Garavi Gujarat

રાતિ ભતવષ્્ (િા. થી નવેમબર )

- પંડિત રામપ્રસાદ ઉપાધ્ા્

મેષ (અ.લ.ઈ) શુભ દિવસ: િુધ, શુક્ર

કુટુંિમાં કંકાશ કે કોઇ સભયની માંદગી

િનાવ ઉભો કરે. સંિાન તરંિાનું તનતમત્ત થશે.

જીવન સાથીની અરતસકિા, મન-દુઃખ માનતસક િણાવ ઉભો કરે. ઉધારી, જામીનગીરીમાં નાણાં ફસાવાનો ભય, શેર-સટ્ા-જુગારમાં નુકશાનની સંભાવના છે.

તમથુન (ક.છ.ઘ) શુભ દિવસ: િુધ, ગુરૂ

નાણાંકીય દ્રષ્ટિએ સમય પ્રતિકૂળ રહે, કરજ કરવું પડે. અણધાયાયાે તિનજરૂરી ખરયા નાણાંભીડનું તનતમત્ત િને. શેર-સટ્ા- જુગારમાં નુકશાનની સંભાવના છે. ઉધારી કે જામીનગીરીમાં નાણાં ફસાવાનો ભય છે. કુટુંિના સભયો આતથયાક હાતન માટે તનતમત્ત થશે.

તિંહ (મ.ટ)

શુભ દિવસ: ગુરુ, શુક્ર, શતન

નાણાંકીય દ્રષ્ટિએ સમય પ્રતિકૂળ જણાય, કરજ કરવું પડે. શેર-સટ્ા- જુગાર જેવા જાેખમો ટાળવા, િેમાં નુકશાન થવાની સંભાવના છે. ઉધારી કે જામીનગીરીથી દૂર રહેવું, એમાં નાણાં ફસાવાનો ભય રહેલો છે. કુટુંિના સભયો આતથયાક હાતન માટે તનતમત્ત થશે.

િુલા (ર.િ)

શુભ દિવસ: સોમ, શતન, રતવ આતથયાક ક્ેત્ે સાનુકૂળ સંજાેગો જળવાશે, એક કરિાં વધુ માગગે આવક થશે. તમત્ો, ઓળતખિા, સગા-સંિંતધ આતથયાક િાિિે સહાયભૂિ તનવડે. નોકરી - ધંધામાં સાનુકુળ સંજાેગો ઉભા થશે. પ્રવાસ ટાળવાે, વાહન હંકારિા કાળજી રાખવી. પડોશી સાથે મનદુઃખના પ્રસંગ ઉભા થશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

શુભ દિવસ: િુધ, શુક્ર

કુટુંિમાં કંકાશ કે કોઇની માંદગી િનાવ ઉભો કરે, સંિાન તરંિાનું તનતમત્ત થશે. જીવન સાથીનો સહયોગ રહે. િેની અરતસકિા, મનદુઃખ માનતસક િનાવ ઉભો કરે. પ્રવાસ ટાળવાે, વાહન હંકારિા કાળજી રાખવી. પડોશી સાથે મનદુઃખના પ્રસંગ ઉભા થશે.

કુંભ (ગ.િ.િ.ષ)

શુભ દિવસ: સોમ, િુધ, ગુરૂ આતથયાક ક્ેત્ે સાનુકૂળ સંજાેગો જળવાશે, એક કરિાં વધુ માગગે આવક થશે. સંિાન સાનુકૂળ સંજાેગોમાં તનતમત્ત થશે. જીવનસાથીની અરતસકિા, મન-દુઃખ િણાવ ઉભો કરે, પ્રણયભંગના સંજાેગો ઉભા થાય. અપરતણિોને જીવનસાથી પ્રાતતિના સંજાેગો ઉભા થશે

વૃષભ (બ.વ.ઉ)

શુભ દિવસ: િુધ, શતન

કુટુંિમાં કંકાશ કે કોઇ સભયની માંદગી િનાવ ઉભો કરે, સંિાન તરંિાનું તનતમત્ત થશે. શેર-સટ્ાે-જુગારમાં નુકશાનની સંભાવના છે. ઉધારી-જામીનગીરીથી દૂર રહેવું, િેમાં નાણાં ફસાવાનો ભય છે. જીવન સાથીનો સાથ - સહયોગ સહાયભૂિ સાતિિ થશે.

કક્ક (ડ.હ)

શુભ દિવસ: સોમ, ગુરુ, શુક્ર નાણાંકીય દ્રષ્ટિએ પ્રતિકૂળિા - અણધાયાયા, તિનજરૂરી ખરયાથી નાણાંભીડ લાગે. શેર-સટ્ાજુગારમાં નુકશાનની સંભાવના, ઉધારી કે જામીનગીરીમાં નાણાં ફસાવાનો ભય. કુટુંિના સભયો હાતનના તનતમત્ત થશે. તમત્ો, સગાસંિંધી આતથયાક િાિિે સહાયભૂિ તનવડે.

કન્ા (પ.ઠ.ણ)

શુભ દિવસ: સોમ, સોમ, ગુરૂ, શતન નાણાંકીય દ્રષ્ટિએ સમય પ્રતિકૂળ રહે, કરજ કરવું પડે. અણધાયાયા તિનજરૂરી ખરયા નાણાંભીડનું તનતમત્ત િને. શેર-સટ્ાજુગારમાં નુકશાનની સંભાવના છે. ઉધારી કે જામીનગીરીથી દૂર રહેવું, િેમાં નાણાં ફસાવાનો ભય છે.

વૃતચિક (ન.્)

શુભ દિવસ: સોમ, િુધ

તમત્ો, ઓળતખિા, સગા-સંિંતધ આતથયાક િાિિે સહાયભૂિ તનવડે, નોકરી-ધંધાના ક્ેત્ે સાનુકુળ સંજાેગો ઉભા થશે. કુટુંિમાં કંકાશ કે કોઇ સભયની માંદગી િનાવ ઉભો કરશે. સંિાન તરંિાનું તનતમત્ત િનશે. પ્રેમના ક્ેત્ે પ્રગતિ સાધી શકાશે.

મકર (ખ.જ)

શુભ દિવસ: િુધ, શુક્ર, શતન આતથયાક ક્ેત્ે સાનુકૂળ સંજાેગો જળવાય, તમત્ો, ઓળતખિા, સગા-સંિંતધ આતથયાક િાિિે સહાયભૂિ િની રહે. નોકરી- ધંધામાં સાનુકુળ સંજાેગો રહેશે. તપ્રયજન સાથે તવરારભેદ ઉભા થાય,આરોગય સારવવું, પારન િંત્ને લગિા પ્રશ્ો ઉભા થશે.

મીન (દ.ચ.ઝ.થ)

શુભ દિવસ: સોમ, િુધ, ગુરુ આતથયાક ક્ેત્ે સાનુકૂળિા રહે, એક કરિાં વધુ માગગે આવક થશે. તમત્ો, ઓળખીિા, સગા-સંિંધી આતથયાક િાિિે સહાયભૂિ તનવડે, નોકરી-ધંધામાં સાનુકુળ સંજાેગો ઉભા થશે. પ્રેમના ક્ેત્ે પ્રગતિ સાધી શકાય, તપ્રયજન સાથે તવરારભેદ ઉભા થશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom