Garavi Gujarat

બાળકી પર બળાતકારકેસમાં કોટટે ફક્ત છ દદવસમાં ર્ુનેર્ારને સજા કરી ઇતિહાસ સજ્જયો

-

સયુરત તજલ્ા સેશનસ રોટટે ગત સપ્ાહે જાહેર રરેલા એર ઐતતહાતસર ચૂરાદામાં પાંચ વરદાની માસયુમ બાળાનયું તેના ધર પાસેથી અપહરણ રરી બળાતરાર ગયુજારીને તેમજ તેંણીને ગળયુ દબાવી મારી નાંખવાના ગયુનામાં આરોપીને જીવનના અંતતમ શ્ાસ સયુધી રેદની સજા ફટરારી છે. સયુરતના સચીન જી.આઈ.ડી.સી. તવસતારમાં ગત તા. ૨૧મી ઓકટોબરના બનાવમાં રોટટે ફરત છ દદવસની ટ્ા્લ( સયુનાવણી) ને અંતે આરોપીને રોટટે સજા ફટરારી છે. આ માટે ગત તા. ૨૮મીના રોજ એર

દદવસ રોટદા રા્દાવાહી રાત્ે બાર વાગ્ા સયુધી ચાલયુ રખાઈ હતી.

આ સમગ્ર ચરચારી રેસમાં ગત મતહને તા. 12મીના રોજ એર શ્રતમર પદરવારની પાંચ વરદાની બાળા પોતાના ઘર પાસે અન્ બે બાળરો સાથે રમતી હતી એ સમ્ે આરોપી બે બાળરોના તપતા હનયુમાન ઉફફે અજ્ મંગી તનશાદ ( રેવટ ) ( ઉ.વ.38)એ બાળાને મોસંબી અને જ્યુસ ( ફ્રૂટ સલાડ) તથા સમોસા ખવડાવાની લાલચ આપીને જીઆઈડીસીના બાવળની ઝાડી ઝાંખરા તવસતારમાં લઈ ગ્ો હતો અને ત્ાં જઈ બાળા સાથે જબરદસતીથી બળાતરાર ગયુજા્યો હતો. તેમજ પાપ છૂપાવા માટે ગળયુ દબાવી બાળાને મારી નાંખવાની પણ રોતશર રરી ફરાર થઈ ગ્ો હતો.

બનાવ બાદ પદરવારે સવારે દસથી બાર વાગ્ા સયુધી તપાસ રરવા છતાં તેંણી નહીં મળતા આખરે પોલીસને જાણ રરાતા પોલીસે સમ્ સૂચરતા વાપરી એર સાથે દસ ટીમ બનાવી બાળાની તપાસ શરૃ રરી હતી. સી. સી. ટી. વી. ફરૂટેજને આધારે એર ફેરટરીના વોચમેને બાળરરી સાથે એર વ્તતિ ઝાડી તરફ ગ્ો હોવાનયું જણાવતા પોલીસે ઝાડી ઝાંખરામાં તપાસ શરૃ રરતા બાળરરીનો રડવાનો અવાજ આવતા તેણીને શોધી રાઢી હતી.

ગયુનો બન્ાના એર મતહનાના સમ્માં અને રોટદાની ટ્ા્લના ફરત છ દદવસના અંતે આજે જાહેર થ્ેલા ચૂરાદામાં વધારાના સત્ ન્ા્ાતધર અને ખાસ પોરસો જજ પી. એસ. રાલાએ આરોપીને તવતવધ રલમ હેઠળ આજીવન રેદ એટલે રે, હવે પછીની રુદરતી બારરીની તજદંગીના અંતતમ શ્ાસ સયુધીની સજા ફટરારી હતી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom