Garavi Gujarat

લેડીઝ હુ પંચ: પથપ્રદર્શક મહહલાઓની અનોખી કહાની

પુસ્

-

હિંમતવાન

મહિલાઓ ઇહતિાસ બદલે છે અને આપણી સંસ્કૃહતને ફરીથી બનાવે છે. સદીઓથી, બળવાખોર મહિલાઓ હવશ્વ વ્યવસથાને પડ્ારતી, સવતંત્રતા અને સમાનતા માટે લડતી રિી છે. આજે, આગામી પેઢીએ પણ ઉજ્જવળ ભહવષ્ય માટે લડત ચાલુ રાખી છે, હિંમતભેર ્ૂચ ્રે છે. પણ ્મનસીબે િજુ સુધી, મહિલાઓના ્યોગદાનને હન્યહમત રીતે િાંહસ્યામાં ધ્ેલવામાં આવે છે.

આ સંતુલન સુધારવા માટે અનુભવી પત્ર્ાર અને લેહખ્ા ્યાસમીન અલીભાઈ-બ્ાઉન સૌથી પ્રખ્યાત, પચાસ હિંમતવાન અને અદભૂત મહિલાઓનો પરરચ્ય ‘ લેડીઝ િુ પંચ’ માં ્રાવી રહ્ા છે. આ પુસત્માં લેસસબ્યન જમીન માહલ્ એન હલસટર છે તો ભૂલી જવા્યેલા મતાહધ્ાર ્ા્ય્ય્તા્ય સોરફ્યા હસંિ પણ છે; લંડનના મેટ પોલીસમાં ભૂહમ્ા હનભાવનાર પ્રથમ એહિ્યન/મુસસલમ મહિલા રડટેકટીવ સુપરરનટેનડનટ િબનમ ચૌધરી છે અને શ્ેષ્ઠ માનવાહધ્ાર વ્ીલ િેરરએટ હવસસરિચ પણ છે.

‘ લેડીઝ િુ પંચ’ પુસત્માં રેની એડ્ો-લોજ, ્ેરોહલન હરિઆડો પેરેઝ, િાહઝ્યા હમઝા્ય છે સહિત હવહવધ અગ્રણી મહિલાઓનો સમાવેિ ્રા્યો

છે. ખુદ મહિલાઓ સાથેના ઇનટરવ્યુ દિા્યવતા, હનભ્ય્ય મહિલાઓનું આ પ્રેરણાદા્ય્ ્મપેસનડિન એ્ મજબુત ટોહન્

છે, જે ઇહતિાસમાં ખોવા્યેલી મહિલાઓની વાતા્યઓને પુન્યજીહવત ્રે છે અને તેઓ આવતી્ાલે વધુ સમાનતા તરફ સૌને દોરી જિે.

‘ લેડીઝ િુ પંચ’ જેર્ટ્યડ બેલ સહિતની મહિલાઓને ્યાદ ્રે છે, જેમણે આધુહન્ જમાનાના ઇરા્ની સથાપનામાં મિતવની ભૂહમ્ા ભજવી િતી; ગહણતિાસત્રી, એસનજહન્યર અને સમાન પગાર માટેના પ્રચાર્

અને રટમ બન્યસ્ય- લીની માતા

મેરી લી; હપ્રનસેસ ડા્યનાનો સમાવેિ ્રવામાં આવ્યો છે.

અલીભાઈ-બ્ાઉને ્હ્ં િતું ્ે "મને આ પચાસ હિંમતવાન મહિલાઓના ભૂત્ાળ, વત્યમાન અને ભહવષ્ય હવિે ઉતસાહિત ્રતું લખાણ લખવાનું ખૂબ જ ગમ્યું છે. તેમની ભાવનાએ મને જાળવી રાખી. િું ફરીથી તેજસવી બાઈટબે્ ટીમ સાથે ્ામ ્રીને આનંદ અનુભવું છું. ” લેડીઝ િુ પંચ” એ ્ેટલી્ મહિલાઓ દ્ારા આપેલા ્યોગદાનની મિતવની ્યાદ અપાવે છે જેમણે આપણા હવશ્વને આ્ાર આપ્યો છે, જેમાંથી ઘણી ઇહતિાસના પુસત્ોમાં અગ્રણી સથાન ગુમાવી ચૂ્ી છે, પણ તેમાં એ્ રસપ્રદ સમજ પણ છે અને તેઓ ભહવષ્યમાં પોતાની છાપ ઉભી ્રવા માટે તૈ્યાર

પણ છે." ક સમીક્ષા

અમારા સમ્ય અને ભૂત્ાળની મહિલાઓનો તેજસવી સંગ્રિ એટલે ‘ લેડીઝ િુ પંચ’. - મમશેલ હુસેન

”આ અદભૂત પુસત્ ‘ લેડીઝ િુ પંચ’ તમામ ઉંમરની અને પશ્ાદભૂ ધરાવતી રિાંહત્ારી મહિલાઓની ્થા રજૂ ્રતી સાચી ઉજવણી છે. ઉત્ટ, હૃદ્યપૂવ્ય્ની પ્રામાહણ્તા અને હવચાર ઉત્ેજ્ સમજ સાથે આ પુસત્ આપણને આવ્ારદા્ય્ રીમાઇનડર આપે છે ્ે, ભલે આપણે સમાનતાની લડાઈમાં ઘણું આગળ વધ્યા છીએ, પણ આપણું ્ામ િજી પૂણ્ય થ્યું નથી.” - ઇયષાન ડેલ

‘ ્યાસમીન અલીભાઈ-બ્ાઉને લખેલી સુંદર હવગતો, તીક્ણ આંતરદૃસટિ અને માનવી્ય બુહધિથી આ્હ્્યત ્રે છે. તેમના બધા હવ્્યો તમને ઊભા રિેવા અને ઉતસાહિત ્રવા માગે છે, ્ારણ ્ે લેખ્ પોતે તેમ ્રે છે.” - ઝો મિમલયમસ

લેખક મિશે

્યાસમીન અલીભાઈ-બ્ાઉન એ્ અગ્રણી રાજ્ી્ય અને સામાહજ્ હવવેચ્, પત્ર્ાર, લેખ્ અને ઓરવેલ પ્રાઈઝ અને નેિનલ પ્રેસ એવોડ્ય હવજેતા છે. ્યાસમીન અલીભાઈબ્ાઉન રાજ્ારણ, બિુરાષ્ટી્ય સમાજ, ધમ્ય અને માનવાહધ્ાર પર હવહવધ અખબારો માટે લખે છે અને તેઓ ટીવી અને રેરડ્યો પર હન્યહમત જોવા મળે છે. સનડે ટાઇમસ મેગેહઝનના ફીચર રાઇટર અને ‘આઇ’ના હન્યહમત ્ટાર લેખ્ છે. તેઓ બાઇટબે્ની પ્રોવો્ેિનસ શ્ેણીની સંપાદ્ છે, જેના માટે તેમણે 2014માં ‘ રરફ્યુહઝંગ ધ વેઇલ” અને 2018માં ‘ રડફેનસ ઓફ પોહલરટ્લ ્રેકટનેસ’ લખ્યું િતું. તેમની અન્ય ્કૃહતઓમાં ‘ એકઝોરટ્ ઇંગલેનડ’ નો સમાવેિ થા્ય છે. તેઓ હમડલસેકસ ્યુહનવહસ્યટીમાં પત્ર્ારતવના પ્રોફેસર છે. તેઓ ્યુગાનડામાં જનમેલા અને ઉછરેલા હિ્યા મુસસલમ છે અને ગૌરવપૂણ્ય હબ્રટિ એહિ્યન ઇહમગ્રનટ તરી્ે જાણીતા છે. Ladies Who Punch: Fifty Trailblazi­ng Women Whose Stories You Should Know By : Yasmin Alibhai-Brown Publisher : Biteback Publishing £16.99

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom