Garavi Gujarat

વાઇબ્રન્ટ સમિ્ટ પર જોખિ

-

કોરોના સામાન્ થતાં સરકાર પણ રાબેતા મયુજબની કામગીરી કરવા માંડી છે. ચાલયુ વર્ષે વાઈબ્રન્ટ સમમ્ટનયું આ્ોજન કરવામાં આવ્યું છે. પણ કોરોનાનો નવો વેદરઅન્ટ મળી આવતાં તેની સામે જોખમ ઊભયું થ્યું છે. જોકે મયુખ્મંત્રી ભૂપેનદ્ર પ્ટેલે તો તૈ્ારી શરૂ કરી િીધી છે. તેમણે કહ્ં કે 10 જાન્યુઆરી 2022ના રોજ આ ગલોબલ સમમ્ટનો વડાપ્રધાન નરેનદ્ર મોિી પ્રારંભ કરાવશે. આ શયુભારંભ અવસરે િેશનાં મવમવધ રાજ્ોના વડા, મવવિના અન્ િેશોના વદરષ્ઠ મહાનયુભાવ, ગલોબલ સી.ઈ.ઓ; મવમવધ લક્ી સં્થાઓના પ્રમતમનમધઓ તેમજ મવચારકો અને ભારત સરકારના મંત્રીઓ પણ ઉપસ્થત રહેવાના છે.

મયુખ્મંત્રીએ વાઇબ્રન્ટ ગયુજરાત ગલોબલ સમમ્ટની આ વર્્મની થીમ “આતમમનભ્મર ગયુજરાતથી આતમમનભ્મર ભારત” રાખવામાં આવી છે તેની પણ મવશિ છણાવ્ટ કરતા ઉમ્ેુંયુ કે, પ્રધાનમત્રંીએ 2020મા ં આતમમનભર્મ ભારત મા્ટેનયું આહવાન કરેલયું છે. ભારતની ્ટ્ેનથ, સ્કલ અને કેપેમસ્ટીને મવવિના ભલા મા્ટે ઉજાગર કરવા આતમમનભ્મર ભારતના પ્રધાનમંત્રીના આહ્ાનને સયુસંગત આ વર્્મની વાઈબ્રન્ટ સમમ્ટની આ થીમ છે. સામામજક-આમથ્મક મવકાસના મવમવધ ક્ેત્રોમાં ગયુજરાતે મેળવેલી મસમધિઓની પ્ર્તયુમત આ અગ્રણી ઉદ્ોગ સંચાલકો સમક્ ક્ટટેઇન રેઇઝર કા્્મક્રમમાં કરી હતી.

ભૂપેનદ્ર પ્ટેલ જણાવ્યું કે, િેશ અને િયુમન્ાના વેપાર ઉદ્ોગકારો મા્ટે ગયુજરાત મો્્ટ મપ્રફડ્મ ઇનવે્્ટમેન્ટ ડેસ્્ટનેશન બન્યું છે. ગયુજરાતે િેશમાં સૌથી વધયુ એફ.ડી.આઈ એ્ટલે કે 21.9 ્યુ.એસ. મબમલ્ન ડોલર જે્ટલયું રોકાણ 2021ના વર્્મમાં મેળવ્યું છે. એ્ટલયું જ નહીં લીડસ ઇનડેક્માં પણ ગયુજરાતે 2018, 2019 અને 2021માં ્ટોપ પર રહી સફળતાની હેમટ્ક નોંધાવી છે એમ તમેણ ે ઉમ્ેુંયુ હત.યું

કચછમાં આકાર પામી રહેલા મવવિના સૌથી મો્ટા હાઇબ્રીડ સોલાર અને મવનડ દરન્યુએબલ એનર્જી પાક્ક દ્ારા િેશની દરન્યુએબલ એનર્જી કેપેમસ્ટીમાં વધારાના 30 ગીગાવો્ટનયું પ્રિાન 2023 સયુધીમાં ગયુજરાત આપતયું થશે એમ પણ મયુખ્મંત્રીએ જણાવ્યું હતયું.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom