Garavi Gujarat

આ નૂતનવર્ષે આપણી શવચમારમાતરક પ્રવૃશતિઓ રચનમાતરક બનવી જોઈએ

- સંકલન : જયદેવ માંકડ (માનસ સુરધેનુ,૨૦૧૨)

રામકથા

સવ્ં સુરધેનુ છે, કામધેનુ છે, કામદ ગા્ છે. ‘રામચદરતમાનસ’માં ગા્યોનયો ખૂબ જ મવહમા થ્યો છે. ક્ારેક સુરધેનુ કહીને, ક્ારેક કામદ કહીને, ક્ારેક કામધેનુ કહીને, ક્ારેક ગૌ કહીને, ક્ારેક સુરવભ કહીને, વવશાળરૂપે તાષ્તવક અને સાષ્તવક અથમ્માં ગયોસવામીજીએ ગૌન ું મવહમાગાન ક્ું ુ છે. રામકથા કેવી રીતે સુરધેનુ છે એનયો આપણે આ દદવસયોમાં ક્રમશઃ સવંાદ કરીશ.ંુ આ કંઈ ઉપદેશ નથી, પરંતુ જનમયોજનમ બયોલવું છે, એટલે બયોલવા આવ્યો છું.

તયો,મારાં ભાઈ-બહેનયો, હવે આપણે જાગ્ા છીએ. આજે પૂજની્ દત્ત શરણાનંદજી મહારાજશ્ીએ સાચું જ કહ્ં કે, આ પ્રવૃવત્ત રચનાતમક રીતે થા્. વવચારાતમક પ્રવૃવત્ત રચનાતમક હયોવી બહુ જ આવશ્ક છે. ક્ારેક ક્ારેક આપણે વવચારાતમક બન્ા, પરંતુ રચનાતમક ન રહી શક્ા.

કથા સાંભળવાથી સવગ્મ મળી જા્ તયો એમાં મને કયોઈ મુશકેલી નથી, પરંતુ કથા સાંભળ્ા પછી આપણે અહીં સવગ્મ વનવમ્મત કરવું છે, એ મારું કત્મવ્ છે. મારી સવગ્મમાં કયોઈ રુવચ નથી. ખ્ાલ સારયો છે ! રાજેનદ્ર શુક્લની પંવક્તઓ છે કે

હ ું તયો ધરાનું હાસ છ,ું હું પષુપનયો પ્રવાસ છ,ંુ

નથી તયો ક્ાં્ પણ નથી, જુઓ તયો આસપાસ છું. વનર્ેધ કયોઈનયો નહીં, વવદા્ કયોઈને નહીં.

હું શુદ્ધ આવકાર છું, હું સવ્મનયો સમાસ છું.

આપણા દૃટિાંતયોમાં એક વાતા્મ કહેવામાં આવે છે. બે ભાઈ હતા. એમણે ભાગ પાડ્યો. બંનેએ ઘરનયો ભાગ પાડ્યો અને વચ્ચે એક દદવાલ હતી. નાનયો ભાઈ બહુ હયોવશ્ાર ન હતયો, એટલે પયોતાની પત્ી અને બાળકયોને છયોડીને કમાવા માટે બીજી જગ્ાએ ગ્યો. એક વર્્મ એ બહાર રહ્યો. અહીં મયોટા ભાઈએ ઘણી બધી સફળતા મેળવી. સફળતાની સાથે એણે પયોતાના ઓરડા ઉપર બીજો ઓરડયો બનાવ્યો; પરંતુ ઉપરના ઓરડાના પાણીનયો વનકાલ, નાના ભાઈના ઘર પર થા્ એવું એણે ક્ું ુ ! નાના ભાઈની પત્ીએ ઘણી જ મ્ા્મદા સાથે પ્રણામ કરીને મયોટા ભાઈને કહ્ં, ‘ભાઈ,આપે આ મકાન બનાવ્ું, એનું મને ગૌરવ છે. પરંતુ આ પાણી અમારી છત પર પડે એ તમે જાણયો છયો ?’ તયો પેલયો બયોલ્યો, ‘હું જાણું છું.’ ‘તયો પછી અમારા મકાન પર જે પાણી પડે છે એનયો કંઈક રસતયો કાઢયો ને ?’ તયો પેલાએ કહ્ં, ‘રસતયો નહીં નીકળે.’ વબચારી ચૂપ થઈ ગઈ ! એનયો પવત આવ્યો. એણે મયોટા ભાઈને કહ્ં,‘આપે અમને પૂછ્ા વવના ઉપર મકાન બનાવ્ું, એનું પાણી અમારી છત પર પડે છે અને આમ જ

પૂ. રરોરમારરબમાપુ

પાણી પડતું રહેશે તયો મારું મકાન પડી જશે. એ તમે જાણયો છયો ?’ તયો પેલાએ કહ્ં, ‘હું બધું જાણું છું, પરંતુ પાણીની દદશા બદલીશ નહીં.’

આપણા પણ આવા જ હાલ છે ! આપણે ‘રામા્ણ’, વેદ, શાસત્રયો એ બધું જાણીએ છીએ. બધું કંઠસથ છે, પરંતુ કંઈક રચનાતમક કા્્મ કરવું જોઈએ એ આપણે નથી કરતાં ! જે અધયોગમન છે એ તયો આપણે બદલતાં નથી ! તયો, મારાં ભાઈ-બહેનયો, આ સાધુસંતયો વવશ્કલ્ાણમાં, ગયોકલ્ાણના ્જ્માં લાગેલા છે ત્ારે આપણી સૌની પણ જવાબદારી

બને છે.

બશીરબદ્રનયો આ શે’ર છે. જે મહાપુરુર્યો એના વસવા્ કંઈ જ ન જોઈએ એવી ફકીરી લઈને આ રાષ્ટી્ અને વૈવશ્ક સમસ્ાઓને કારણે આ પ્રવૃવત્તમાં લાગ્ા છે, ત્ારે પ્રત્ેક વ્વક્તએ પયોતાની રીતે કંઈક ્યોગદાન આપવું જોઈએ. ગા્ પાળીએ, ગા્ સંભાળીએ, પાળવાની કે સંભાળવાની ક્મતા ન હયો્ તયો ગા્ની ચીજવસતુઓનયો ઉપ્યોગ કરીએ. અમે એ કરી રહ્ા છીએ એટલે હું તમને અપીલ કરવાનયો અવધકારી છું.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom