Garavi Gujarat

પ્રમારમાવિક્મા અનષે પરરશ્રરનું પરરિમાર

-

આપણ

ે એ િમય તરિ િઈ રહ્્ છીએ કે, પ્ર્મ્સણક અરે પફરશ્રમ કરર્ર્ લોકોરે દીવો લઈરે શોધવ્ પડશે. આધુસરક જીવરરી ઝ્કઝમ્ળ વચ્ે યુવ્ધર રઝળી રહ્ં છે તય્રે એક પ્રેરક પ્રિંર મ્ર્ હૃદયરે સપશશી રયો છે, એ આપરી િમક્ષ રિુ કરુ છું .

આપણે ઓલડ ઈઝ રોલડ કહીએિ્ંભળીએ છીએ પરંતુ આિે િો ટચર્ િોર્ િેવો પ્રિંર રિરે જોવ્ મળયો. વડત્લધ્મ િેવક ત્લીમ િેસમર્રમ્ં રોકુલધ્મ, ર્રર્ િંત શુકદેવ સવ્મીએ કહ્ં કે, આપણી પ્રરસતરો આધ્ર આપણુ જીવર છે અરે જીવરરો આધ્ર સવચ્ર છે અરે સવચ્રરો આધ્ર િંર છે. િેરો િ્રો િંર હોય, િ્ર્ િંકલપ હોય, િ્રી સવચ્રધ્ર્ હોય, તે મ્ણિ શ્ંસત િંપસત્ત અરે િુખ; બધુ િ પ્ર્તિ કરી શકે છે .

અંરત વ્ત છે પણ પ્રેરણ્દ્યક છે એટલે કહુ છું. આ સમત્ર્લ પ્િેર્ ર્મરો એક યુવક િતિંરી રયો, િતિંરી યુવતીરે પરણીરે અમેફરક્ રયો. અમેફરક્મ્ં િિર્રે તય્ં રહેતો અરે ક્મ કરતો પણ મરમ્ં બહુિ મુંઝવણ રતી. િિર્રે તય્ં રહેવ્રું અઘરૂ હોય છે; એ કોઈપણ પરણેલો પુરૂિ િમજી શકે એવી િરળ વ્ત છે.

યુવ્રે સહમંત કરીરે તેરી પત્ીરે કહ્ં. આપણે બીજા ર્જયમ્ં રહેવ્ િવું છે. પસતરું મ્ર ર્ખર્રી પત્ીએ એ વ્ત સવીક્રી

લીધી. સવીક્રી એટલું િ રહીં, સપત્ પ્િેરી રજા પણ લઈ આપી. એક પીંિર્ર્ બે પંખી આઝ્દ રય્ હોય; એટલો આરંદ આ દંપતીરે રયો. આિરી આપણે બંરે મહેરત કરીરે જીવર જીવીશું. આ િંયુતિ સરણનાય કરીરે દૂર રહેવ્ રય્. રહેઠ્ણ પ્િે િ એક સટોરમ્ં રોકરી મળી રઈ. જય્ં રોકરી કરત્ હત્ તેરો મ્સલક ૧૬ કે ૧૮ િેટલ્ સટોરર્ મ્સલક હત્. દરેક સટોર રોકર પર િ ચ્લત્ હત્; એમ િ આ સટોર પણ ચ્લતો હતો. આ દંપસત એક િ સટોરમ્ં ક્મ કરત્ હત્. આઠ કલ્ક િ ક્મ કરવું એવી વૃસત્તરી ઊપર ઉઠીરે શેઠરે િ્યદો ર્ય એવ્ સવચ્રો કરે. આિપ્િ ર્ર્ ર્ર્ સટોરમ્ં પણ જાય, તય્ં શુ શુ વેચ્ય છે, તેમ્ં શુ િ્યદો છે? તે જાણી લ્વે અરે તેર્ મ્સલકરે કોલ કરે, પૂછેઃ શેઠ! આ લઈ આવું? આટલો િ્યદો રશે. શેઠ હ્ કહે તે લઈ આવે અરે ક્મક્િ કરે. એક િમય એવો આવયો કે, શેઠરી કમ્ણી વધવ્ લ્રી. િમય િત્ં તેર્ પત્ી પ્રેરરનટ રય્. રજા પર રય્. બે િણરી કમ્ણીરી ખ્વું પીવું રહેવું ર્ડીર્ હતિ્ વરેરે પુરૂ રઈ િતુ હતું પણ હવે કિોટીર્ ફદવિો શરૂ રય્. મસહરો પુરો ર્ય પણ ખચના રીકળે એટલી આવક ર ર્ય. િિર્ જાણત્ હત્ તેરી તય્ંરી મંર્વીરે ઘર ચલ્વયું પણ ચોરીરો સવચ્ર પણ ર કયયો. રસહતર રોિ પ્ંચ પચ્ીિ ડોલર ક્ઢી લે તો કંઈ દુક્ર બંધ ર રઈ જાય અરે શેઠરે ખબર પણ ર પડે, રિ્મ્ં રુકશ્ર ર્ય; એ શેઠ િતું િ કરત્ હોય છે. પણ આ પ્ર્મ્સણક યુવકરો સવચ્ર શેઠરી વિ્દ્રીરી વધુ કંઈ ઈ્છતો ર હતો. ૧૮-૧૮ સટોરર્ મ્સલકરે ઘણીવ્ર સવચ્ર આવતો હતો કે, આ યુવ્રર્ હ્રમ્ં આ સટોર આવય્ પછી આવક વધી છે. છોકરો ખૂબ િ્રો છે. ચોક્િ એ ખ્રદ્ર કુટુંબરું િંત્ર હશે. શેઠ સવચ્રત્ રહ્્ અરે એક ફદવિ અચ્રક િ એટેક આવયો. એટેકર્ િ્મ્નય હુમલ્મ્ં જીવ બચી રયો પણ ધંધો છોડવો પડ્ો. બનયું એવું કે ;આ મ્સલકરી ફદકરીઓ ખબર અંતર પૂછવ્ આવી અરે અંતરરી આગ્રહ કયયો . પપપ્, આ બધુ બંધ કરો. અમે વેલ િેટ છીએ અમ્રે તમ્રો પૈિો જોઈતો રરી, ભ્ઈ છે રહીં. ખ્ત્ ખૂંટે એમ રરી. તો તમે આટલું ટેનશર કોર્ મ્ટે લઈરે િરો છો? આ આિે િ બંધ કરો. વૃદ્ધ સપત્એ દીકરીરી લ્રણીભરી મ્ંરણી સવીક્રીરે સટોર બંધ કરવ્રું વચર આપયું. એક પછી એક સટોર વેચવ્ મ્ંડ્્. ૧૭ સટોર વે્ય્ પણ આ ૧૮મો સટોર વેંચવ્રું મર રહોતુ રતું, પણ એક ફદવિ મ્સલક સહંમત કરીરે સટોર પર આવય્ અરે વ્તમ્ંરી વ્ત કરત્ કહ્ં, મ્રે આ સટોર વેંચવો છે, ત્રે લેવો છે?

યુવ્ર સતબધ રઈ રયો. મ્સલકરી આંખમ્ં આંખ સમલ્વીરે બોલયો, રોડ્ િમય આપો, સવચ્રીરે કહું. મ્સલકે કહ્ં, િે હોય તે િણ્વિે .

બિ, મ્સલક રય્ પણ સવચ્રોરું વ્વેતર કરત્ રય્. ઘર ચલ્વવ્ પણ િહ્ય જોઈતી હોય, એ ધંધો કેવી રીતે ખરીદે. ખૂબ મહેરત કરી. િર્સ્ેહીઓરે વ્ત કરી. કોઈએ કોરી િલ્હ આપી; કોઈએ આશ્વ્િર આપયું અરે કોઈએ બરતી મદદરી ખ્તરી આપી; પણ સટોરરી ફકંમત િેટલ્ પૈિ્રી વયવસર્ ર રઈ શકી.

એક િમય િુધી ર્હ જોઈ પરંતુ કંઈ િવ્બ ર આવયો એટલે મ્સલક િરી સટોર પર આવય્ અરે યુવકરે મળય્. પ્રેમરી વ્ત કરી. યુવકે કહ્ંઃ મ્સલક, ધંધો તો લેવો છે પણ .. પણ શુ? તું ત્રે િે હોય તે કહે. યુવક કંઈ બોલયો રસહ. મ્સલકે પ્રેમરી કહ્ં. એકવ્ર વ્ત તો કર. યુવક કહે, પૈિ્ પુર્ રરી રત્. શેઠ કહે, ત્રી પ્િે કેટલ્ છે? યુવક કહે મ્રી પ્િે તો કંઈ િ રરી, દોઢ લ્ખ મરે મળે એમ છે. શેઠ કહે, એક ક્મ કર. મરે અતય્રે દોઢ લ્ખ આપી દે, બીજા ૫૦ હજાર ૧૦ વિનામ્ં ત્રી અરુકૂળત્એ આપિે અરે આ સટોરરી ઈનવેનટરી (િ્મ્ર)રો એક પણ પૈિો મ્રે રરી જોઈતો. શેઠે ત્રણ લ્ખ ડોલરરો સટોર બે

લ્ખમ્ં આપયો અરે ૮૦ હજાર ડોલરરો િ્મ્ર ફ્ી આપયો. યુવકરી આંખો િિળ બરી પણ એ આંિુ દુખર્ રસહ ખુમ્રીર્ હત્. શેઠરી આંખો પણ િિળ બરી. એક પુત્ર િ્રે ભેટી એવી રીતે શેઠ ભેટી પડ્્ અરે છુટ્ પડ્્ પણ િંબધ સપત્ પુત્ર િેવ્ બરી રય્.

આ ત્ક્ત પ્ર્મ્સણકત્ અરે પફરશ્રમરી છે, સવચ્રરી છે. િંસક્રી િંત્રરી છે. આપરે લ્રશે કે, શેઠે યુવ્રરે મદદ કરી. હ્, એ વ્ત આપરી દ્ષ્ટીએ િ્ચી હશે પરંતુ હું મ્રું છું કે, એ યુવ્રર્ તંદુરસત સવચ્રોએ િ તેરી મદદ કરી. એર્ સવચ્રોએ િ ચોરીરી દૂર ર્ખયો, એર્ સવચ્રોએ િ એરે િતત કમનાશીલ ર્ખયો, એર્ સવચ્રોર્ ક્રણે શેઠરી આવક વધી અરે એર્ સવચ્રોર્ ક્રણે િ શેઠરે યુવક પ્રતયે લ્રણી પણ વધી અરે અંતે મદદ કરી. આ િતય હફકકત છે. હુ આ યુવકરી સરસતમય િીંદરીરે આદશના મ્રુ છું. શેઠરે પણ આદશના મ્રું છું. આિે િેટલી પ્ર્મ્સણતિ્રી િરૂર છે એટલી િ િરૂર તેરી કદર કરર્ર્રી પણ છે.

આ અમેફરક્રી ઘટર્ છે, સબરસરવ્િી ભ્રતીઓરી છે. આપણે સવચ્રવ્ િેવું છે. આપણે પ્ર્મ્સણક છીએ? આપણે પ્ર્મ્સણતિ્રી કદર કરીએ છીએ? િેવ્ આપણ્ સવચ્ર હશે તેવું િ જીવર બરશે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom