Garavi Gujarat

ભાિતની નવી ટ્ાવેલ ગાઇડલાઇનમાં યુકે સિિતના દેશરોના મુસાફિરો માટે કરોિરોના ટેસટ, ક્રોિનટાઈન ફિિિયાત

-

કોરોનાના

નવા વેરરયન્ટને કારણે ભારત સરકારે દેશમાં આવતા આંતરરાષ્ટ્રીય ટ્ાવેલસ્સ મા્ટે ટ્ાવેલ ગાઈડલાઈનમાં સુધારો કયયો છે. આ નવ્રી ગાઇડલાઇનસ પહેલ્રી ડ્રીસેમ્બરથ્રી અમલ્રી ્બનશે. સરકારે “કંટ્્રીઝ એ્ટ-ર્રીસક”માંથ્રી આવતા ટ્ાવેલસ્સ મા્ટે આગમન પછ્રી તરત જ કોરોના ્ટેસ્ટ ફરજજયાત ્બનાવયો છે. ભારતે જરિ્ટન, યુરોપના તમામ 44 દેશો, દજષિણ આજરિકા, રિાજઝલ, ્બાંગલાદેશ, ્બોતસવાના, ચ્રીન, મોરરજશયસ, નયયૂઝ્રીલેનડ, જસંગાપોર, જઝમ્બાબવે, હોંગકોંગ, ઈઝરાયેલ સજહતનાં દેશોને ર્રીસક ઝોનમાં ગણાવયા છે.

ભારતનો પ્રવાસ કરતાં પહેલા આ દેશોમાંથ્રી આવતા ટ્ાવેલસસે RT-PCR ર્રીપો્ટ્સ એર સુજવધા પો્ટ્સલ પર અપલોડ કરવો પડશે અને સાથે-સાથે ભારતમાં આવતા પહેલાના 14 રદવસ પોતે કયાં હતા, તે યાત્ાન્રી જવગતો પણ આપવ્રી પડશે. કોરોનાનો ર્રીપો્ટ્સ ઓથેનન્ટક હોવા અંગે એક રડક્ેરેશન પણ આપવું પડશે. ખો્ટો ર્રીપો્ટ્સ હશે તો ગુનાજહત કાય્સવાહ્રી થશે.

નવા વેર્રીઅન્ટન્રી ઝપ્ટમાં આવેલાં દેશોનાં યાત્્રીઓના આગમન ્બાદ કોરોના ્ટેસ્ટ કરાશે. મુસાફરોે ્ટેસ્ટનો ર્રીપો્ટ્સ આવે તયાં સુધ્રી એરપો્ટ્સ ઉપર જ રાહ જોવ્રી પડશે. કોઈના ર્રીપો્ટ્સ પોજઝર્ટવ આવશે તો તેમને તુરત જ આઈસોલેશનમાં લઈ જવાશે અને તેમન્રી સારવાર કરાશે. ર્રીપો્ટ્સ નેગેર્ટવ આવશે તો પણ તેઓને 7 રદવસ હોમ ક્ોરન્ટાઈન રહેવું પડશે અને રાજય સરકારના અજધકાર્રીઓ તેમન્રી મુલાકાત પણ લેશે.

8મા રદવસે ફર્રીથ્રી ્ટેસ્ટ કરાવવો પડશે અને એ ્ટેસ્ટ પણ નેગેર્ટવ આવે તો પછ્રીના સાત રદવસ સેલફ મોજન્ટરરંગ કરવું પડશે. નવ્રી ર્રીસક જસવાય અનય દેશોના યાજત્કોને એરપો્ટ્સથ્રી ્બહાર જવાન્રી મંજયૂર્રી હશે અને 14 રદવસ તેઓએ સેલફ

મોજન્ટરરંગ કરવું પડશે. કુલ એર પેસેનજસ્સમાંથ્રી 5 ્ટકાનો એરાઈવલ વખતે એરપો્ટ્સ પર આર્ટ્રીપ્રીસ્રીઆર ્ટેસ્ટ કરાશે.

સં્બંજધત એરલાઇનસે દરેક ફલાઇ્ટમાં આવા પાંચ ્ટકા ટ્ાવેલસ્સના ્ટેસ્ટ કરાવવા પડશે. આવા ટ્ાવેલસ્સને નાગરરક ઉડ્ડયન મંત્ાલયના સત્ાવાળાના ્ટેનસ્ટંગ એરરયામાં લઈ જવામાં આવશે. પેસેનજસ્સ આગમન પછ્રી કે પહેલાના એરપો્ટ્સ ્ટેસ્ટમાં પોજઝર્ટવ જણાશે તો તેમને આઇસોલે્ટ કરાશે. આવા પેસેનજસ્સના સેમપલને હોલ જજનોમ જસકવનનસંગ મા્ટે મોકલવામાં આવશે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom