Garavi Gujarat

યુરોપ, રશિયા, ચીન અને બ્ાશિલમાં રોરોનાના નવા રેસ વધતા શચંતા વયાપી

-

જમ્નની અને ફ્ાનસમાં કોરોનાના કેસ વધતા ફરીથી ડરનો માહોલ ઊભો થયો છે. જમ્નનીમાં સતત ત્ણ દિવસથી અને ફ્ાનસમાં સતત બે દિવસથી કોરોનાના કેસો વધી રહ્ા છે. જમ્નનીમાં એક જ દિવસમાં 50 હજારથી વધુ લોકો પોબ્ઝદટવ થયા હતા અને 235 લોકોના મોત થયા હતા

. બીજી તરફ ફ્ાનસમાં પણ કોરોનાની પાંચમી લહેર ફેલાવાથી એક જ દિવસમાં કોરોનાના 12 હજાર જેટલા કેસ નોંધાયા હતા. જમ્નનીમાં કોરોનાના કુલ કેસોની સંખયા 48.9 લાખ થઇ છે અને મરણાંક 97 હજારથી વધી ગયો છે. અતયારે જમ્નનીમાં 2700થી વધુ લોકો આઇસીયુમાં કોરોનાની સારવાર લઇ રહ્ા છે. યુરોપના 61 િેશોમાં કોરોનાના કેસોમાં 42 ટકાનો વધારો નોંધાયો છે.

ફ્ાનસના પ્રેબ્સડેનટ ઇમેનયુએલ મેક્ોને જણાવયું હતું કે, 15 દડસેમબરથી 65 વર્નથી વધુ વર્નના લોકોએ તેમના હેલથ પાસની મુિત વધારવા માટે બૂસટર ડોઝ લીધો હોવાનો પુરાવો આપવો પડશે. ઉપરાંત તેમણે રેસટોરાંમાં જમવા માટે તથા ઇનટરબ્સટી ટ્ેનમાં પ્રવાસ માટે પણ બૂસટર ડોઝ લીધો હોવાનો પુરાવો આપવો પડશે.

બેગલજયમમાં હવે યુવાનોને પણ કોરોનાનો બૂસટર ડોઝ આપવાની શરૂઆત થઇ છે. બેગલજયમમાં આરોગય કમ્નચારીઓ અને 65 વર્ન કરતાં વધુ વય ધરાવતાં લોકોને ઘણાં સમયથી બૂસટર ડોઝ આપવામાં આવે છે. અતયારે બેગલજયમ કોરોનાની ચોથી લહેરનો સામનો કરી રહ્ં છે.

કોરોનાના ઉિભવ સથાન ચીનમાં અને રબ્શયામાં પણ કોરોનાની સમસયા વધી રહી છે.

બીબ્જંગમાં કોરોનાના નવા છ કેસ નોંધાવાથી જાહેર કાય્નક્મો પર પ્રબ્તબંધ મુકવામાં આવયો હતો. ચીનમાં ઓકટોબર બાિ કોરોનાના એક હજારથી વધારે કેસો નોંધાયા છે. રબ્શયામાં પણ

છેલ્ા 24 કલાકમાં કોરોનાના નવા 40 હજારથી વધુ કેસો નોંધાયા છે અને 1237 લોકોના મોત થયા છે.

હવે રબ્શયામાં કોરોનાના કુલ કેસોની સંખયા 89, 52, 472 પર પહોંચી છે અને કોરોનાને કારણે મૃતયુઆંક અઢી લાખથી વધી ગયો છે. રિાબ્ઝલમાં પણ બુધવારે કોરોનાના નવા 12 હજારથી વધુ કેસ નોંધાયા હતા અને 280 લોકોના મૃતયુ થયા હતા. હવે રિાબ્ઝલમાં કોરોનાના કુલ કેસોની સંખયા વધીને 21,909,298 થઇ છે અને મૃતયુઆંક 6,10,036 પર પહોંચયો છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom