Garavi Gujarat

અમૂલ સહકારી મોડેલ-મહહલા સશહતિકરણની સફળતાનું સૌથી મોટુ ઉદાહણઃ અહમત શાહ

-

ગાંધીનગર ખાતે ગત સપ્ાહે અમૂલ ફેડ ડેરીના દુધ પાવડર પલાન્ટ, પોલલ ફફલમ પેકેજીંગ પલાન્ટ, વેરહાઉસીંગ સુલવધા સલહત અન્ય પ્ોજેક્ટનું ઉદઘા્ટન કરતાં કેનદ્ી્ય ગૃહમંત્ી અને સહકાર મંત્ી અલમત શાહે અમૂલને સહકારી મોડેલ-મલહલા સશલતિકરણની સફળતાનું સૌથી મો્ટુ ઉદાહણ ગણાવ્યુ હતું.

તેમણે સપષ્ટપણે મત વ્યતિ ક્યયો કે, ગુજરાતે દેશને આપેલું સહકાફરતા મોડેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું શ્ેષ્ઠ મોડેલ છે.આ ઉપરાંત સહકારી મોડેલએ દેશ મા્ટે આદશ્શ અને આલથ્શક મોડેલ છે. સામાન્ય લોકોને સમૂહમાં જોડી પ્ચંડ જનશલતિએ સહકાફરતાની આગવી તાકાત છે. અલમત શાહે પ્ાકૃલતક ખેતી તરફ ખેડૂતો આગળ વધ્યાં છે ત્યારે ખેત પેદાશના સારા ભાવ મળે તે મા્ટે અમૂલને માકકેફ્ટંગ સલહતની વ્યવસથા ઉભી કરવા અપીલ પણ કરી હતી.

રલવવારે અમૂલ ફેડ ડેરીના દુધ પાવડર પલાન્ટ સલહતના પ્ોજેક્ટના ઉદઘા્ટન પ્સંગે કેનદ્ી્ય ગૃહમંત્ી અલમત શાહે જણાવ્યું કે, લવશ્વમાં લવકાસના ઘણા મોડેલ આવ્યા છે પરંતુ આલથ્શક સક્ષમતા સાથે સૌને લવકાસની ઉન્નલતની તક આપતુ સહકાફરતાનુ મોડેલ આઝાદીના 75 વર્શ બાદ પ્ધાનમંત્ીએ સરકારમાં સહકાફરતા લવભાગ શરૂ કરીને આપ્યુ છે. 75 વર્શ પહેલાં 21 ગામોમાં શરૂ થ્યેલી સહકારી દૂધ ઉતપાદન વેચાણની ચળવળ આજે 18 હજાર ગામડાઓના 36 લાખ સાથે જોડાઇ છે.સહકાફરતાનુ જનઆંદોલન ગુજરાતે શ્ેષ્ઠતાપૂવ્શક પ્સથાલપત ક્ય્શુ છે. આ ક્ષત્ેમા ં દેશના અથ્શતંત્ને ગલત આપવાની જ નહીં, દરેક ક્ષેત્ોને લવકાસમ્ય બનાવવાની આગવી ક્ષમતા છે તેવો ઉલ્ેખ કરતાં તેમણે જણાવ્યું કે, દુલન્યામાં વુમન એમપાવરમેન્ટની ચચા્શ કરનારા લોકો આજે ગુજરાતની ગ્ાલમણ નારીશલતિની ક્ષમતાના ઉતકૃષ્ઠ અમૂલ પે્ટન્શનો અભ્યાસ કરી રહ્ા છે.

આ ઉપરાંત તેમણે અમૂલના 100 વર્શ ઉજવીએ છીએ ત્યારે અમૂલને ક્યા સથાને લઇ જવું એ મા્ટે અત્યારથી બલૂ લપ્ન્ટ તૈ્યાર કરવા પણ અપીલ કરી હતી. દેશ-દુલન્યાના ખેડૂતો હવે ઓગગેલનક ખેતી તરફ વળ્યા છે. પ્ગલતશીલ ખેડૂતોએ તેનો સસવકાર ક્યયો છે ત્યારે પ્ાકૃલતક કૃલર ઉતપાદનના ્યોગ્ય બજાર ભાવ મળે તે મા્ટે અમૂલ બજાર લવતરણ વ્યવસથા મા્ટે નક્કર આ્યોજન કરે તેવી પણ અલમત શાહે અપીલ કરી હતી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom