Garavi Gujarat

નયયૂઝી્લેન્ડ સાિલે ટેસટ, ટી-20 શ્લેણીની ભાર્ીય ટીિિાં ધરખિ ફેરફારો

-

નયયૂઝીલેન્લની વરિકેટ ટીમના ભારત પ્રિાસમાં આ સપ્તાહથી ત્રણ ટી-20 અને પછી બે ટેસ્ટ મેચની સીરીઝ રમાિાની છે અને તે માટેની ભારતીય ટીમમાં ધરકમ ફેરફારો કરાયા છે. આ સપ્તાહે શરૂ થતી ટી-20 સીરીઝ માટે રોવહત શમા્ડને સુકાનીપદ સોંપાયું છે, કારણ કે ટી20માં કોહલીએ સુકાનીપદ છો્લી દીધું છે. કોહલી આ ટી20 સીરીઝમાં ખેલા્લી તરીકે પણ રમિાનો નથી અને તે ઉપરાંત પ્રથમ ટેસ્ટ મેચમાં પણ તે આરામ લેિાનો છે, તેથી તે સીધી બીજી અને છેલ્ી ટેસ્ટ મેચમાં સુકાની અને ખેલા્લી તરીકે રમશે. ટી-20 સીરીઝમાં લોકેશ રાહુલને ઉપસુકાની બનાિાયો છે. કોહલી ઉપરાંત રવિનદ્ર જા્લેજા તથા જસપ્રીત બુમરાહને આરામ અપાયો છે, જયારે હાદદ્ડક પંડ્ા, રાહુલ ચાહરને પ્લતા મુકાયા છે.

િેંકટેશ ઐયર, ઋતુરાજ ગાયકિા્લ તેમજ હષ્ડલ પટેલ જેિા આઈપીએલના સ્ટાસ્ડને તક અપાઈ છે. યુઝિેનદ્ર

ચહલને તથા શ્ેયસ ઐયરની િાપસી થઈ છે.

જયપુરમાં ભારત અને નયયૂવઝલેન્લ િચ્ચે ૧૭મી નિેમબર ને બુધિારે ત્રણ ટી-૨૦ની શ્ેણીની પ્રથમ મેચ રમાશે. આ પછી ૧૯મી નિેમબરે રાંચીમાં અને ૨૧મી નિેમબરે કોલકાતામાં બીજી અને ત્રીજી ટી-૨૦ રમાશે.

ટી-20 સીરીઝની ભાર્ીય ટીિ

રોવહત શમા્ડ (કેપટન), કે.એલ. રાહુલ (િાઈસ કેપટન), ગાયકિા્લ, શ્ેયસ ઐયર, સયૂય્ડકુમાર, દરષભ પંત (વિ.કી.), ઈશાન દકશન (વિ.કી.), િેંકટેશ ઐયર, યઝિેનદ્ર ચહલ, આર.અવવિન, અક્ર પટેલ, અિેશ ખાન, ભુિનેવિર કુમાર, દીપક ચાહર, હષ્ડલ પટેલ, મોહમમદ વસરાજ.

પ્રથિ ટેસટ પુજારા વાઈસ િેપટનઃ પસંદગીકારોએ રોવહત શમા્ડને નયયૂવઝલેન્લ સામેની બે ટેસ્ટની સીરીઝમાં આરામ આપયો છે. પ્રથમ ટેસ્ટમાં કોહલી નહીં રમિાનો હોિાથી અવજંકય રહાણે સુકાની રહેશે. જયારે બીજી ટેસ્ટમાં કોહલી કેપટન તરીકે પાછો ફરશે. પ્રથમ ટેસ્ટમાં ચેતેવિર પુજારાને િાઈસ કેપટનની જિાબદારી સોંપાઈ છે. ટીમમાં કે. એલ. રાહુલ, મયંક અગ્રિાલ અને શુભમન વગલને ઓપનસ્ડ તરીકે સામેલ કરાયા છે. રોવહત ધિન, હનુમા વિહારી પ્લતા મયૂકાયા છે. ભારત અને નયયૂવઝલેન્લ િચ્ચે તારીખ ૨૫મી નિેમબરથી શ્ેણીની પ્રથમ ટેસ્ટ કાનપુરના ગ્રીન પાક્ક સ્ટેદ્લયમમાં રમાશે. જયારે બીજી ટેસ્ટનો પ્રારંભ ૩ દ્લસેમબરથી મુંબઈના િાનખે્લે સ્ટેદ્લયમમાં થશે.

ભાર્ીય ટેસટ ટીિ

અવજંકય રહાણે (કેપટન), ચેતેવિર પુજારા (િાઈસ કેપટન), કે. એલ. રાહુલ, મયંક અગ્રિાલ, શુભમન વગલ, શ્ેયસ ઐયર, દરવધિમાન સહા (વિ.કી.), ભરત (વિ.કી.), રવિનદ્ર જા્લેજા, રવિચનદ્રન અવવિન, અક્ર પટેલ, જયંત યાદિ, ઈશાંત શમા્ડ, ઉમેશ યાદિ, મોહમદ વસરાજ અને પ્રવસધિ વરિશ્ા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom