Garavi Gujarat

અમદાિાદમાં મેજીક મશરૂમ ડ્રગસની હેરાફેરીનું મોટું રેકેટ પકડાયું

-

અમદાવાદના બોપલ વવસતારમાં મેજીક મશરૂમ જેવા ડ્રગસની હેરાફરેરી બદલ પકડાયેલા મુખય આરોપી વંડદત પટેલની પુછપરછમાં પોલીસને ચોંકાવનારી માવહતી પ્ાપ્ થઇ છે. વંડદત પટેલ અને તેનો સાથી પાથ્ડ શમા્ડ વવવવધ ડ્રગસને વમક્ કરીને અલગ અલગ પ્કારના મુડ માટે જુદાજુદા ડ્રગસ તૈયાર કરતો હતો. પરંતુ, અમેડરકાથી તેના દ્ારા મંગાવવામાં આવતા ડ્રગસ પૈકી મેજીક મશરૂમને વવશેર્ ડડમાનડથી મંગાવતો હતો.

સામાનય રીતે મેજીક મશરૂમ ડ્રગસ ગોવા, મુંબઇ જેવા શહેરોમાં પણ ખુબ ઉંચી ડકંમતે વેચાણ કરાતુ હોય છે. પરંતુ, અમદાવાદમાં મેજીક મશરૂમના ડ્રગસને લાવનાર વંડદત પટેલ પ્થમ પેડલર હોવાનું પણ જાણવા મળયું છે. બોપલ ડ્રગસ મામલે વંડદત પટેલ અને પાથ્ડ શમા્ડની પુછપરછમાં અમદાવાદ શહેરના અતયાર સુધીના સૌથી મોટા ડ્રગસના કારોબારનો પદા્ડફાશ થયો હતો.

જેમાં કાશમીર, વહમાચલ પ્દેશના અફીણથી માંડીને અમેડરકાથી મંગાવવામાં આવતા ચરસ, ગાંજા, મેજીક મશરૂમ અને કોકરેઇન જેવા તમામ પ્કારના ડ્રગસનું ખુબ મોટા પાયે વેચાણ કરાતુ હોવાની વવગતો મળી હતી. રવવવારે બીજા તબક્ાના ડરમાનડ પુરા થતા આરોપી વંડદત પટેલ અને પાથ્ડ શમા્ડને જયુડીશીયલ કસટડીમાં મોકલી આપવામાં આવયા છે.

વંડદત પટેલની પુછપરછમાં જે ચોંકાવનારા ખુલાસા થયા હતા. તેમાં તે વવવવધ પ્કારના ડ્રગસને વમક્ કરીને વવવવધ પ્કારના મુડ માટે અલગ અલગ ડગસ તૈયાર કરતો હોવાની વવગતો પણ મળી હતી. જો કરે મેજીક મશરૂમ ડ્રગસને લઇને પોલીસ વધારે ચોંકી ગઇ હતી. મુંબઇ, ડદલહી, ગોવા જેવા શહેરોમાં પણ ખુબ મયા્ડડદત પ્માણમાં ઉંચી ડકંમતે મળતા મેજીક મશરૂમ ડગસને ગુજરાતમાં લાવનાર વંડદત પટેલ પહેલો ડ્રગસ પેડલર હતો. મેજીક મશરૂમ અમેડરકાના કરેવલફોવન્ડયામાં ખાસ ઉતપાડદત કરવામાં આવે છે . જે ભારત સવહતના દેશોમાં ઉતપાડદત થતા મેજીક મશરૂમ કરતા વધુ ઉચ્ ગુણવતાની હોય છે. જે ને એનટી ડીપ્ેશન ડ્રગસ તરીકરે ઓળખવામાં આવે છે. મેજીક મશરૂમ ડ્રગસનુ ં ઉતપાદન તેની માંગ કરતા ઓછુ હોવાથી તેની ડકમત પણ સૌથી વધારે રહેતી હતી. પરંતુ, બે વર્્ડમાં મેજીક મશરૂમ ડ્રગસના ખાસ ગ્ાહકો બનાવી લીધા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom