Garavi Gujarat

જાણીતા અસિનેતા નીસતન ગણાત્ાના સપતા જ્ંસતલાલનું દુ:ખદ સનધન

-

જાણીતા અસભનેતા નીસતન ગણાત્ાના સપતા જ્ંસતલાલ કાકુભાઈ ગણાત્ાનું ગત તા. 16 નવેમ્બરના રોજ વહેલી ્સવારે 91 વર્ષની ઉંમરે દુ:ખદ સનધન થ્ું હતું. તેઓ દ્ા, સનઃસવાથ્ષ ્સેવા અને જુસ્સાનો ્સાચો વાર્સો છોડી ગ્ા છે.

5મી ્સપરેમ્બર 1930ના રોજ જનમેલા અને હાલ કોવેનટ્ી તેમજ મૂળ બ્ોસરિક ફોલ્સ કેન્ાના વતની જ્ંસતલાલ કાકુભાઈ ગણાત્ા કેન્ામાં રહેતા છેલ્ા ગુજરાતી - ભારતી્ અગ્રણીઓમાંના એક હતા. કેન્ાના ્સંજોગો મુશકેલ ્બનતા ્બાળકોને વધુ ્સારં જીવન આપવા ્સપકરવાર ્ુકે આવી કોવેનટ્ી સથા્ી થ્ા હતા. ્સાહ્સીક સવભાવના કારણે તેમણે કેન્ા, ્ુગાનડા, રાનઝાસન્ા, નેપાળ, સ્સંગાપોરની ્ાત્ાઓ કરી હતી અને તેઓ દર વરષે ભારતની ્ાત્ાએ જતા હતા. તેમનો ખોરાક, સવસવધ ્સંસકકૃસતઓ અને પ્રાણીઓ પ્રત્ે અપાર પ્રેમ હતો અને જંગલી પ્રાણીઓ જોવાનું ખૂ્બ જ પ્સંદ હતું. તેઓ ઘણીવાર ગામના પકરવારોને સહપપો, ગેંડા અને સજરાફ જોવા લઇ જતા હતા.

WWFના ્સમથ્ષક જ્ંસતલાલ લોહાણા ઉપરાંત ગુજરાતી ્સમાજના અગ્રણી હતા અને તેમના અપાર જ્ાન અને અનુભવનો લાભ, રેકો અથવા માગ્ષદશ્ષન લેવા લોકો તેમની પા્સે આવતા હતા. તેમણે ્સમાનતા અને દ્ાના સ્સદ્ધાંતો પ્રસથાસપત ક્ા્ષ હતા અને ભારપૂવ્ષક કહેતા કે ધમ્ષ અથવા રંગને ધ્ાનમાં લીધા સવના, આપણે ્બધા માનવ છીએ તે ્સમજો. આજે તેઓ ધરતી પર નથી ત્ારે તેમના સવના તેમના પકરવારજનો જ નસહં, સમત્ો, ્સં્બંધીઓ અને જ્ાસતજનોમાં એક સવશાળ શૂન્તા છવાઇ ગઇ હતી.

પકરવારના ્બાળકો તેમની પા્સેથી સનઃસવાથ્ષતાનો ્સૌથી

શ્ેષ્ઠ પાઠ સશખ્ા હતા. દાન પ્રત્ેની તેમની સનષ્ઠા અપાર હતી. તેમના મારે સશક્ણ ખૂ્બ જ મહતવપૂણ્ષ હતું જેથી તેમણે પોતાના પેનશનનો ઉપ્ોગ ભારતના ્ુવાનોના અભ્ા્સની ફી ચૂકવવા અને રેકો આપવા ક્યો હતો. તેઓ ્સમુદા્, કુરું્બ, ન્ા્ અને ્સત્માં માનતા નેતા હતા. તેઓ આ પ્રકારની છેલ્ી વ્સતિ હતા જેનો ્સૌ, ્સદા્ને મારે ્ાદ કરશે. તેમણે ઘણા લોકોના જીવનને સપશ્ષ ક્યો હતો અને તેમની ્સકારાતમકતા અને ઉત્સાહી ્સેવા મારે તેઓ લોકોમાં સપ્ર્ થ્ા હતા.

તેમના આતમાની શાંસત અથષે ગણાત્ા પકરવાર દ્ારા ઝૂમ ્સેશન અને શ્ી કકૃષણ મંકદર, કોવેનટ્ી ખાતે પ્રાથ્ષના ્સભાનું આ્ોજન કરા્ું હતું. જ્ારે અંસતમ ્સંસકાર 23મી નવેમ્બરના ્સંપન્ન થ્ા હતા.

જ્ંસતલાલના સપતા શ્ી કાકુભાઇ ્ુગાનડન રેલવેમાં કામદાર તરીકે 1890ના દા્કાના અંતમાં કેન્ા ગ્ા હતા અને રેલવે પૂણ્ષ થ્ા પછી દેશમાં રહેવા મારે 10,000થી ઓછી વ્સતિઓમાંના એક હતા. તેઓ અને જ્ંસતલાલ પાછળથી પકરવારના ્સામાન્ વેપાર વ્વ્સા્માં જોડા્ા હતા હાલ પણ તેમનો પકરવાર કોવેનટ્ીમાં કોન્ષર શોપ ધરાવે છે. તેમના સપત્ નીસતન ગણાત્ાએ કરમ ્બર્ષનની કફલમ ચાલલી એનડ ધ ચોકલેર ફેકરરીમાં સપ્રન્સ પોંકડચેરી તરીકે, કફલમ બ્ાઇડ એનડ સપ્રજ્ુડાઇ્સમાં ખોલી ્સા્બ તરીકે, ધ સમસટ્ે્સ ઓફ સપાઈસ્સ્સમાં હારન તરીકે અને મું્બઈ કૉસલંગમાં દેવ રાજા તરીકે અસભન્ ક્યો હતો. ્બી્બી્સીની સવખ્ાત ઇસર એનડ્સ્ષ ્સીરી્લ દ્ારા તેઓ પ્રકાશમાં આવ્ા હતા.

જ્ંસતભાઇ ધમ્ષપત્ી શ્ીમતી મંગળા્બેન ગણાત્ા, ્સંતાનો ધીરેનદ્ર, મહેશ, અંજના અને નીસતન અને તેમના સવશાળ પકરવારને સવલાપ કરતા મૂકી ગ્ા છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom