Garavi Gujarat

તત્કાળ પગલકાં લો, તો જ લો્ોનકા જીવ બચકાવી શ્કાશેઃ ડૉ. પકાણખકાણણયકા

- બાર્ની ચૌધરી દ્ારા

-

કોરોના વાઈરસનો નવો, અજાણ્ો અને જોખમી વેરીઅન્ટ – ઓમમક્ોન ્ુકેમાં પણ આવી ચૂક્ો હોવાના સમાચાર પછી ચેપી રોગોના એક અગ્રણી મનષણાતે વડાપ્રધાન બોરરસ જોનસનની આકરી ્ટીકા કરતાં જણાવ્ું હતું કે, તેઓ લોકોને સંભમવત મોતથી બચાવવા મા્ટે પુરતા પ્ર્ાસો કરતા નથી.

ચેપી રોગોના મન્ંત્રણના એક મસમન્ર કનસલ્ટન્ટ, ડૉ. ભરત પાણખામણ્ાએ સરકારને મવનંતી કરી છે કે, પાંચ થી 11 વર્ષના બાળકોને વહેલામાં વહેલી તકે રસી આપવામાં આવે. ્ુમનવમસ્ષ્ટી ઓફ એકસે્ટરના મિક્ષણિાસ્ત્રીએ એવી પણ ્ટકોર કરી હતી કે, સરકાર પગલાં લેવામાં મવજ્ાનને અનુસરી રહી નથી.

ગરવી ગુજરાત સાથેની વાતમચતમાં ડૉ. પાણખામણ્ાએ કહ્ં હતું કે, “કોરોના વાઈરસના સમગ્ર રોગચાળાના ગાળામાં સરકારે લીધેલા અનેક મનણ્ષ્ો ખચકા્ટ સાથેના ચેપ મન્ંત્રણના પગલા રહ્ા છે. આ રીતે, પુરાવા જાતે જ બધું કહી દે છે. અને તે વાત એવી છે કે, ્ુકેમાં ચેપ મન્ંત્રણ મા્ટેના જે કોઈપણ પગલાં લેવા્ા છે તે હંમેિા મોડા, અચાનક અને છેલ્ી ઘડીના જ રહ્ા છે.”

જો કે, હેલથ સેક્ે્ટરી સામજદ જામવદે કહ્ં હતું કે, ઓમમક્ોન વેરીઅન્ટ મવરે જાણ થ્ા પછી મમમનસ્્ટસસે ખૂબજ ઝડપથી અને પ્રમાણસરના પગલાં લીધા જ છે.

લંડનના મે્ર સારદક ખાને જો કે મચંતાની લાગણી વ્ક્ત કરતાં કહ્ં હતું કે, સરકારે પબ્લક ટ્ાનસપો્ટ્ષ, િોપસ વગેરે જેવા જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરમજ્ાત બનાવ્ું હોવા છતાં આ મન્મના પાલન મા્ટે જરૂરી સત્ા નહીં હોવાથી તેમના હાથ બંધા્ેલા રહે છે. સરકારે તમામ લોકો મા્ટે રસીના બૂસ્્ટર ડોઝની મંજુરી આપી તે મવરે ડૉ. ભરત પાણખામણ્ાએ ગરવી ગુજરાત સાથેની વાતમચતમાં કહ્ં હતું કે, આ પગલું ઘણા મમહનાઓ અગાઉ લવેાઈ જવું જોઈતંુ હત.ું સમર હોમલડઝે પહેલા જ બાળકોને રસી આપવાનો મનણ્ષ્ સરકારે લઈ લીધો હોત તો ્ુકે અત્ારે છે તેના કરતાં ઘણી સારી બસ્થમતમાં હોત.

મવશ્વના અન્ દેિો, ખાસ કરીને અમેરરકા, કેનેડા, ્ુરોમપ્ન ્ુમન્ન વગેરેએ પોતાને ત્ાં બાળકોને રસી આપવાની િરૂઆત કરી દીધી ત્ારે જ ્ુકેએ જાગવાની જરૂર હતી. આ મોરચે પણ

ડૉ. ભરત પાણખાણણયા

સરકાર સમ્સર મનણ્ષ્ લઈ િકી નથી.

તેમણે એ મુદ્ે મચંતા દિા્ષવી છે કે, બાળકોને સમ્સર રસી નહીં આપીને એક જ ઘરમાં મો્ટા પરરવારો, અનેક પેઢીના લોકો સાથે રહેતા હો્ તેવા સંજોગોમાં ચેપ વધુ લોકોમાં ફેલાવાનું જોખમ વધી જા્. અને ્ુકેમાં વસતા સાઉથ એમિ્ન સમુદા્માં જ આવી બસ્થમત વધુ વ્ાપક હો્ છે.

આ ઉપરાંત, બાળકોમાં ચેપ ફેલાતો અ્ટકાવવા મા્ટે સૌથી પહેલા સ્કકૂલસમાં ચેપ મન્ંત્રણના પગલાં લેવાવા જોઈએ, પણ એ રદિામાં કઈં થ્ું જ નથી. હવે મક્સ્મસ નજીક છે અને વેપાર-ધંધાવાળાઓને મક્સ્મસ વખતે વધુ પડતા મન્ંત્રણો પરવડે તેવા નથી.

આ સંજોગોમાં, તેમણે એવો અનુરોધ ક્યો છે કે, સરકારે અત્ારથી જ ચેપના ફેલાવાની સંભાવનાઓ ઉપર બ્ેક મારવી જોઈએ. એ બ્ેક મારવી એ્ટલે તમામ પ્રકારના મન્ંત્રણના પગલાંનું કડકાઈથી પાલન કરવાનો સમાવેિ થા્ છે. તેમાં માસ્કના મન્મ, સોમિ્લ રડસ્્ટબનસંગ વગેરેનું કડકાઈથી પાલન કરવું જરૂરી છે.

ડૉ. ભરત પાણખાણણયા સાથે કરેલા કેટલાક મહત્ત્વર્ા પ્રશ્નોત્તરી સંણષિપ્તમાં અહીં રજૂ કરાઈ છેઃ

પ્રશ્ઃ તમે અગાઉ એત્વ ું કહ્ં હતંુ કે, ઓણમક્નોર્ર્નો ઉદભત્વ સંભત્વત સાઉથ આણરિકામાં ર્ા પણ થયનો હનોઈ શકે. એ સંદભ્ભમાં તમારનો કહેત્વાર્નો મતલબ શું છે?

જવાબઃ સૌએ એ વાત બરાબર સમજવાની જરૂર

છે કે, વાઈરસના વેરીઅન્ટસનો ઉદભવ મવશ્વના ગમે તે ખૂણામાં થઈ િકે. ઓમમક્ોનના રકસ્સામાં પણ કદાચ એવું ચોક્કસ બન્ું હોઈ િકે. સાઉથ આમરિકામાં જેનોમ સીક્વબનસંગની સુમવધા સારી છે અને તેથી િક્ છે કે, તેનો ઉદભવ કોઈ બીજા આમરિકન દેિમાં થ્ો હો્, એ વ્મક્ત થકી પછી તે સાઉથ આમરિકામાં લાવી હો્ અને ત્ાંના લોકોમાં પણ એ ચેપ દ્ારા ફેલા્ો હો્. આવું બન્ું જ હિે તેવું કહેવાનો મારો આિ્ નથી, પણ એવી િક્તા છે.

પ્રશ્ઃ એર્નો મતલબ તનો એત્વનો પણ થાય કે, આ ત્વેરીઅનટ યુકેમાં ત્વહેલનો પણ પહોંચી ચૂકયનો હનોઈ શકે.

જવાબઃ હા, બેિક. મને તો મવશ્વાસ છે કે, તમને ખબર પડે કે વાઈરસનો એક વેરીઅન્ટ તમારા દરવાજા ખખડાવી રહ્ો છે, ત્ાં સુધીમાં તો એ મવશ્વના બીજા પણ ઘણા ભાગોમાં પહોંચી જઈ િકે છે.

હત્વે તમારા મતે, સરકાર માટે લેત્વાર્ું શ્ેષ્ઠ પગલું કયું છે?

જવાબઃ સમૃદ્ધ દેિોની સરકારો મા્ટે કરવાનું શ્ેષ્ઠ કામ એ છે કે, તેઓ આમરિકાને, ગરીબ દેિોને મદદરૂપ બન.ે અત્ારસધુી તો તઓેએ આવું ક્ુંુ નથી. વાસ્તમવકતા એ છે કે હજી પણ તમે આમરિકી દેિોને તમે મદદ નહીં કરો, ત્ાં ચેપ ફેલાતો નહીં અ્ટકાવો, તો આવા નવા નવા વેરીઅન્ટસનો ઉદભવ થતો જ રહેિે. મારો કહેવાનો મતલબ ફક્ત આમરિકા નહીં, તમામ ગરીબ દેિોને રસી પુરી પાડવામાં સમૃદ્ધ દેિોએ મદદ કરવી જોઈએ. ચેપ મન્ંત્રણ એ કોઈ રોકે્ટ મવજ્ાન નથી, તે તદ્ન સરળ મુદ્ો છે. એ્ટલા મા્ટે કે ચેપ મન્ંત્રણ એ રસીના બૂસ્્ટર ડોઝ કરતાં પણ વધુ અસરકારક પગલું બની િકે છે.

પ્રશ્ઃ તમર્ે લાગે છે કે, આપણે ફરી લનોકડાઉર્ર્ી સ્થણતમાં મુકાત્વું પડશે?

જવાબઃ ના. મને નથી લાગતું કે હવે લોકડાઉન આવિે. પહેલું તો એ કે લોકડાઉન એક મબનલોકમપ્ર્ પગલું છે અને તેવું કરવાની વડાપ્રધાનની ઈચછાિમક્ત નથી. વધુમાં, આપણે ત્ાં મો્ટા પા્ે લોકોએ રસી લઈ રોગપ્રમતકારક િમક્ત પણ પ્રાપ્ત કરી છે, તેથી લોકડાઉની હદે જવાની તો કદાચ જરૂર પણ નહીં પડે. પણ જરૂરી એ છે કે, અત્ારથી ચેપ મન્ંત્રણના પગલાં બરાબર લેવાિે તો મક્સમસ પણ સારી જિે અને લોકોને મુશકેલી નહીં વેઠવી પડે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom