Garavi Gujarat

દશ્ ણ શ્ કય જતી- વતી લય સ પર પ્રશ્તબાંધો્ી પરરવયરો અ્ટવય્ય

-

દજષિણ આજરિકાના કૌ્ટુંજ્બક અથવા વયવસાજયક પ્રવાસે ગયેલા સકડો જવદેશ્રીઓએ તેમના દેશો ારા લાદવામાં આવેલા પ્રજત્બંધોના કારણે અ્ટવાયા હતા. લોકોએ છે ્રી ઉપલબધ ફલાઇટસમાં રે પાછા જવાનો પ્રયાસ કયયો હતો પરંતુ ્બધા સફળ થઇ શકયા ન હતા.

યુકેએ જાહેરાત કર્રી હત્રી કે 26ને શુક્વારે ્બપોરથ્રી દજષિણ આજરિકા અને પાંચ પડોશ્રી દેશોન્રી તમામ ફલાઇટસ પર પ્રજત્બંધ મયૂકવામાં આવશે. અનય ણા દેશોએ તને ું અનસુરણ કય ુ હત.ું મો્ટાભાગના દેશોએ ફક્ત પોતાના નાગરરકોને જ પાછા મંજયૂર્રી આપવામાં આવશે અને તેમણે આઇસોલે્ટ થવું પડશે તેવ્રી જાહેરાત કર્રી હત્રી.

ભારત સરકારે તમામ રાજયો અને કેન શાજસત પ્રદેશોને દજષિણ આજરિકા, હોંગકોંગ અને ્બોતસવાનાથ્રી આવતા અથવા પસાર થતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસ્રીઓન્રી સખત સક્ીનીંગ અને પર્રીષિણ કરવા જણાવયું હતું. શુક્વારે ભારત સરકારે એરલાઇનસને 15 રડસેમ્બરથ્રી ભારત અને દજષિણ આજરિકા, હોંગકોંગ અને ્બોતસવાના વચ્ે તેમન્રી પયૂવ્સ-કોજવડ જનધા્સરરત પેસેનજર ફલાઇટસમાંથ્રી 50 ્ટકાને સંચાલન કરવાન્રી મંજયૂર્રી આપ્રી હત્રી.

દજષિણ આજરિકા, હોંગકોંગ અને ્બોતસવાના સાથે ભારતન્રી જવશે પેસેનજર ફલાઇટસને મંજયૂર્રી આપત્રી એર ્બ્બલ વયવસથા નથ્રી. ઉપરાંત, આ ત્ણ દેશોને ભારતના આરોગય મંત્ાલય ારા જોખમ પર ન્રી ેણ્રી હે ળ વગથીકત કરવામાં આવયા છે. મુસાફર્રી પરના પ્રજત્બંધો પર પ્રજતજક્યા આપતા, દજષિણ આજરિકાના આરોગય પ્રધાન જો ફાહલાએ જણાવયું હતું કે દજષિણ આજરિકા પરના પ્રવાસ પ્રજત્બંધો આ સમયે ગેરવાજ્બ્રી છે. હું ખાસ કર્રીને યુરોપ, યુકે અને અનય સં યા્બંધ દેશોન્રી પ્રજતજક્યાનો ઉ ેખ કર્રી ર ો છું. યુરોજપયન કજમશનના સં યા્બંધ દેશો પણ સમાન પ્રજતજક્યા પર જવચાર કર્રી ર ા છે.

આ પ્રજત્બંધોથ્રી દજષિણ આજરિકાના પય્સ્ટન અને કૌ્ટુંજ્બક મુલાકાત ષિેત્ોમાં સૌથ્રી મો્ટું, ખાસ કર્રીને સખત ફ્ટકો પ ો હતો. જો ્બગ્સ એરપો્ટ્સ પર ભારત્રીય મયૂળના એક વયજક્ત અબદુલ પ્ટેલે જણાવયું હતું કે માર્રી પાસે સોમવારે દુ્બઈ થઈને મું્બઈ પરત ફરવાન્રી ર્ટરક્ટ હત્રી. પરંતુ હું તેને અગાઉ ઉપડત્રી ફલાઈ્ટમાં ્બદલવાનો પ્રયાસ કર્રી ર ો હતો. પરંતુ તેમાં સફળતા મળ્રી નહોત્રી. મને ખ્બર નથ્રી કે ભારતને પણ અસર થશે કે કેમ, પરંતુ સુરતનો મારો પરરવાર મને મું્બઈમાં મળશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom