Garavi Gujarat

ન્યૂઝીલેન્ડનો મક્કમ પ્રતિકાર, કાનપુર ્ટેસ્ટ રોમાંચક ડ્ો

-

ભારત પ્રવાસમાં સીરીઝની ત્રણે ટી-20 મેચમાં ભારતના જબરજસત વવજય સાથે વ્ાઈટવોશ પછી પ્રવાની નયયૂઝીલેન્ડની ટીમે સોમવારે (29 નવેમબર) કાનપુરમાં પુરી થયેલી પ્રથમ ટેસટ મેચમાં ભારતીય બોલસ્સનો મક્કમતાપયૂવ્સક પ્રવતકાર કરતાં લગભગ વનવચિત ્ારની જણાતી બાજી બચાવી લીધી ્તી અને ટેસટ મેચ નયયૂઝીલેન્ડની તેમજ ભારતની દ્રષ્ટિએ પણ રોમાંચક રીતે ડ્ો થઈ ્તી. સોમવારે છેલ્ા દિવસે ભારતને વવજય માટે નયયૂઝીલેન્ડની 9 વવકેટ ખેરવવાની ્તી, તેમાંથી 8 ખેરવી નાંખી ્તી, પણ છેલ્ી વવકેટની ભાગીિારીમાં રાવચન રવવનદ્ર અને એઝાઝ પટેલે 8 ઓવરને ચાર બોલ સુધી બેદટંગ કરી મેચ ડ્ોમાં ખેંચી કાઢી ્તી. ભારત વતી પ્રથમ ટેસટ રમી ર્ેલા શ્ેયસ ઐયરે ્ડેબયુ ટેસટમાં સિી અને અ્ડધી સિી કરીને એક વવવશટિ રેકો્ડ્સ નોંધાવયો ્તો અને તે બિલ એને મેન ઓફ ધી મે ચ જા્ેર કરાયો ્તો.

ભારત તરફથી બ ન્ે ઈવનંગમાં ષ્સપનસ્સ છવાયેલા રહ્ા ્તા અને તેઓએ 18 વવકેટ ખેરવી ્તી. એકમાત્ર ઉમેશ યાિવને બન્ે ઈવનંગમાં એક-એક વવકેટ મળી ્તી, તો ષ્સપનસ્સમાં 5 તથા 1 એમ કુલ 6 રવવચનદ્રન અવવિનને 3 અને 3 તથા જા્ડેજાને 1 અને 4 વવકેટ મળી ્તી.

સુકાની ર્ાણેએ ટોસ જીતી પ્ેલા બેદટંગ કરવાનો વનણ્સય લીધો ્તો, પણ પ્ેલી ઈવનંગમાં ભારતની શરૂઆત તો સામાનય જ ર્ી ્તી. શુભમન વગલે 52, શ્ેયસ ઐયરે 105, રવવનદ્ર જા્ડેજાએ 50 અને રવવચનદ્રન અવવિને 38 રનનો

મુખય ફાળો આપી ટીમને 345 રનનો આરામિાયક સકોર આપયો ્તો. ર્ાણે, મયંક અગ્રવાલ તેમજ પુજારા બન્ે ઈવનંગમાં કઈઁ ખાસ કરી શકયા ન્ોતા.

વવકેટકીપર દરવધિમાન સ્ાએ બીજી ઈવનંગમાં અણનમ 61 તેમજ અવવિને 32 અને અક્ષર પટેલે પણ અણનમ 28 રન કરી નયયૂઝીલેન્ડને ચોથી ઈવનંગમાં 283 રનનો સપધા્સતમક પ્ડકાર ફેંકયો ્તો.

નયયૂઝીલેન્ડ પ્ેલી ઈવનંગમાં મજબયૂત શરૂઆત અને સારા મુકાબલા છતાં એકંિરે 296 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 49 રનની સરસાઈ મળી ્તી. તેના ઓપનસ્સ લાથમ અને યંગે અનુક્રમે 95 અને 89 રન કયા્સ ્તા, પણ એ પછી બાકીના બેટસમેન કઈં ખાસ કરી શકયા ન્ોતા. 197 રને બીજી વવકેટ ગુમાવયા પછી બાકીની 8 વવકેટ 99 રનમાં પ્ડી ગઈ ્તી. બીજી ઈવનંગમાં પણ 118 રને ત્રીજી વવકેટ ગુમાવયા પછી વધુ 37 રન ઉમેરતાં તેણે બાકીની છ વવકેટ ગુમાવી િીધી ્તી. છેલ્ી વવકેટની ભાગીિારીએ 10 રન ઉમેયા્સ ્તા, જેમાં રાવચન રવવનદ્રએ 91 બોલ રમી 18 તથા એઝાઝ પટેલે 23 બોલ રમી બે રન કયા્સ ્તા.

્વે બીજી અને અંવતમ ટેસટ મેચ શુક્રવાર, 03 ્ડીસેમબરથી મુંબઈમાં રમાશે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom