Garavi Gujarat

નાગરિ્ સિાતંત્યની મિમાયતી, લેસટિની જાણીતી િ્ીલ સૂરિયા ખાનની ધિપ્્ડનકો ્કોટ્ટનકો આદેશ

-

અપ્રિામણકતાના આરો્પો બાબતે કોટ્શિાં હાજર નહીં રહેલા એક િમહલા વકીલને ્પોતાનલી સિક્ રજૂ કરવા નયાયિૂમત્શએ ્પોલલીસને આદેશ કયયો છે. આ પ્રથિ પ્રકારના કેસિાં નાગડરક સવાતંત્યના જાણલીતા કેમ્પેઇનર સૂડફયા ખાન હાઇકોટ્શના નયાયિૂમત્શએ તેનલી સાિે ધર્પકડ િાટે વોરંટ ઇસયુ કયા્શ ્પછલી તે ભાગતા ફરે છે. સૂડફયા ખાન લો સોસાયટલીનલી મસમવલ મલડટગેશન કમિટલીનાં ભૂત્પૂવ્શ ચેરવૂિન છે અને િલીડડયાિાં મનયમિત ટલીપ્પણલીઓ આ્પે છે, સત્ામધકારલીઓએ ઓગસટિાં તેિનલી લેસટર લો ફિ્શ બંધ કરાવયા ્પછલી કોટ્શના આદેશના અનાદરનો ચૂકાદો અ્પાયો હતો.

આ સોમલમસટર વકીલોનલી સંસથા લો સોસાયટલીના સભય તરલીકે ્પણ ચચા્શસ્પદ રહ્ા છે. બે વર્શ અગાઉ એક કિ્શચારલીને ‘વહાઈટ વુિન’ તરલીકે સંબોધન કરતાં બુલલીઇંગના આક્ે્પોિાં ફસાઈ હતલી.

આ અંગે સોમલમસટસ્શ રેગયુલેશન ઓથોડરટલીએ ફતિ એટલું જ કહ્ં હતું કે, અપ્રિામણકતાનલી આશંકાને કારણે ઓથોડરટલીએ તેિનલી સોફી ખાન એનડ કં્પનલીિાં દરમિયાનગલીરલી કરલી હતલી.

્પોતાના ક્ાયનટનલી તિાિ ફાઇલસ ઓથોડરટલીને સુ્પરત નહીં કરલી હોવાથલી તેનલી વકીલ તરલીકેનલી કાિગલીરલી આ્પિેળે જ સસ્પેનડ થઈ ગઇ હતલી અને અમધકારલીઓ આ િાિલે હાઇકોટ્શિાં ગયા હતા.

તેનલી પ્રેકટલીસ સસ્પેનડ કરાઈ હોવા છતાં એ આદેશનો ભંગ કરલી આ સોમલમસટર ઉ્પર જસટ ફોર ્પનબલક મલમિટેડના નવા મબઝિનેસના ઓઠા હેઠળ કાયદાનલી સેવાઓ આ્પવાનું જાળવલી રાખવાનો ્પણ આરો્પ છે.

બુધવારે સત્ામધકારલીઓએ સૂડફયા ખાનને તેનલી ક્ાયનટનલી ફાઇલો ્પહોંચાડવા દબાણ કરવા અને તેને કાયદાકીય સલાહ આ્પતા અટકાવતા િનાઈ હુકિ આ્પવા િાટે હાઈકોટ્શિાં અરજી કરલી હતલી.

સૂડફયા ખાન સુનાવણલીિાં હાજર રહ્ા નહોતા અને કોટટે ચુકાદો આપયો હતો કે તેણે કોટ્શના આદેશનો અનાદર કયયો છે, અને ્પછલી તેનલી સાિે ધર્પકડ િાટે ‘બેનચ વોરંટ’ ઇસયુ કયું હતું.

ઓથોડરટલીના અમધકારલીઓ ઇંગલેનડ અને વેલસિાં કાય્શરત 155,000 સોમલમસટસ્શનલી નજર રાખે છે, તેિણે જણાવયું હતું કે, વકીલનલી ધર્પકડ િાટે કયારેય બેનચ વોરંટ ઇસયુ કરવાિાં આવયું હોય એવું તેિનલી જાણ નથલી.

આ 41 વર્શનલી વકીલે નાગડરક સવતંત્યના ચેનમ્પયન તરલીકે પ્રમતઠિા િેળવલી હતલી. તે કેમ્પેઇન ગ્રુપસિાં િહત્વના હોદ્ા ઉ્પર છે, જેિણે સટો્પએનડ-સચ્શ તથા અનય નલીમતઓ સાિે ્પોલલીસ મવરુદ્ધ ્પગલા લલીધા હતા.

તેિણે 2009િાં સાઉથ લંડનના કેમબરવેલિાં લકાનાલ હાઉસ આગથલી પ્રભામવત કેટલાક લોકો િાટે ્પણ કાિ કયું હતું, જેિાં છ લોકોના મૃતયુ થયા હતા. ઓગસટિાં સત્ામધકારોએ સૂડફયા ખાનનલી લેસટર ફિ્શ બંધ કરાવલી હતલી અને કહ્ં કે તેનલી પ્રિામણકતા ્પર શંકા કરવાનું કારણ છે કે તે મબઝિનેસનલી એકિાત્ િેનેજર હતલી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom