Garavi Gujarat

સૂય્મ પત્ની રાંદલ રાતિાનું રૂળ સિાનક દડ્વા

- મો. 9824310679

સૂર્ય

દેવના પત્ની અને વવશ્વકરા્ય પુત્ની રાતા રાંદલનું રૂળ સ્ાનક અરરેલની વિલ્ાના દડવા ગારે આવેલું છે. અહીં બાધા રાખવા્ની સંતાન પ્ાવતિ ્ાર છે એવની દૃઢ રાનરતા પ્વતતે છે.

રાંદલ રા વવશ્વકરા્યનની પુત્ની છે. વવશ્વકરા્યએ પોતાનની પુત્નીના લગ્ન સૂર્ય દેવ સા્ે કરા્ય હતા િે્ની તેરને બે પુત્ો રર અને રરુના ્રા. સૂર્યદેવે રાંદલ રાતાને પૃથવની પર િઇ મૃતરુલોકના રાણસો િે અધર્યના રાગતે િઇ રહ્ા હોર તેરને સદરાગતે વાળવા િણાવરું. િે્ની તેઓ પૃથવની પર આવરાં.

રાંદલ રાતા સૂર્યનું આકરં તેિ અને તાપ સહન કરની શકતાં ન હતાં, તે્ની તેઓ પોતાનની છારાને સૂર્યન સેવારાં રૂકી પોતે તપ કરવા િતાં રહ્ાં, રાતાએ અશ્વનું રૂપ ધારણ કરની તપ કરવા લાગરાં. બનીજી તરફ તેરનની છારાએ ક્ોધે ભરાઇને રરરાિને શ્ાપ આપરો. આ વાતનની સૂર્યને ખબર પડની, તરારે તેરને લાગરું કે, રાતા રાતા કદની પોતાના બાળકને શ્ાપ ન આપે. પણ ખબર પડની કે, રાંદલ તો અશ્વનું રૂપ લઇ તપ કરની રહ્ાં છે, તરારે સૂર્ય દેવે પણ અશ્વનું રૂપ લઇ રાતા પાસે આવની તપોભગં કર.ુંુ સરૂતે તપનું કારણ પછૂર,ું તો રાતાએ િણાવરું કે, તેઓ સૂર્યનો આકરો તાપ સહન કરની શકતાં ન્ની. આ્ની સૂર્યદેવે પોતાનની 16 કળારાં્ની એક કળા રાતાને આપની પોતાનું તિે ઓછું કર.ુંુ બધા દેવો આ્ની ખુશ ્રા. અને રાતાને આશનીવા્યદ આપરા કે, લોકો કોઇ પણ શુભ પ્સંગે રાતાનું સ્ાપન કરશે અને સૂર્યદેવે કહ્ં કે, તરારે એ સરરે હું ઘોડો ખુંદવા આવનીશ. આ એક પુરાણ ક્ા છે.

પણ અહીં દડવા ગારનની એક દંતક્ા પ્ચવલત છે, તે રુિબ રા રાંદલ પૃથવની પર દડવા ગારે બાળકી સવરૂપ લઇ

આવરાં લોકો પાણનીનની હતાં. શોધરાં તરારે અહીં કેટલાક આવરા રાલધારની હતા. તેઓએ આ બાળકીને જોઇ તરારે આશ્ચર્ય ્રું. આવા વેરાન સ્ળે આ બાળકી કરાં્ની? કોઇ રાલધારનીએ બાળકીના રા્ે હા્ રૂકરો. અને એ સૂકી ધરતની પર રેઘરાજા રહેરબાન ્રા, અને ધોધરાર વરસરા, િે્ની પાણની્ની તંગની દૂર ્ઇ. રાલધારનીઓને આ બાળકી ચરતકારની લાગની, તેઓ પોતાનની સા્ે તેને લઇ ગ.ા, અને ઉછેરવા લાગરા. દરવરરાન રાતાએ અનેક પરચા

આપરા, દડવાનની બનીજી બાિુંનું વાંસાવડ ગાર િે પહેલાં ધૂતારપુર તરનીકે ઓળખાતું હત.ું તરાં રસુસલર શાસન હત.ંુ રસુસલર રાજાના સૈવનકો દૂધ લેવા રાલધારની ઓ પાસે આવેલા, જરાં બાળકીને જોઇ ગરા. એના રોહકરૂપનની વાત સૈવનકોએ રાજાને કહની, રાજાએ બાળકીને રહેલરાં લઇ આવવા કહ્ં. સૈવનકો રાલધારનીઓના નેસડારાં આવરાં, પણ એ બાળકી તો ગારબ હતની. બાળકી ન રળતાં સૈવનકોએ રાલધારનીઓ ઉપર આક્રણ કર.ુંુ આ્ની રાતા રાંદલ ક્ોવધત ્રાં, અને તેરણે

પ્ગટ ્ઇ એક વાછરડની પર હા્ રૂકરો, તો એ વાછરડની વસંહ રૂપરાં આવની ગઇ, અને વસંહ સવારની કરની રાતા તરાર્ની અહીં રાતાજીનની સેવા પૂજા શરૂ કરની, તરાર્ની આ દેવની અહીં હાિરાહિુર વસે છે.

અહીં લોકો બાળક ન ્તું હોર તો બાધા રાખે છે અને બાળક િનર પછની રાનતા પૂરની કરવા આવે છે રા રાંદલ ખોળાનો ખૂંદનાર આપે છે. એવની રાનરતા આપણા ધર્યશાસત્ોરાં દૃઢ છે. વળની શુભ પ્સંગોએ સૌરાષ્ટ્રના કેટલાક લોકોરાં રા રાંદલના ઘડાનની સ્ાપના કરવારાં આવે છે. અને રા ને આરંત્ની રાંદલનો ઘોડો કૂદવારાં આવે છે. રા રાંદલ દરેક અક્ષરે સુખની અને સંપન્ન કરે છે. એવની પ્બળ શ્દ્ા લોક ધરાવે છે.

અહીં નજીકરાં રાંદવલરા હનુરાનજીનું રંદદર પણ આવેલું છે. આ હનુરાનજી જોડનીરાં બનીરાિે છે. દડવાના રંદદરરાં રોિ 108 લોટા તેડવારાં આવે છે. આ સ્ળે અરરેલની અને ગોંડલ્ની િઇ શકાર છે.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom