Garavi Gujarat

ભારતગ્માિાાંકઆલરક્બીીયઆોજઈનનાનીોબપ્ેાઇરનંભોવેડટવ

-

ભારતના વડા પ્ધાન નરેનદ્ મોદીએ શુક્રવારે રદલિીમાં વીરડ્ો કોનફરનસ દ્ારા ભારતી્ રરઝવ્ગ ્બેનકની ્બે નવીનતાસભર ગ્રાિકિક્ષી ્ોજનાઓ – રરટેિ ડા્રેકટ ્કીમ અને રરઝવ્ગ ્બેનક – ઇસનટગ્રેટેડ ઓમબ્ડસમેન ્કીમનો પ્ારિંભ ક્યો છે. આ અવસરે કેનદ્ી્ નાણા અને કોપયોરેટ ્બા્બતોનાં પ્ધાન લનમ્ગિા સીતારામન અને ભારતી્ રરઝવ્ગ ્બેનકના ગવન્ગર શલક્તકાંતા દાસ પણ ઉપસ્થત રહાં િતાં.

આ અવસરે વડાપ્ધાને મિામારી દરલમ્ાન કરા્ેિા પ્્ાસો ્બદિ નાણા મંત્રાિ્ અને આર્બીઆઇ જેવી સં્થાઓની પ્શંસા કરી િતી. તેમણે કહ્યું કે, “દેશના લવકાસ માટે અમૃત મિોતસવનો આ સમ્ગાળો, 21મી સદીનું આ દશક ખુ્બ જ મિતવપયૂણ્ગ છે. આ સંજોગોમાં આર્બીઆઇની ભયૂલમકા પણ ખુ્બ જ લવશાળ છે. ટીમ આર્બીઆઇ દેશની અપેક્ષાની એરણે ખરી ઉતરશે તેનો મને લવશ્વાસ છે.”

શુક્રવારે િોનચ કરા્ેિી ્બે ્ોજનાઓનો ઉલ્ેખ કરતા વડાપ્ધાને કહ્યું કે, આ ્ોજનાઓ દેશમાં મયૂડીરોકાણનો અવકાશ લવ્તારશે તેમજ રોકાણકારો માટે મયૂડી્બજારમાં કામ કરવાનું વધુ સરળ અને વધુ સુરલક્ષત ્બનશે. રરટેિ ડા્રેકટ ્કીમે દેશના નાના રોકાણકારોને ગવન્ગમેનટ લસક્ુરરટીઝમાં રોકાણ માટેનું એક સરળ અને સિામત માધ્મ પ્દાન ક્ુિં છે. એવી જ રીતે

ઇસનટગ્રેટેડ ઓમ્બુ્ડસમેન ્કીમ સાથે ્બેસનકંગ ક્ષેત્રે વન નેશન, વન ઓમ્બુ્ડસમેન વ્વ્થાએ આકાર પામી છે. વડાપ્ધાને આ ્ોજનાઓના નાગરરક િક્ષી અલભગમ ઉપર ભાર મયૂક્ો િતો. તેમણે કહ્યું કે ફરર્ાદ લનવારણ વ્વ્થા એ કોઇ પણ િોકશાિીના સૌથી મોટા માપદિંડો પૈકીનો એક માપદિંડ િો્ છે. આ ઇસનટગ્રેટેડ ઓમ્બુ્ડસમેન ્કીમ આ રદશામાં િાં્બાગાળે સિા્ભયૂત ્બનશે. એવી જ રીતે રીટેિ ડા્રેકટ ્કીમના કારણે મધ્મ વગ્ગ, કમ્ગચારીઓ, નાના ઉદ્ોગપલતઓ અને વરરષ્ઠ નાગરરકો પોતાની નાની ્બચત સાથે પ્ત્ક્ષ ્વરૂપે અને સિામત રીતે ગવન્ગમેનટ લસક્ુરરટીઝમાં આવશે, જેના કારણે અથ્ગતંત્રમાં દરેક વ્લક્તના સમાવેશને પ્ોતસાિન મળશે. ગવન્ગમેનટ લસક્ુરરટીઝમાં ્બાં્ધરીપયૂવ્ગકના સેટિમેનટની જોગવાઇ િો્ છે, જેનાથી નાના રોકાણકારને સિામતીનો લવશ્વાસ મળે છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom