંગે પણ પ્રવતભાિ આપિાનો ઇનકાર ક્યો હતો.

ખોટી માવહતી અને ઉશકેરણીજનક કનટેનટનો ફેલાિો રોકિા માટે પયૂરતા પગલાં ન લેિા બદલ આ ર્ોવર્્લ મીરડ્ા ર્ાઇટર્ની ભારે ટીકા થઈ રહી છે. ડોનાલડ રિમપના ર્મથ્મકોએ અમેરરકાની ર્ંર્દ પર કરેલા હુમલાને આનું એક ઉદાહરણ મના્ છે. રદગગજ ટેકનોલોજી કંપનીઓ જાહેર ર્ુરષિા કરતાં પોતાની વૃવધિ અને નફાને િધુ મહત્િ આપતી હોિાના આષિેપ થઈ રહ્ાં છે.

હેરીએ આષિેપ ક્યો હતો કે ફેર્બયૂક જેિી બીજી ર્ોવર્્લ મીરડ્ા ર્ાઇટર્ કોરોના મહામારી અને ક્ાઇમેટ ચેનજ અંગે ખોટી માવહતી ર્ાથે કરોડો લોકોને ગેરમાગગે દોરે છે. ્ુટ્ુબને વનશાન બનાિીને તેમણે જણાવ્ું હતું કે ઘણા િીરડ્ો કોરોના અંગે ખોટી માવહતી ફેલાિે છે. આિા િીરડ્ો ર્ાઇટના પોતાના વન્મોનો ભંગ કરતાં હોિા છતાં તે હજુ પણ ર્ાઇટ પર છે.

તેમણે જણાવ્ું હતું કે "િધુ ખરાબ નસથવત એ છે કે ્ુટ્ુબના અલગોરરથમના રેકમેનડેશન ટયૂલર્ મારફત આિા િીરડ્ો ્ુઝર્્મને મળી જા્ છે. હકીકતમાં ્ુઝર્્મ બીજા કોઇ િીરડ્ો ર્ચ્મ કરતાં હો્ છે. આિા િીરડ્ો અટકાિી શકા્ છે, પરંતુ તેઓ અટકાિતા નથી કારણ કે તેમની નફાકારકતાને અર્ર થા્ છે. ''

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom