Garavi Gujarat

ઓમિક્રોન 'આપમતિ નથી', રસીકરણથી રક્ષણ થવાની સંભાવના

-

‘’ઓવમક્રોન વાઇરસ એ આપવતિ નથી, રસીઓ હજુ પણ તેનાથી ગંભીર રોગ સામે રષિણ આપે તેવી સંભાવના છે. મારા કે્ટલાક સાથીદારોને તે ભ્ાનક લાગે છે પણ મને લાગે છે કે તેઓ પરરનસથવતને ખૂ્બ જ વધારે પડતી ્બતાવે છે" એમ ્ુકે સરકારના સા્નન્ટરફક એડવાઇઝરી ગ્રુપ ફોર ઇમરજનસીના માઇક્રો્બા્ોલોવજસ્ટ પ્રોફેસર કેલમ સેમપલે જણાવ્ું છે. પ્રોફેસર સેમપલે ્બી્બીસીને કહ્ં હતું કે “રસીકરણથી રોગપ્રવતકારક શવતિ હજુ પણ તમને ગંભીર રોગથી ્બચાવે તેવી શક્તા છે. તમને નસકોરાં અથવા માથાનો દુખાવો અથવા ખરા્બ શરદી થઈ શકે છે, પરંતુ તમને હોનસપ્ટલમાં કે ICUમાં દાખલ થવું પડે કે દુભા્નગ્ે મૃત્ુ થવાની સંભાવના આ રસી દ્ારા ઘણી ઓછી થઈ ગઈ છે અને હજુ પણ ભવવષ્માં થશે. ્ુકે આવતા વેરરઅન્ટને રોકવું શક્ ન હો્ તેવા સંજોગોમાં તેના આગમનમાં વવલં્બ કરવો મહતવપૂણ્ન છે. તેનાથી ્બૂસ્ટર ઝું્બેશને આગળ વધારવા મા્ટે વધુ સમ્ મળશે અને વૈજ્ાવનકોને વા્રસ વવશે વધુ સમજવા મા્ટે લાં્બો સમ્ મળશે. એક રસી વનષણાત માને છે કે ‘’એ અત્ંત અસંભવવત છે કે નવો ઓવમક્રોન વેરરઅન્ટ ્ુકેમાં કોવવડ-19 રોગચાળાના મો્ટા નવા તરંગને વટ્ગર કરશે. ઓકસફડ્ન વેનકસન ગ્રૂપના રડરેક્ટર પ્રોફેસર એન્રુ પોલાડલે જણાવ્ું હતું કે ‘’નવો વેરરઅન્ટ વત્નમાન રસીકરણને ્ટાળી શકશે કે કેમ તેની ખાતરી કરવી "ખૂ્બ વહેલું" છે, ત્રણ અઠવારડ્ા સુધી જાણી શકા્ તેવી શક્તા નથી. પરંતુ ઓવમક્રોનમાં મો્ટાભાગના પરરવત્નનો સપાઇક પ્રો્ટીનના સમાન ભાગોમાં છે જે અન્ વેરરઅન્ટસમાં ઉભરી આવ્ા છે. અમારી પાસે

થોડો આશાવાદ છે કે રસી હજુ પણ ગંભીર રોગ મા્ટેના નવા વેરરઅન્ટસ સામે કામ કરશે.’’

સરકારના રસી અંગેના સૌથી વરરષ્ઠ સલાહકારોમાંના એક સર જહોન ્બેલે જણાવ્ું હતું કે ‘’નવા પ્રકારના વેરરઅન્ટથી જેમણે રસી લીધી હશે તેમને "વહેતું નાક અને માથાના દુખાવા" વસવા્ ્બીજું કંઈ જ નહીં થા્.

કે્ટલીક ચાવીરૂપ કોવવડ-19 રસીઓ પાછળની ફામા્નસ્ુર્ટકલ કંપનીઓએ વવશ્વાસ વ્તિ ક્કો છે કે જો ઓવમક્રોન વેરરઅન્ટ ફેલાશે તો તેઓ ઝડપથી તેમની રસીને અનુકકૂવલત કરી શકશે. તો ફાઇઝર અને ્બા્ોએન્ટેકે જણાવ્ું હતું કે ‘’તેઓ રેગ્ુલે્ટરની મંજૂરીને આધીન, આશરે 100 રદવસમાં આ વેરરઅન્ટ સામે ્બનાવેલી રસી વવકસાવવા અને ઉતપન્ન કરવામાં સષિમ થવાની અપેષિા રાખે છે". મોડના્નએ જણાવ્ું હતું કે તેણે 2021 ની શરૂઆતથી જ નવા વેરરઅન્ટસ સામે વ્ૂહરચના વવકસાવી છે. નોવાવેકસે ઉમે્ું હતું કે તેણે B.1.1.529ના જાણીતા આનુવંવશક ક્રમના આધારે પહેલેથી જ કોવવડ-19 રસી ્બનાવવાનું શરૂ કરી દીધું છે અને આગામી થોડા અઠવારડ્ામાં તેનું ્ટેસ્ટીંગ અને ઉતપાદન શરૂ કરવા મા્ટે તૈ્ાર હશે".

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom