Garavi Gujarat

ફોર્ડ, વોલવો, મનસ્ડડરઝ, JLR 2040 સગુધીમાાં પેટ્ોલ-રીઝલ વાિનોનગુાં વેચાણ બાંધ કરશે

-

ગિાસગોમાં COP26 સમીટમાં ફોડ્ગ મોટસ્ગ, મલસ્ગરડઝ ્બેનઝ, જગુઆર િેનડર રોવર, જનરિ મોટસ્ગ અને વોલવો કાર સલિતની આશરે 11 ઓટો કંપનીઓએ 2040 સુધીમાં અગ્રણી ્બજારમાં માત્ર ઝીરો ઉતસજ્ગન વાિનોનું વેચાણ કરવાની ્બુધવારે પ્લત્બદ્ધતા આપી િતી. આ લનણ્ગ્ને ગિો્બિ વોલમિંગ ઓછું કરવા માટે એક અસરકારક પિેિ તરીકે જોવામાં આવે છે.

કા્બ્ગન ઉતસજ્ગન અને ગિો્બિ વોલમિંગમાં ઘટાડો કરવા આ સમીટમાં ઘણા દેશો, કંપનીઓ અને શિેરો 2040 સુધી ફોલસિ ફ્ુઅિ સવિકિને ત્બક્ાવાર ધોરણે દયૂર કરવા ્બુધવારે સંમત થ્ા િતા.

100 ટકા ઝીરો ઇલમશન કાર અને વેનસને વેગ આપવા અંગેના કોપ-26ના ઘોષણપત્રમાં િ્તાક્ષર કરનારી અન્ ઓટો કંપનીઓમાં BYD ઓટો, એવેરા ઇિેસકરિક સવિકિ, એરિી્ો ઓટોમો્બાઇિ, ગ્ામ મોટસ્ગ વક્કસ, મો્બી અને ક્ોનટમ મોટસ્ગનો સમાવેશ થા્ છે.

જોકે જમ્ગનીની BMW, ટો્ોટા, ફોકસવેગન, જાપાનની િોનડા, લનસાન, સાઉથ કોરર્ાની હ્યુનડાઇ અને લવશ્વની ચોથા ક્રમની સૌથી મોટી કાર કંપની ્ટેિાસનટસે આ ઘોષણાપત્ર પર િ્તાક્ષર ક્ા્ગ ન િતા. અગ્રણી કાર ્બજારો ચીન, અમેરરકા અને જમ્ગનીએ

પણ િ્તાક્ષર ક્ા્ગ ન િતા, જે ઝીરો ઉતસજ્ગન માટેના િક્ાંક સામે પડકારો દશા્ગવે છે.

COP26 ઘોષણાપત્રમાં 2040 કે તે પિેિા અગ્રણી ્બજારમાં ઝીરો ઉતસજ્ગન સાથેની નવી કાર અને વેનસનું વેચાણ કરવા તરફ આગળ વધવા લવલવધ દેશોને અનુરોધ કરવામાં આવ્ો િતો.

ઊભરતા ્બજારો અને લવકાસશીિ ્બજારોમાં પણ ઝીરો ઉતસજ્ગન વાિનાનોને વેચાણને વેગ આપવાનો િેતુ નક્ી કરવામાં આવ્ો િતો. લવલવધ શિેરો, રાજ્ો અને પ્ાદેલશક સરકારોને તેમના પોતાના કાર અને વાિનોના કાફિાને 2035 સુધીમાં ઝીરો ઉતસજ્ગન સાથેના વાિનોનું કનવટ્ગ કરવાની િાકિ કરવામાં આવી િતી. સલમટમાં 2040 સુધી પેરિોિ-ડીઝિથી ચાિનારી ગેસોનું વેચાણ ધીમે ધીમે ખતમ કરવાનો પ્્તાવ રજયૂ કરવામાં આવ્ો િતો.

પ્ા્ગવરણને ્બચાવવા માટે છેલ્ા 2 સપ્ાિથી ગિાસગોમાં ચાિી રિેિી COP26 સલમટ શુક્રવારે પયૂરી થશે. આ અગાઉ ્બુધવારે જળવા્ુ પરરવત્ગન પર નજર રાખનારી સં્ુક્ત રાષ્ટ્રની એજનસીએ એક ડ્ાફટ ઈશ્ુ ક્યો છે. તેમા તમામ દેશોમાંથી ગ્રીન િાઉસ ગેસના ઉતસજ્ગન ઓછું કરવાનો િક્ પર ફરી લવચાર કરવાની અપીિ કરવામાં આવી છે. ઈશ્ુ કરા્ેિ દ્તાવેજ એગ્રીમેનટની એક શરૂઆતી રૂપરેખા છે. ગિો્બિ ક્ાઈમેટ સલમટ ્બાદ આશરે 200 દેશ વચ્ે આ કરાર થ્ો છે. શુક્રવારે સલમટ ખતમ થઈ રિી છે

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom