Garavi Gujarat

ભાિતના િા િત િામના કરોિવંદ િ કેશમાં િમા િનકેતન આ મની મુલાકાતે

-

ભારતના રાષ્ટપજત રામ નાથ કોજવંદ, ફસ્ટ્સ લેડ્રી સજવતા કોજવંદ અને તેમનાં પુત્્રી સવાજત કોજવંદ 28 નવેમ્બરે જ કેશમાં પરમાથ્સ જનકેતન આ મન્રી મુલાકાતે ગયા હતા. આ તમામ મહાનુભાવોનું આ મના અધયષિ પરમ પયૂજય સવામ્રી જચદાનંદ સરસવત્રીજીએ પરંપરા મુજ્બ સવાગત કય ુ હત.ું આ મના જ કુમારોએ શખં વગાડ્રીને અને પુ પ વ ા્સથ્રી સહુનું સવાગત કય ુ હત.ું રાષ્ટપજતએ રાજયન્રી તમેન્રી ્બે રદવસ્રીય મુલાકાતનો પ્રારંભ આ આ મથ્રી કયયો હતો. તેમણે ગંગા રકનારે જવ પ્રજસ પજવત્ ગંગા આરત્રીમાં પણ ભાગ લ્રીધો હતો.

આ જાણ્રીતા આ મન્રી મુલાકાત લેનાર તેઓ ભારતના ્બ્રીજા રાષ્ટપજત છે, અગાઉ 1 53-54માં દેશના પ્રથમ રાષ્ટપજત ડો. રાજેન પ્રસાદે આ મન્રી મુલાકાત લ્રીધ્રી હત્રી.

સાંજે તેઓ પયૂજય સવામ્રીજી અને પયૂજય સાધવ્રી ભગવત્રીજી સાથે મા ગંગાના પજવત્ રકનારે પરમાથ્સ જનકેતન ા્ટ પહોં યા હતા અને મા ગંગાનું પજવત્ જળ અપ્સણ કયુ્સ હતું તથા જવ શાંજત અને આરોગય મા્ટે સમજપ્સત ય જવજધન્રી પયૂણા્સહુજત કર્રી હત્રી.

આ દરજમયાન તેમણે પજવત્ મંત્ોચ્ાર, ભજન અને સંરકત્સનનું વણ કર્રીને આ જવશે સમારંભનું મધુર અને રદવય વાતાવરણ મા યું હતું. તયાર્બાદ પયૂજય સવામ્રી જચદાનંદ સરસવત્રીજી અને પયૂજય સાધવ્રી ભગવત્રી સરસવત્રીજીએ તેમનું આ મમાં પચારરક ર્રીતે સવાગત કયુ હતું.

આ પ્રસંગે સાધવ્રી ભગવત્રીજીએ જણાવયું હતું કે, માનન્રીય રાષ્ટપજત રામનાથ કોજવંદજીનું ભારતનું અદભયૂત ને તવ ખરેખર જતહાજસક છે. તેઓ એક એવા દયૂરંદેશ્રી વયજક્તતવનો, જીવનકાય્સ અને પ્રજત્બ તાનો પુરાવો છે, જેમણે રકશોરાવસથામાં સક લે પહોંચવા મા્ટે 8 રકલોમ્રી્ટર ચાલવું પ ું હતું. તે સમજપ્સત યુવાનનો ઉછેર દરેક વંશ, ધમ્સ, રંગ અને જાજતના લોકોને નયાય અપાવવા મા્ટે, સમાનતા અને અખંરડતતાના મશાલચ્રી તર્રીકે સેવા આપવા થયો. તેમનું ને તવસુપ્ર્રીમ કો્ટ્સના વકીલ તર્રીકે, જ્બહારના રાજયપાલ તર્રીકે અને ભારતના રાષ્ટપજત તર્રીકે - સવસે લોકોના જહત અને સવસેના કલયાણ મા્ટેના સમપ્સણમાં મયૂળ છે. અને એજ સયૂત્, મંત્ અને જમશન અહીં પરમાથ્સ જનકેતનમાં પણ છે.

આ પ્રસંગે આ મના અધયષિ પરમ પયૂજય સવાજમ જચદાનંદ સરસવત્રીજીમુજનજીએ તેમના પ્રાસંજગક પ્રવચનમાં રાષ્ટપજત કોજવંદન્રી પ્રશંસા કરતા જણાવયું હતું કે, તેમન્રી અતુલય જીવન યાત્ા, રાષ્ટ સેવા પ્રતયેન્રી કર્ટ્બ તા અને તેમનું ને વ ે છે. તેમણે તેમન્રી સાથેન્રી અગાઉન્રી મુલાકાતોના સંસમરણો પણ વાગો યા હતા.

તેમણે આપણ્રી પજવત્ નદ્રીઓને પ્રદયૂ ણ, અજતશય શો ણ અને જન ક ્સણથ્રી મુક્ત રાખવા મા્ટે માનન્રીય રાષ્ટપજતન્રી ખયૂ્બ જ રસ અને પ્રજત્બ તા જવશે માજહત્રી શેર કર્રી રાષ્ટપજતજીએ દાખેવલ્રી ખયૂ્બ જ જચ અને પ્રજત્બ તાન્રી પ્રશંસા કર્રી હત્રી.

આ જનજમત્ે તેમણે પજવત્ ગંગા નદ્રીના સંરષિણ અને જાળવણ્રી મા્ટે સંકલપ પણ લ્રીધો હતો અને તેના મા્ટે સહુને પ્રોતસાહન આ યું હતું. પયૂ. સવામ્રીજીએ તેમને ાષિનો છોડ અને ચંદનન્રી માળા ભે્ટમાં આપ્રી હત્રી.

રાષ્ટપજતજીએ તેમના સં્બોધનમાં જણાવયું હતું કે, મોષિદાજયન્રી ગંગાના રકનારે આવ્રીને ખુદને પ્રભાજવત અનુભવું છું. આ ખરેખર દયસપશથી ષિણ છે. ગંગા અંગે જે્ટલું કહ્રીએ તે્ટલું ઓછું છે. ન ના સજ્સકે પોતાના હસતે જવ નું કલયાણ કરવા મા્ટે જ ગંગાને ભારતન્રી ભયૂજમ પર મોકલ્રી છે. આપણે પણ ગંગા પ્રતયે આપણ્રી મયા્સદાઓનું પાલન કરવું પડશે. નસવતઝલસેનડ જેવા સુંદર દેશમાં પણ લોકો ભારત્રીય સંસકજત, અધયાતમ અને શાંજતને યાદ કરે છે તે ગૌરવન્રી વાત છે. તેમણે પયૂ. મુજનજીના પયા્સવરણલષિ્રી કાયયો જ્બરદાવયા હતા.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom