Garavi Gujarat

નોબલ શાંવત પુરસરાર વવજેતા મલાલા યુસફઝાઈએ લગ્ન રયાયા

-

પાકિસ્ાની એકકટહવસટ અને નોબ્ શાંહ્ પદુરસિાર હવજે્ા મ્ા્ા ્દુિફઝાઈ બહમિંગિામમાં એિ િાદા િમારોિમાં ્ગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. ગરિમા એજ્દુિેશન એકકટહવસટ 24 વરમાની મ્ા્ા ્દુિફઝાઈએ િોહશ્્ મીકડ્ા પ્ેટફોમમા પર પો્ાના હનિાિની ્િવીરો શેર િરીને મંગળવારે આ અંગે જાણિારી આપી છે.

હરિટનમાં રિે્ી મ્ા્ાએ જણાવ્દું િ્દું િે ્ેને અને ્ેના નવા પહ્ અિરે બહમિંિિામમાં ્ગ્ન િ્ામા છે. મ્ા્ાએ નામ હિવા્ ્ેના પહ્ અંગેની બીજી િોઇ માહિ્ી આપી ન િ્ી. જોિે ઇનટરનેટ ્દુઝિમા શોધી પાડદું િ્દું િે ્ેના પહ્નદું નામ અિર મહ્િ છે. ્ે પાકિસ્ાન હક્િેટ બોડમાના િાઇ પરફોમમાનિ િેનટરનો જનર્ મેનેજિમા છે. જોિે આ અંગે પદુષ્ી મળી શિી ન િ્ી.

હનિાિની અને પહ્ િાથેની ્િવીરો પોસટ િરીને મ્ા્ાએ ્ખ્દું છે િે, આજે મારા કદવિનો એિ અમયૂર્ કદવિ છે. જીવનિાથી બનવા માટે િદું અને અિર ્ગ્નના બંધનમાં બંધાઈ ગ્ા છીએ. અમે અમારા પકરવારોની િાજરીમાં બહમિંગિામમાં ઘરમાં જ એિ હનિાિ િેરેમનીનદું આ્ોજન િ્દુમા િ્દું. અમારા માટે પ્રાથમાના િરજો. અમે ભાહવ િફરમાં િાથે ચા્વા માટે ઉતિદુિ છીએ

મ્ા્ાએ િોહશ્્ મીકડ્ા પર ચાર ્િવીરો શેર િરી છે, જેમાં ્ેના પહ્ અિર, અિરના મા્ા-હપ્ા અને મ્ા્ાના હપ્ા હઝ્ાઉદ્ીન ્દુિફઝાઈ અને મા્ા ્યૂર પેિાઈ ્દુિફઝાઈ જોવા મળી રહ્ા છે. ઉલ્ેખની્ છે િે મ્ા્ા ્દુિફઝાઈ પો્ાની નીડર્ા માટે ઓળખા્ છે. ્ે િંમેશા નીડર બનીને િમાજની બદુરાઈઓ હવરુદ્ધ અવાજ ઉઠાવે છે. વરમા 2012માં મ્ા્ાએ છોિરીઓના હશક્ષણ માટે અવાજ ઉઠાવ્ો, જેના પકરણામે ્ાહ્બાને ્ેને ગોળી મારી િ્ી. મ્ા્ાને ્ે ગોળી માથા પર વાગી િ્ી. પરં્દુ મ્ા્ાએ જીવનની જંગ પણ જી્ી ્ીધી િ્ી. મ્ા્ા ્દુિદુફઝાઈનો જનમ પાકિસ્ાનમાં થ્ો િ્ો. જ્ારે ્ેને ગોળી વાગી ત્ારે ્ેની ઉંમર માત્ર 11 વરમા િ્ી. મહિનાઓ િદુધી ્ેની િારવાર િરવામાં આવી, અનેિ મોટી િજમારી િરવામાં આવી િ્ી. ત્ારપછી ્ે પો્ાના પકરવાર િાથે ્દુિેમાં રિે્ી િ્ી. હપ્ાની મદદથી ્ેણે મ્ા્ા ફંડની શરુઆ્ િરી. આ ફંડમાં જે પૈિા દાનમાં આવે છે ્ેનો ઉપ્ોગ દીિરીઓને હશક્ષણની ્િો મળી રિે ્ે િદુહનહચિ્ િરવા માટે િરવામાં આવે છે. ્ેના િામને ધ્ાનમાં રાખીને કડિેમબર, 2014માં નોબ્ શાંહ્ પદુરસિારથી િનમાહન્ િરવામાં આવી િ્ી. ્દુહનવહિમાટી ઓફ ઓકિફડમાથી ્ેણે કફ્ોિોફી, પોહ્કટકિ અને ઈિોનોહમકિનો અભ્ાિ િ્વો.

અગાઉ જાણી્ા મેગેહઝન વોગને આપે્ા ઈનટરવ્યૂમાં મ્ા્ાએ ્ગ્નને બીનજરૂરી ગણાવ્ા િ્ા. ્ેણે િહ્ં િ્દું િે મને િમજા્દું નથી િે ્ોિો ્ગ્ન શા માટે િરે છે. જો ્મારે જીવનિાથી જોઈએ ્ો ્મે ્ગ્નના િાગળો પર િસ્ાક્ષર શા માટે િરો છો, આ માત્ર એિ પાટમાનરશીપ િેમ ન િોઈ શિે?

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom