Garavi Gujarat

ગલોબલ િોમમિંગનષા મુદ્દે મષાનિજા હિે અતયયં જોખમી બક્ષામષાયં પ્રિેશી ચૂકી છદેઃ સયંશોધકો

-

છેલાં ૧૫૦ વ્્યમાં જેટલું ગલોબલ વોહમિંગ વધ્યું છે એટલું છેલાં ૨૪ િજાર વ્્યમાં પણ વધ્યું ન િતું એમ સંિોધ્ોએ જણાવ્યું છે. એરરઝોના ્યુહનવહસ્યટીના સંિોધ્ોએ તૈ્યાર ્રેલો ક્ાઈમેટ ચેનજને લગતો અિેવાલ હવખ્યાત નેચર જનરલમાં પ્રહસધિ થ્યો છે. નવી પધિહતથી થ્યેલા અભ્યાસમાં જણા્યું િતું ્ે ક્ાઈમેટની દૃસટિએ આ તબક્ો ખૂબ જ જોખમી છે.

આ સંિોધ્ોએ હવહવધ સેમપલના આધારે છેલાં હિમ્યુગથી લઈને અત્યાર સુધીના ઉષણતામાનનો તુલનાતમ્ અભ્યાસ ્્યયો િતો. સમુદ્રમાંથી મળેલા સજીવોના અવિે્ો પર જે તે વખતે થ્યેલી ઉષણતામાનની અસરોનું હવશ્ે્ણ ્્યા્ય બાદ અને તેનો ્મપ્યુટર મેથડમાં અભ્યાસ ્્યા્ય બાદ તારણ આપ્યું િતું ્ે છેલાં હિમ્યુગ પછી પિેલી વખત આટલું ઉષણતામાન વધ્યું છે. પ્રોફેસર જેહસ્ા ટેનનીએ ્હ્ં િતંુ ્ે માનવ સહજ્યત ગહતહવહધના ્ારણે છેલાં ૧૫૦ વ્્યથી પૃથવીનું ઉષણતામાન વધ્યું છે. આટલું ઉષણતામાન છેલાં ૨૪૦૦૦ વ્્યથી વધ્યુ ન િતું. ઉષણતામાનનો વધારો ્ુદરતી ્ારણોસર ૧૦ િજાર વ્્ય પિેલાં િરૂ થ્યો િતો, પરંતુ એનું પ્રમાણ ઘણું નીચું િતું અને તે ફરીથી રર્વર થઈ જતું િતું એવું પણ અિેવાલમાં ્િેવા્યું િતું.

હવહવધ મેથડના આધારે એરરઝોના ્યુહનવહસ્યટીના સંિોધ્ોએ ૨૦૦૨૦૦ વ્્યના ગાળાના ઉષણતામાનનો અભ્યાસ ્્યયો િતો. એમાં છેલાં ૨૦૦ વ્્યમાં ઉષણતામાનમાં અભૂતપૂવ્ય વધારો જોવા મળ્યો િતો. તેની પાછળ દેખીતા માનવ સહજ્યત ્ારણો પણ જણા્યા િતા. સંિોધ્ોનો અિેવાલ હવખ્યાત નેચર જન્યલમાં પ્રહસધિ થ્યો િતો.

પ્રોફેસર જેહસ્ા ટેનનીએ ્હ્ં િતું ્ે આપણે ગલોબલ વોહમિંગની એ િદ વટાવી ચૂક્યા છે જેને સાધારણ ્િી િ્ા્ય. િવે માનવજાત ખૂબ જ જોખમી તબક્ામાં પિોંચી ચૂ્ી છે. િવે ચેતવણીનો સમ્ય પણ વીતી ચૂક્યો છે. આ સમ્યગાળો પૃથવી અને માનવજાત માટે ખૂબ જ ખતરના્ છે. ગ્રીનિાઉસ ગેસનું ઉતસજ્યન છેલાં ૨૦૦ વ્્યમાં જેટલું વધ્યું છે એટલું અગાઉ ક્યારે્ય વધ્યું ન િતું. ૨૧મી સદીના બે દિ્ામાં ગ્રીનિાઉસ ગેસનું ઉતસજ્યન સતત વધી રહ્ં છે અને એના ્ારણે આગામી દિ્ામાં ગંભીર પરરણામો ભોગવવા પડિે એવું પણ તેમણે ્હ્ં િતું.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom