Garavi Gujarat

બિનજરૂરરી સૌંદર્ય પ્રસાધનો પર નાણાંનો િગાડ ટાળવો

-

જે સૌંદર્ય પ્રસાધનની દુનનરા નિનિધ પ્રકારના ઉત્ાદનોથી ઊભરાઇ રહી છે. આમાંથી ઘમાં પ્રોડક્ટ તો તદ્દન નકામા હોર છે. ્ણ તેની જાહેરાતો જોઇને મનહલાઓ તે ખરીદિા લલચાર છે. આજે ્ણ આિા કે્ટલાંક ઉત્ાદનોની િાત કરીશું.

ક્યુટિકલ ઓઇલઃ તમારા હાથને u આકર્ષક બનાવવા તમે હેનકક્રીમ વાપરો તે સમજી શકાય એવી વાત છે. પણ કયયુટિકલ ક્રીમ પાછળ ખર્ષ કરવાની શી જરૂર? વાસતવમાં તમારા કયયુટિકલસ પર ઝિ કોઇનયું ધયાન નથી પડતયું. વળી જો તમારા નખના પાછળના ભાગની બાહ્ય તવરા કોઇ પણ રીતે નયુકસાન પામી હશે તોય તેના ઉપર કોઇ પણ તેલ િકરી શકવાનયું નથી તો પછી તે કામ શી રીતે કરશો?

આઇલેશ ઓઇલઃ આંખની પાંપણના u ઘટ્ટ વાળ નેણને અતયંત આકર્ષક બનાવે છે જેની પાંપણના વાળ પાંખા હોય તે એરંટડયયું તેલ લગાવે જ છે. તો પછી તેને માિે મોંઘયુંદાિ આઇલેશ ઓઇલ ખરીદવાની શી જરૂર? જોકે, નનષણાતોના મત મયુજબ આઇલેશ પાંખા કે ઘટ્ટ હોવા તે સંબંનિત વયનતિના જનીન ઉપર નનભ્ષર રહે છે. આવામાં ઓઇલ શયું ખપ લાગશે?

વાઇબ્ેટિંગ મસકરાઃ સૌંદય્ષ પ્રસાિનો u બનાવતી કેિલીક કંપનીઓએ વાઇબ્ેટિંગ મસકરા બજારમાં મૂકયા છે. આમાં એલાસિોમર બ્શર વાઇબ્ેિ કરે છે. પટરણામ મસકરા એપલાય કરવાનયું આસાન બની જાય છે. પરંતયુ આ કામ તમે તમારી જાતે પણ કરી શકો છો.

ફૂિ માસકઃ ફાિેલી એડી પર ફૂિ u માસક લગાવીને બેસી જવયું અમને

ફૂિ માસક લગાવેલયું હોય એિલે રાલવાની ના પાડી દેવી એ કયાંનયું ડહાપણ છે. બહેતર છે કે સસતયુ - િકાઉ પયયુનનક સિોન લઇ આવો અને તેના વડે તમારી એડીની મૃત તવરા દૂર કરી દો.

લલપ એક્સફોલ્સએિ્સ્ઃ હોઠને u શયુષક થતાં અિકાવવા નામે સૌંદય્ષ પ્રસાિન ઉતપાદક કંપનીઓએ આ પ્રોડકિ બજારમાં મૂકયયું છે. પણ તેમાં સાકર અને તેલ નસવાય બીજયું કાંઇ નથી હોતયું. અિરને સયુંવાળા રાખવા બીજા પણ ઘણા ઉપાય છે. પછી આ નકામા ઉતપાદન પર ખર્ષ કરવાનો અથ્ષ ખરો? સૌથી સસતો અને કારગર ઉપાય છે દેશી ઘી. રાત્ે સૂતી વખતે બે-રાર િીપાં દેશી ઘી હોઠ પર લગાવીને સીઇ જાઓ તમારા હોઠ હંમેશાં સયુંવાળા રહેશે.

બોડી ફલમિંગ લોશનઃ તમારા u શરીરને સયુદૃઢ બનાવવાનયું કામ કોઇ પણ લોશન શી રીતે કરી શકે? અને હકરીકત તો એ છે કે આ પ્રોડકિમાં રતિપટરભ્રમણ ઝડપી બનાવવા કેફરીન ઉમેરવામાં આવે છે. આ નસવાય તવરાને મોઇશ્ચર રાખવા વનસપનતના અક્કનો ઉપયોગ કરવામાં આવે છે. પટરણામે આ ઉતપાદન તાતકાનલક અસર કરતયું દેખાય છે. પણ લાંબા ગાળે તેનો કોઇ ફાયદો થતો નથી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom