Garavi Gujarat

મુંદરા પછી હવે દ્ારકામાં રૂ. 350 કરોડનું ડ્રગ્સ પકડાયું

-

તાજેતરમાં કચ્છના મુંદરા બંદરે રૂ.21000 કરોડનું ડ્રગ્સ ઝડપાયાના બે મહિનાથી ઓ્છા ્સમયમાં જ િવે દેવભુહમ દ્ારકાના ખંભાહિયા પા્સેથી રૂ.350 કરોડનો િેરોઇન અને એમડી ડ્રગ્સનો જથથો ઝડપાયો િતો. મુંબઇના થાણેના શાકભાજીના ધંધાથથીને ડ્રગ્સ ્સાથે ઝડપી લેવાયો ્છે. જયારે ્સલાયાના બે ભાઇની શોધખોિ ચાલી રિી ્છે. ખંભાહિયાના આરતી ગેસ્ટ િાઉ્સમાં ઉતરેલા મુંબઇના થાણેના શોિઝા ધોં્સી નામના શખ્સની હિલચાલ શંકાસપદ િોવાનું ્સપા્ટી પર આવયું િતું. તા. 7મીએ ગેસ્ટ િાઉ્સમાં ઉતરેલો આ શખ્સ તા. 9મીએ નશીલા પદાથ્થનો જથથો લઇને મુંબઇ રવાના થવાનો િોવાની ચોકક્સ બાતમી પોલી્સને મિી િતી. આ હવગતના આધારે દ્ારકાના હજલ્ા પોલી્સ વડા ્સુહનલ જોષીની આગેવાનીમાં એલ્સીબી, એ્સઓજી ્સહિતની ્ટીમે જામનગર રોડ પરના આરાધના ધામ પા્સે વોચ ગોઠવીને એ શખ્સને ઝડપી લીધો િતો. આ શખ્સે તેનું નામ ્સજ્જાદ હ્સબંદરબાબુ ધોં્સી િોવાનું અને તે મુંબઇના થાણેમાં રિેતો િોવાનું અને શાકભાજીનો ધંધો કરતો િોવાનું જણાવયું િતું.

તેની તલાશી લેતા તેની પા્સેથી 17.651 કકલો િેરોઇન અને મેથાએમફે્ટામાઇન (એમડી ડ્રગ્સ)નો રૂ. 88.25 કરોડનો જથથો મિી આવયો

િતો. પોલી્સની પુ્છપર્છમાં આ શખ્સે ્સલાયાના બે ભાઇ ્સલીમ યાકુબ કારા અને અલી યાકુબ કારા પા્સેથી નશીલો પદાથ્થ લાવયાની કબુલાત આપી િતી. આથી પોલી્સે ્સલાયામાં ્સચ્થ ઓપરેશન િાથ ધયું િતું અને એ બે શખ્સના

મકાનમાંથી માદક પદાથ્થના 47 પેકે્ટ મિી આવયા િતાં. પોલી્સે આંતરરાષ્ટીય કકંમત પ્રમાણે કુલ રૂ. 350 કરોડનો ડ્રગ્સનો જથથો કબજે કયયો િતો અને ્સલાયાના બે ભાઇને ઝડપી લેવા પ્રયા્સ શરૂ કયા્થ િતા. ખંભાહિયા અને ્સલાયા પંથકમાં ડ્રગ્સનો મો્ટો જથથો ઉતયા્થના રાજયની એ્ટીએ્સને ચોકક્સ બાતમી મિી િતી. એ્ટીએ્સના ઇનપુ્ટના આધારે દ્ારકા પોલી્સે ઓપરેશન િાથ ધરીને ડ્રગ્સનો મો્ટો જથથો પકડી પાડયો િતો. દકરયા માગગે ઘૂ્સાડાયાની શંકા ્સલાયા પા્સેના દકરયાઇ માગગે આ ડ્રગ્સનો જથથો ઘુ્સાડવામાં આવયાની શંકા વયકત કરવામાં આવી રિી ્છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom