Garavi Gujarat

હન્સલોમાં 'ગુચી બેગ' બાબતે વર્ષના રિશમીત સ્સંહની કિપીણ હત્ા

-

હન્સલોમાં 24 નવેમ્બરે ્બુધવારે ્સાંજે રેલે રોડ પર લોકોના જૂથ ્સાથેની લડાઈ ્બાદ છરા્બાજીના અહેવાલો વચ્ે છરીના ઘા મારીને હત્ા કરા્ેલા 16 વર્ષના શીખ કકશોરનું નામ કરશમીત સ્સંહ હોવાનું ્બહાર આવ્ું છે. તે આ વરષે લંડનની શેરીઓમાં મા્યો ગ્ેલો 28મો કકશોર છે. તેના સમત્ોનું માનવું છે કે કરશમીતને તેના નકલી ગુચી પાઉચ ્બા્બતે છરા મારવામાં આવ્ા હતા.

દલજીત સ્સંહ નામના સમત્એ કહ્ં હતું કે “તે ખૂ્બ ્સારો સમત્ હતો. ખૂ્બ જ દુઃખદ ્બનાવ છે. તે તેની માતાની ્સંભાળ રાખતો હતો, તેણે પાર્ષ રાઈમ જો્બ કરીને ખૂ્બ જ મહેનત કરી હતી. તે હંમેશા તેની માતા મારે શોસપંગ કરતો હતો. તે તેમના મારે ખૂ્બ જ ્સારો હતો. તેઓ ઘરના સથળથી નજીકમાં જ રહેતા હતા. આજે ્સવારે તેની માતા ્બહાર રડતી હતી.’’

છરા્બાજીના અહેવાલ ્બાદ ્બુધવારે રાત્ે 9.07 વાગ્ે ્સાઉથોલના રેલે રોડ પર પોલી્સ ્બોલાવવામાં આવી હતી. પોલી્સે ઘરની આગળના ્બગીચામાં કરશમીતનો જીવ ્બચાવવા મારે સનરથ્ષક ્સંઘર્ષ ક્યો હતો. લંડન એમ્બ્ુલન્સ ્સસવ્ષ્સ (LAS) ના પેરામેકડક્સ ્સાથે અસધકારીઓએ હાજરી આપી હતી. ઇમરજન્સી ્સેવાઓના પ્ર્ત્ો છતાં, થોડા ્સમ્ પછી તેનું ઘરનાસથળે જ મૃત્ુ થ્ું હતું. પોસરમોર્ષમ રૂંક ્સમ્માં થશે.

એક પાડોશીએ જણાવ્ું હતું કે કરશમીત ઘરની ્બહાર તૂરી પડતા પહેલા તેના હુમલાખોરોથી ભાગવામાં ્સફળ રહ્ો હતો. તે શીખ ્સમુદા્માંથી છે અને નજીકમાં જ રહે છે.

મેર પોલી્સ સપેસશ્ાસલસર ક્ાઈમ કમાનડના હોમ્સાઈડ કડરેકકરવ્સ દ્ારા હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ હજુ ્સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

તપા્સનું નેતૃતવ કરતા કડરેકરીવ ચીફ ઇનસપેકરર જેમ્સ શલલીએ જણાવ્ું હતું કે “મારા સવચારો આ અસત મુશકેલ ્સમ્ે કરશમીતના પકરવાર અને સમત્ો ્સાથે છે. હું તેમને અને વ્ાપક ્સમુદા્ને આશ્ા્સન આપવા માંગુ છું કે અમે કરશમીતના મૃત્ુ મારે જવા્બદાર વ્સતિ અથવા લોકોને ન્ા્ અપાવવા મારે

ચોવી્સ કલાક કામ કરી રહ્ા છીએ. ્બુધવારના રોજ રાત્ે 9 વાગ્ા પછી રેલે રોડની આ્સપા્સના સવસતારમાં હો્ અને આ ઘરના જોઈ હો્ તેવા લોકોને ્સં્બંસધત માસહતી અથવા CCTV ફૂરેજ ્સાથે આગળ આવવા મારે ્સાક્ીઓને જાહેર અપીલ કરી હતી. હું સવસતારના સથાસનક રહેવા્સીઓને અથવા આ હુમલા ્સમ્ે રેલે રોડની આ્સપા્સ રહેતા રોડ ્ુઝ્સ્ષને પૂછીશ. તેમણે ડોર્બેલ, ડેશ્બોડ્ષ અથવા ્સી્સીરીવી કેમેરા પર કેપચર કરેલ કોઈપણ ફૂરેજ તપા્સવા જણાવીશ.”

ઈસલંગ, હન્સલો અને સહસલંગડનના પોલીસ્સંગના વડા ચીફ ્સુપકરનરેનડેનર ્સીન સવલ્સને જણાવ્ું હતું કે ‘’કરશમીતનો પકરવાર તેના મૃત્ુથી ્બર્બાદ થઈ ગ્ો છે. સનષણાત ડીરેકરીવ્સ આ હુમલા મારે કોણ જવા્બદાર છે તે શોધવા મારે પ્ર્ત્ો કરી રહ્ાં છે. હું જનતાને તપા્સમાં મદદ કરી શકે તેવી કોઈ માસહતી હો્ તો પોલી્સને ્સંપક્ક કરવા સવનંતી. હું જાણું છું કે આ દુ:ખદ ઘરનાએ સથાસનક ્સમુદા્ને આંચકો આપ્ો હશે અને અમે સથાસનક ્સમુદા્ ્સાથે તેમની કોઈપણ સચંતાઓને દૂર કરવા મારે પ્રસત્બદ્ધ રહીએ છીએ."

પોલી્સે આ અંગેની માસહતી 0208 721 4266 ઉપર કૉલ કરીને આપવા, @MetCC પર ટ્ીર કરવા અને CAD 7400/24NOV રેફરન્સ આપવા અપીલ કરી છે. વૈકકલપક રીતે, લોકો 0800 555 111 પર કોલ કરી શકે છે કે ચેકરરી ક્ાઈમસરોપ્સ્ષનો ્સંપક્ક કરી શકે છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom