Garavi Gujarat

‘ઈનદદુની દીકરી’

-

ખીચોખીચ

ભરેલી હોવાનાં લીધે માંડ ચાલી શકતી હોય એમ ગાડી પલેટફોમ્મ પરથી ઊપડી. જીવ લેવા ગરમીથી ત્ાસેલા રામલાલે એક ઊંડો શ્ાસ લઈને બાજુમાં બેઠેલા પસીનાથી તરબતર , અધ્મ ઉઘાડા એવા ગામડીયા તરફથી નજર ફેરવીને સામેની સીટ પર બેઠેલી પત્ી તરફ કરી.

રામલાલના બે વર્મનાં લગ્ન જીવનમાં હવે પહેલાં જેવી તાજગી રહી નહોતી. આમ પણ થોડા સમય પછી ગૃહસથીમાં અનય જવાબદારીઓનું ભારણ વધી જતું હોય છે. માતૃતવ- પપતૃતવની ભાવના, સમાન પવચારો, વીતેલા દદવસોની યાદો એક બીજાને જોડેલાં રાખે બાકી તો કયારેક મનના ક્ેશ એ જૂની તાજગીને ભૂસી નાખે એવું બને.

રામલાલના જીવનમાં આવંુ કશું જ નહોતું, સંતાન પણ નહોતું. જો હોય તો એ એક બીજાને સંતાપયા હોવાની યાદ માત્ હતી. બસ એ પોતે કમાઈ લાવે અને પત્ી ઘર સંભાળે એમ એક બીજાની સગવડ સાચવી લેતાં. જો આને સુખ કહેવાય તો એ સુખી હતા. રામલાલ બી.એ. પાસ હતા. કયારેક એમને થતું કે પત્ીને એ ખબર હોવી જોઈએ કે પપતને ઘરમાં બે સમયની રોટી પસવાય બીજી અપેક્ાઓ હોય છે.

પવચારોમાં ગરકાવ રામલાલની પત્ી માટેની ચીઢ ક્ોધમાં પલટાવા માંડી. એક તીખી નજર પત્ી પર નાખી. નથી એનો રંગ ગોરો, નથી એ જરાય સુંદર દેખાતી, આવી ગમાર એને ગમી કયાંથી ગઈ? જોકે પહેલી વાર જોઈ તયારે એટલી ખરાબ નહોતી લાગી. અને એને જાણયાં વગર જ માની લીધું હતું કે જીવનનો બધો ભાર એને સોંપી દઈને એ પનપ્ચંત થઈ શકશે.

રામલાલે ઈનદુ તરફ ફરી એક તીખી દૃષ્ટિ નાખી અને તરત ફેરવી લીધી. એમાં એવો ભાવ હતો જાણે કોઈ ગોવાળ મંડીમાંથી હટ્ી-કટ્ી ગાય ખરીદીને લઈ આવયો હોય અને પછી આવીને ખબર પડે કે એ દૂધ આપી જ નથી શકતી. સારં થયું કે એ દૃષ્ટિ પર ઈનદુની નજર નહોતી.

એટલામાં ગાડીની ગપત ધીમી પડી. દર એક સટેશને ધીમી પડતી આ લોકલ ગાડીની સાથે રામલાલની જીભે એક પબભતસ ગાળ આવીને અટકી જતી.

એની પત્ીએ બહાર નજર કરીને પૂછયું,” સટેશન આવયું?”

રામલાલને એના પ્રશ્ન પર ખૂબ ચીઢ ચઢી. સાથે એમ પણ થયું કે નાહક પત્ી પર રોર કરે છે. આનાથી વધારે સમજણવાળો સવાલ એ કરી એટલે એનામાં અક્કલ જ કયાં હતી.

વળી ગાડ્મની સીટી વાગી, લીલી ઝંડી ફરકી અને ગાડી ઊપડી.

ગાડીની સાથે રામલાલના પવચારોએ ગપત પકડી, “મેં પણ એની સાથે કયો સારો વયહવાર કયયો છે? ભણી-ગણીને જો મારામાં આટલી સમજ નથી આવી તો એની પાસે શું ખાક હોય? સમજવાનું કામ સમજદારે કરવાનું છે. મેં વળી કયા દદવસે એની સાથે પ્રેમથી વાત કરી છે, પણ મનમાં એવો ભાવ જાગતો જ ન હોય તો ઢોંગ કરવાનો મતલબ શું?

વળી સટેશન આવયું અને ગાડી અટકી. ઈનદુએ બહાર નજર કરતા કહ્ં,” તરસ લાગી છે.”

રામલાલને એ અવાજ સાંભળવો પણ ન ગમયો. આવી રીતે કહેવાય? જરા આગ્રહપૂવ્મક એવું કહેવું જોઈએ કે, સવામી મને તરસ લાગી છે. મને પાણી

પીવડાવશો? બસ, બોલી લીધું. જાણે કોઈ પણ પાણી લાવીને પીવડાવશે તો ય એ પી લેશે, નહીંતર એમ પાણી પીધા વગર ચલાવી લેશે. છે જરા જેટલી પણ ઉતસુકતા?

મન મારીને રામલાલે પાણીનો લોટો લીધો અને બહાર પલેટફોમ્મ પર નજર કરી. થોડે દૂર લોકો ધક્કામુક્કી કરી રહ્ા હતા. રામલાલે ઊતરીને એ તરફ ચાલવા માંડું.

ગામડામાં રહીને રામલાલ માંડ થોડું કમાઈ લેતો એટલે વધુ કમાણીના આશયથી શહેરમાં સથાયી થવા માંગતો હતો. શહેરમાં એક આદમીને રહેવાનું ભારે ન પડે. ખચયોય ઓછો થાય. પણ ખચા્મનું પવચાયા્મ વગર પત્ીને સાથે લીધી હતી.

પવચારોમાં ડૂબેલો રામલાલ પાણીના નળ સુધી પહોંચયો. એટલામાં ગાડડે સીટી મારી, લીલી ઝંડી ફરકી અને ગાડી ઊપડી. પવચારોમાં મગ્ન રામલાલને થોડી વાર સુધી તો ખબર ના પડી. રામલાલ પાછો ન આવયો અને ગાડી ઊપડી એટલે ઈનદુને પચંતા થઈ. આકળપવકળ થઈને કંપાટ્મમેનટના બારણાં સુધી દોડી. દૂરથી રામલાલને પાણીનો લોટો લઈને દોડતો જોયો. એ પોતાના ડબબા સુધી તો ન પહોંચી શકયો, પણ પાછળના ડબબાનું હેનડલ પકડીને ગાડીની સાથે દોડતા એને જોયો. ગાડીની ગપતના લીધે એ ડબબામાં ચઢી પણ નહોતો શકતો.

હવે? એ પાછળ રહી તો નહીં જાય ને? એ ડરી ગઈ. ક્ણમાં તો કેટલાય પવચારો ગાડીની ગપતથી મનમાં આવીને પસાર થઈ ગયા. પરદેશમાં એ એકલી છે. પાસે પૈસા નથી. અરે! પૈસા તો ઠીક અતયારે હાથમાં દટદકટ પણ નથી. દટદકટ ચેકર દટદકટ માંગશે એ શું કહેશે?

એ જેટલું બહાર વળી વળીને જોતી એટલી વાર એને રામલાલ ગાડીનું હેનડલ પકડીને દોડતો દેખાતો. એના પગની ગપત પરથી સમજી શકતી હતી કે એને ખૂબ ઝડપથી દોડવું પડી રહ્ં છે. પોતાની જાત પર ગુસસો આવયો. એવી તે કઈ પાણી પીધા વગર મરી જતી હતી કે રામલાલને દોડાવયો?

એટલામાં રામલાલ પાછળના એ ડબબાના બારણાંની ઘણી નજીક આવીને ચઢવા મથયો. ઈનદુને

 ?? ?? ભાવાનુવાદ-રાજુલ કૌશિક થયું કે હવે એ ચઢી ગયો હોય તો સારં. જોવા નજર કરી. એ જ ક્ણે અંધકારમાં જાણે કોઈ ડૂબયું. એક લાલ છોળ ઊઠી અને ગાડી ભયંકર પચપચયારી કરતી ઊભી રહી ગઈ. ગાડી ઊભી રહેતાની સાથે કારણ સમજયા વગર દોડીને રામલાલ પહેલાં બેઠા હતાં એ ડબબામાં ઘૂસયો. ઈનદુ કયાંય નજર ન આવી.
રામલાલને જોવા ઝૂકેલી ઈનદુનો હાથ છૂટી જતાં એ ગાડી અને પલેટફોમ્મ વચ્ે ફસાઈ ગઈ હતી. એના સાથળ અને ખભા શરીરથી છૂટા પડી ગયા હતાં. ચહેરા પર બીજી કોઈ ઈજા નહોતી, પણ એક આંખ સૂજીને બંધ થઈ ગઈ હતી. લોહીથી લથપથે વાળ જટા જેવા બની ગયાં હતાં.
જરા વારે એકઠાં થયેલા ટોળામાં રામલાલ પણ ઘૂસયો. થોડી વારે ઈનદુની એક આંખમાં કંપન થયું. રામલાલ તરફ નજર કરીને અનુમપત માંગતી હોય એમ એ બોલી,” હું તો ચાલી.” અને સદાના માટે આંખ મીચી દીધી. રામલાલના હાથમાંથી પાણીનો લોટો સરી પડો.
ડૉકટરે આવીને ઈનદુના માથે એની સાડીનો પાલવ ખેંચીને એનો ચહેરો ઢાંકી દીધો. થોડી વાર ઊભી રહીને ગાડી ચાલી ગઈ.
રામલાલને થયું,ગાડી તો શું દુપનયા પણ કયાં કોઈના માટે અટકે છે?
******
એ વાતને વીસ વર્મના વહણાં વહી ગયાં છે. આજે કલકત્ાથી રૂપપયા કમાઈને રામલાલ સેકંડ ક્ાસના ડબબામાં મુસાફરી કરી રહ્ો છે. આજે એને ગાડી પર કોઈ ખીજ નથી, એ વતન પાછો ફરી રહ્ો છે. થોડો થાકેલો છે.
એક નાનકડાં સટેશન પર ગાડી અટકી. રામલાલ હડબડાઈને બેઠો થઈ ગયો. પલેટફોમ્મ પર ઊતયયો. કુલીને ના જોતા, જાતે સામાન ઉતારીને એક બાંકડા પર ગોઠવાયો. નાના સટેશન પર લાઇનમેન અને કુલી બધું કામ એક જ વયપતિ કરતી હતી. દૂરથી એણે રામલાલને જોયો. પાસે આવી ઊભો રહ્ો. એણે આવો સરસ સૂટ-બૂટ પહેરેલી વયપતિ પહેલાં કયારેય જોઈ નહોતી.
“બાબુજી, કેમ આવવાનું થયું? કયાં જવાના? રોકાવાના છો? “
“ના, કાલે સવારની ગાડીમાં જતો રહીશ.” “બહાર કયાંક રોકાવું પડશે. અહીં તો વેઇદટંગ રૂમ નથી.”
“અહીં બેંચ પર જ બેસીશ.”
લાઇનમેન ઉલઝનમાં પડો. આ આખી રાત અહીં ઠંડીમાં બેસીને ઠરી જશે.
“તમે અહીંયા કેટલાં વર્મથી છો?” રામલાલે વાત કરવા સવાલ કયયો.
“અરે ભાઈ! શું કહું, આખી ઉંમર અહીં જ પસાર થઈ છે.”
“તમે હતા અને કોઈ દુઘ્મટના બની છે?”
જરા પવચારીને એ વૃદ્ધ આદમીએ કહ્ં, “હા સાહેબ, થોડે દૂર તયાં એક ઓરત ગાડીની નીચે કપાઈ મરી હતી.”
“હમમ..”
હવે એ વૃદ્ધ લાઇનમેને વણ્મન શરૂ કયું. રામલાલને થયું કે એણે આ નહોતું પૂછવું જોઈતંુ. એને વાત કરતાં અટકાવવા એણે પૈસા આપીને પવદાય કયયો. લાઇનમેને તયાંનો એક માત્ લેમપ હાથમાં ઊઠાવીને ચાલતી પકડી. પવચારોના ચક્વાતમાં અટવાતા રામલાલે પલેટફોમ્મ પર ટહેલવા માંડુ. એને થયું,આદમી કયારેક વીસ વરયો વીસ પમપનટ કે વીસ સેકંડમાં જીવી લે. અને કયારેક એ વીસ સેકંડ કે વીસ પમપનટ વીસ વર્મ જેવા લાગે. અંધકારમાં એકલતા વધુ સાલવા માંડી.
ચાલતા ચાલતા પલેટફોમ્મ પરથી રેલવે ટ્ેક પર ઊતરી આવયો. આગળ જતા રેલવે ટ્ેક પર જાણે લાકડાંની સલીપરો પર લોહીના ધબબા દેખાતા હતાં.
“આવું તો ના હોય, મનમાં આવેલી શંકાને ધક્કો મારતાં બબડો. આ વીસ વર્મમાં તો કેટલીય વાર સલીપર બદલાઈ હશે. પણ મન કહેતું હતું કે સથળ તો આ જ હતું. આંખો બંધ કરીને ફરી એ વીસ વર્મ પહેલાંનું દૃશય જોઈ રહ્ો. એણે જાણે પોતાની જાતને ઈનદુના હવાલે કરી દીધી. એટલમાં કયાંકથી એને સત્ીના રડવાનો અવાજ સંભળાયો. એ અવાજ તરફ એણે ચાલવા માંડું, જો કે ઈનદુ તો કયારેય રડી નહોતી. તો આ અવાજ કોનો? આ અવાજમાં આટલી કપશશ કેમ અનુભવાય છે? કોણ છે આ?
કોઈ જવાબ ન મળયો. પણ રેલવે ટ્ેક પર ઘેરા રંગના આવરણમાં લપેટાયેલી એક સત્ી જાણે દેખાઈ. રામલાલ એની પાછળ દોરવાયો. હજુ આગળ, વધુ આગળ એ ચાલતી રહી. રામલાલ એની પાછળ દોરવાતો રહ્ો, તયાં પગમાં જાણે કશો મુલાયમ સપશ્મ થયો. એણે વાંકા વળીને સપશશી જોયું. એક રેશમી પોટલીમાં લપેટાયેલું નાનું બાળક હતું. રામલાલે એને ઊઠાવી લીધું. ઠંડીની રક્ણ આપવા ઓવરકોટ નીચે ઢાંકી દીધું. સવારની પાંચ વાગયાની ગાડીમાં એ પેલી પોટલી સમેત ગોઠવાયો.
પોતાના ગામ પહોંચીને રામલાલે પાકું મકાન બાંધી દીધું છે. એમાં પેલી નાનકડી પશશુ-કનયા સાથે રહે છે. એનું નામ ઈનદુકલા રાખયું છે. એક આયા છે છે જે ઈનદુકલાનું ધયાન રાખે છે.
ગામના લોકોને રામલાલ ગાંડો લાગે છે. જયાં ઈનદુ જાય છે તયાં આંગળી ચીંધીને કહે છે, “પેલી જાય, પાગલ બુઢ્ાની દીકરી.”
કોઈ વયંગમાં પૂછે છે,” દીકરી કે પાપનું પોટલું?” પણ રામલાલને કોઈની પરવા નથી. એના હૃદયમાં પવશ્ાસ છે કે, એની ક્માશીલ ઈનદુએ જ પોતાના સ્ેહપૂણ્મ પ્રતીક સમી દીકરીની ભેટ આપી છે.
સચ્ચિદાનંદ હીરાનંદ વાતસયાયન-અજ્ઞેયની વારાતા ‘ઈનદદુ કી બઞેટી’ નો ભાવાનદુવાદ
ભાવાનુવાદ-રાજુલ કૌશિક થયું કે હવે એ ચઢી ગયો હોય તો સારં. જોવા નજર કરી. એ જ ક્ણે અંધકારમાં જાણે કોઈ ડૂબયું. એક લાલ છોળ ઊઠી અને ગાડી ભયંકર પચપચયારી કરતી ઊભી રહી ગઈ. ગાડી ઊભી રહેતાની સાથે કારણ સમજયા વગર દોડીને રામલાલ પહેલાં બેઠા હતાં એ ડબબામાં ઘૂસયો. ઈનદુ કયાંય નજર ન આવી. રામલાલને જોવા ઝૂકેલી ઈનદુનો હાથ છૂટી જતાં એ ગાડી અને પલેટફોમ્મ વચ્ે ફસાઈ ગઈ હતી. એના સાથળ અને ખભા શરીરથી છૂટા પડી ગયા હતાં. ચહેરા પર બીજી કોઈ ઈજા નહોતી, પણ એક આંખ સૂજીને બંધ થઈ ગઈ હતી. લોહીથી લથપથે વાળ જટા જેવા બની ગયાં હતાં. જરા વારે એકઠાં થયેલા ટોળામાં રામલાલ પણ ઘૂસયો. થોડી વારે ઈનદુની એક આંખમાં કંપન થયું. રામલાલ તરફ નજર કરીને અનુમપત માંગતી હોય એમ એ બોલી,” હું તો ચાલી.” અને સદાના માટે આંખ મીચી દીધી. રામલાલના હાથમાંથી પાણીનો લોટો સરી પડો. ડૉકટરે આવીને ઈનદુના માથે એની સાડીનો પાલવ ખેંચીને એનો ચહેરો ઢાંકી દીધો. થોડી વાર ઊભી રહીને ગાડી ચાલી ગઈ. રામલાલને થયું,ગાડી તો શું દુપનયા પણ કયાં કોઈના માટે અટકે છે? ****** એ વાતને વીસ વર્મના વહણાં વહી ગયાં છે. આજે કલકત્ાથી રૂપપયા કમાઈને રામલાલ સેકંડ ક્ાસના ડબબામાં મુસાફરી કરી રહ્ો છે. આજે એને ગાડી પર કોઈ ખીજ નથી, એ વતન પાછો ફરી રહ્ો છે. થોડો થાકેલો છે. એક નાનકડાં સટેશન પર ગાડી અટકી. રામલાલ હડબડાઈને બેઠો થઈ ગયો. પલેટફોમ્મ પર ઊતયયો. કુલીને ના જોતા, જાતે સામાન ઉતારીને એક બાંકડા પર ગોઠવાયો. નાના સટેશન પર લાઇનમેન અને કુલી બધું કામ એક જ વયપતિ કરતી હતી. દૂરથી એણે રામલાલને જોયો. પાસે આવી ઊભો રહ્ો. એણે આવો સરસ સૂટ-બૂટ પહેરેલી વયપતિ પહેલાં કયારેય જોઈ નહોતી. “બાબુજી, કેમ આવવાનું થયું? કયાં જવાના? રોકાવાના છો? “ “ના, કાલે સવારની ગાડીમાં જતો રહીશ.” “બહાર કયાંક રોકાવું પડશે. અહીં તો વેઇદટંગ રૂમ નથી.” “અહીં બેંચ પર જ બેસીશ.” લાઇનમેન ઉલઝનમાં પડો. આ આખી રાત અહીં ઠંડીમાં બેસીને ઠરી જશે. “તમે અહીંયા કેટલાં વર્મથી છો?” રામલાલે વાત કરવા સવાલ કયયો. “અરે ભાઈ! શું કહું, આખી ઉંમર અહીં જ પસાર થઈ છે.” “તમે હતા અને કોઈ દુઘ્મટના બની છે?” જરા પવચારીને એ વૃદ્ધ આદમીએ કહ્ં, “હા સાહેબ, થોડે દૂર તયાં એક ઓરત ગાડીની નીચે કપાઈ મરી હતી.” “હમમ..” હવે એ વૃદ્ધ લાઇનમેને વણ્મન શરૂ કયું. રામલાલને થયું કે એણે આ નહોતું પૂછવું જોઈતંુ. એને વાત કરતાં અટકાવવા એણે પૈસા આપીને પવદાય કયયો. લાઇનમેને તયાંનો એક માત્ લેમપ હાથમાં ઊઠાવીને ચાલતી પકડી. પવચારોના ચક્વાતમાં અટવાતા રામલાલે પલેટફોમ્મ પર ટહેલવા માંડુ. એને થયું,આદમી કયારેક વીસ વરયો વીસ પમપનટ કે વીસ સેકંડમાં જીવી લે. અને કયારેક એ વીસ સેકંડ કે વીસ પમપનટ વીસ વર્મ જેવા લાગે. અંધકારમાં એકલતા વધુ સાલવા માંડી. ચાલતા ચાલતા પલેટફોમ્મ પરથી રેલવે ટ્ેક પર ઊતરી આવયો. આગળ જતા રેલવે ટ્ેક પર જાણે લાકડાંની સલીપરો પર લોહીના ધબબા દેખાતા હતાં. “આવું તો ના હોય, મનમાં આવેલી શંકાને ધક્કો મારતાં બબડો. આ વીસ વર્મમાં તો કેટલીય વાર સલીપર બદલાઈ હશે. પણ મન કહેતું હતું કે સથળ તો આ જ હતું. આંખો બંધ કરીને ફરી એ વીસ વર્મ પહેલાંનું દૃશય જોઈ રહ્ો. એણે જાણે પોતાની જાતને ઈનદુના હવાલે કરી દીધી. એટલમાં કયાંકથી એને સત્ીના રડવાનો અવાજ સંભળાયો. એ અવાજ તરફ એણે ચાલવા માંડું, જો કે ઈનદુ તો કયારેય રડી નહોતી. તો આ અવાજ કોનો? આ અવાજમાં આટલી કપશશ કેમ અનુભવાય છે? કોણ છે આ? કોઈ જવાબ ન મળયો. પણ રેલવે ટ્ેક પર ઘેરા રંગના આવરણમાં લપેટાયેલી એક સત્ી જાણે દેખાઈ. રામલાલ એની પાછળ દોરવાયો. હજુ આગળ, વધુ આગળ એ ચાલતી રહી. રામલાલ એની પાછળ દોરવાતો રહ્ો, તયાં પગમાં જાણે કશો મુલાયમ સપશ્મ થયો. એણે વાંકા વળીને સપશશી જોયું. એક રેશમી પોટલીમાં લપેટાયેલું નાનું બાળક હતું. રામલાલે એને ઊઠાવી લીધું. ઠંડીની રક્ણ આપવા ઓવરકોટ નીચે ઢાંકી દીધું. સવારની પાંચ વાગયાની ગાડીમાં એ પેલી પોટલી સમેત ગોઠવાયો. પોતાના ગામ પહોંચીને રામલાલે પાકું મકાન બાંધી દીધું છે. એમાં પેલી નાનકડી પશશુ-કનયા સાથે રહે છે. એનું નામ ઈનદુકલા રાખયું છે. એક આયા છે છે જે ઈનદુકલાનું ધયાન રાખે છે. ગામના લોકોને રામલાલ ગાંડો લાગે છે. જયાં ઈનદુ જાય છે તયાં આંગળી ચીંધીને કહે છે, “પેલી જાય, પાગલ બુઢ્ાની દીકરી.” કોઈ વયંગમાં પૂછે છે,” દીકરી કે પાપનું પોટલું?” પણ રામલાલને કોઈની પરવા નથી. એના હૃદયમાં પવશ્ાસ છે કે, એની ક્માશીલ ઈનદુએ જ પોતાના સ્ેહપૂણ્મ પ્રતીક સમી દીકરીની ભેટ આપી છે. સચ્ચિદાનંદ હીરાનંદ વાતસયાયન-અજ્ઞેયની વારાતા ‘ઈનદદુ કી બઞેટી’ નો ભાવાનદુવાદ

Newspapers in Gujarati

Newspapers from United Kingdom