Garavi Gujarat

EUમાં 5થી 11 વર્ટના બાળકો મારે ફાઈઝરની વેક્સનને મંજુરી

-

્ુરોવપ્ન ્ુવન્ન (EU)માં 5થી 11 િષયાના બાળકો મા્ટે ફાઇ્રની રસીને મંજૂરી મળી છે. ્રુોપમા ં કોવિડન ું નિ ું મોજ ુ પ્રસ્ુંુ છે ત્ારે લાખોની સંખ્ામાં નાના બાળકોને રસી આપિાનો માગયા ખુલ્ો છે. ઉલ્ેખની્ છે કે ્ુરોવપ્ન મેડડવસન એજનસીએ બાળકોને કોવિડ-19 રસી આપિા બાબતે પ્રથમિાર મંજૂરી આપી છે. કોવિડના કેસમાં નોંધપાત્ િધારો થતા સસથવતનો સામનો કરી રહેલા ઓસસટ્્ાએ તો ્ુરોવપ્ન મેડડવસન એજનસી (EMA)ની રાહ જો્ા િગર જ આ ઉંમરના બાળકોને િસેકસન આપિાન ું શરૂ ક્ું ુ છે.

્ુરોપ અત્ારે કોરોના મહામારીનું કેનદ્ર વબંદુ છે અને WHOએ િેતિણી આપી છે કે, તાકીદના પગલાં નહીં લેિા્ તો 20 લાખ લોકોના મૃત્ુની શક્તા છે. ફાઇ્ર અને જમયાન કંપની બા્ોએન્ટેક દ્ારા વિકસાિા્ેલી િેસકસનને EMAની મંજૂરી પછી ્ુવન્નની એસક્ક્ુડ્ટિ રિાનિ અને ્ુરોવપ્ન કવમશને િેસકસનને મંજૂરી આપિાની રહેશે. ત્ાર પછી જ ્ુરોવપ્ન ્ુવન્નના સભ્ દેશો બાળકોને િેસકસન આપિાનું શરૂ કરી શકશે.

જમયાનીના આરોગ્ આરોગ્ પ્રધાન જેનસ સપેહ્ે જણાવ્ું હતું કે, ્ુરોવપ્ન ્ુવન્નના નાના બાળકો મા્ટે િેસકસન મોકલિાનું કામ 20 ડડસેમબરથી શરૂ થશે. અમેડરકાએ િાલુ મવહને જ બાળકોને ફાઇ્રની િસેકસન આપિાન ું શરૂ ક્ું ુ હત.ું એ પછી કનેડેા સવહતના દેશોએ શરૂ ક્ું ુ હત.ું બાળકોન ે અપાતો િેસકસનનો ડો્ પુખ્ િ્ના વ્વક્તની તુલનામાં ત્ીજા ભાગનો છે. ફાઇ્રના િાઇસ પ્રેવસડેન્ટ ડો. વબલ ગ્રુબરે સપ્ટેમબરમાં જણાવ્ું હતું કે, ઓછા ડો્ છતાં ૫-૧૧ િષયાના બાળકોમાં ્ટીનએજસયા અને પુખ્ િ્ના ્ુિાઓ જે્ટલી જ કોરોના એસન્ટબોડી બની હતી. જોકે, બાળકોમાં ફાઇ્રની િેસકસનનો અભ્ાસ એ્ટલો મો્ટો નથી જે બીજા ડો્ની ક્ારેક જોિા મળતી આડઅસરની િકાસણી કરી શકે.

મસંગાપુરમાં ડ્રગ્ઝની હેરાફેરી મા્ટે બે ભારતી્ોને મૃત્ુદંડ

વસંગાપુરમાં 2016માં 1.3 ડક. લો. કેનાબીસની હેરાફેરી મા્ટે દોવશત ઠરેલા ભારતી્ મૂળના બે જણાં કમલનાથન મુવનનડી તથા િંદ્રુ સુરિમણ્મને હાઇકો્ટયા તથા અપીલ કો્ટટે કરેલી મૃત્ુદંડની સજા વસંગાપુરની સિયોચ્ચ અદાલતે પણ માન્ રાખી છે. દવક્ષણ પેવનનસુલર મલેવશ્ાથી આિી િેકપોઇન્ટ ઉપર કમલનાથન પ્રવિનાશ જે તે ડ્રગસ સાથે પકડા્ા બાદ કમલનાથન મુખ્ સૂત્ધાર પુરિાર થતાં આ ત્ણેની ધરપકડ અને કો્ટયા કા્યાિાહી થઇ હતી પરંતુ હાઇકો્ટટે પ્રવિનાશને માત્ કુડર્ર ગણાવ્ો હતો, કમલનાથન અને સુરિમણ્મે ડ્રગ્ વિષે પોતાને જાણકારી હોિાની િાત નકારી હતી પરંતુ કો્ટટે આ બિાિ અમાન્ રાખ્ો હતો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom