Garavi Gujarat

પાકકસતાનમાં સરકારની ગેરકાયદે હતયાઓના વિરોધમાં મવહલાઓના દેખાિો

-

પાર્કસતાનના અશાંત તવસતાર ્બલૂત્ચસતાનમાં ગૂમ થયપેલા લયો્કયોના તવરયોધ ્કેમપની આસપાસના દુઃખદ માહયોલથી 12 વર્્વની અનસા પરરત્ચત છે. તપેના મયો્ટાભાઈ અમીરનું સુરક્ષા દળયો દ્ારા ્કતથત રીતપે અપહરણ ્કરાયા પછી ્બપે વર્્વ સુધી તપે દરરયોજ ્કેમપમાં આવતી હતી અનપે રઝનપે્ક મતહલાઓની સાથપે ઊભી રહેતી હતી, આ મતહલાઓના પુત્યો, ભાઈઓ, તપતા અનપે ્કા્કાઓ એ જ રીતપે ગાય્બ થઈ ગયા હતા. તપેમણપે તપેમના તપ્રયજનયોના ફયો્ટયો દશા્વવયા હતા અનપે તપેમના પ્રતતભાવયોની માગણી ્કરી હતી.

અનસા તવ્ચારતી હતી ્કે, તપેમના પરરવારનયો નસી્બદાર લયો્કયોમાં સમાવપેશ થાય છે. ્કારણ ્કે, તપેનયો ભાઇ આતમર 2019માં એ્ક અજાણયા સથળે આવપેલા રી્ટેનશન સપેન્ટરમાંથી ્બપે વર્્વ પછી પરત આવયયો હતયો. તસકયુરર્ટી એજનસીઝપે આ પરરવારનપે ફરીથી તવરયોધ મા્ટે નહીં આવવા જણાવયું હતું.

પરંતુ સુરક્ષા અતધ્કારીઓએ તપેના અનય ભાઇઓની અ્ટ્કાયત ્કરવા ફરીથી ઘરમાં તયોરફયોર ્કરી તયારે અનસા આ મતહનપે ્કેમપમાં પરત આવી હતી.

તપેણપે જણાવયું હતું ્કે, મારા ભાઇઓ મા્ટે મારે ્કેમપમાં પરત ન જવું પરપે તપેવી આશા છે, પરંતુ ગાય્બ થયપેલા લયો્કયોની મુતતિ મા્ટે મા્ટે હું આવા ્કેમપની

મુલા્કાત લપેતી રહીશ.

્બલૂત્ચસતાન એ્ક એવયો રૂરિ્ચૂસત તવસતાર છે જયાં મતહલાઓના અતધ્કારયો પર પ્રતત્બંધ છે. અહીં ગૃતહણીઓથી લઇનપે તવદ્ાતથ્વનીઓ સુધીની તમામ મતહલાઓ સુરક્ષા દળયોનપે હ્ટાવવા, માનવાતધ્કારયોના ઉલ્ંઘન અનપે સર્કાર દ્ારા ગપેર્કાયદે હતયાઓ સામપે તવરયોધ દશા્વવવા નપેતૃત્વ ્કરી રહી છે.

આ પાર્કસતાનનયો સૌથી ગરી્બ અનપે ઓછયો તવકકસત તવસતાર છે, જપે ઇરાન અનપે અફઘાતનસતાનની સરહદયો સાથપે જોરાયપેલયો છે. તપે લાં્બા સમયથી ્ચાલી રહેલા અનપે તહંસ્ક અલગતાવાદી ્બળવાખયોરયોના ઘરના સમાન છે, જપે રાજ્કીય ્કાય્વ્કરયો, ્કમ્વશીલયો, ્બળવાખયોરયો અનપે ્બલૂ્ચ નપેશનલ મૂવમપેન્ટ (BNM) અનપે અનય રાષ્ટ્રવાદી જૂથયો સાથપે જોરાયપેલા લયો્કયોના પરરવારના સભયયોનપે તનશાન ્બનાવતી લશ્કરની ક્રૂર ્કાય્વવાહી હેઠળના જવા્બમાં મળયા છે.

11 ઓક્ટયો્બરે તપેમણપે ્બલૂત્ચસતાનમાં ્ટ્બ્વ્ટ તસ્ટી ખાતપે દેખાવયો ્કયા્વ હતા. પાર્કસતાની સુરક્ષા દળયો દ્ારા ્કરાયપેલા હુમલામાં મૃતયુ પામપેલા ્બપે નાના ્બાળ્કયોના મૃતદેહયો જાહેરમાં મુ્કવામાં આવયા હતા. જો્કે, પાર્કસતાની તમલ્ટરીએ આ હુમલામાં તપેમનયો હાથ હયોવા અંગપે ઇન્કાર ્કયષો હતયો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom