Garavi Gujarat

વિદવિેશઝમાા ં ફજીનમિદ્મેલાકયિિુકાેનસાિિકરિાિષ્ઠ પ સિૈવદનબકાોણ માટે

-

સેનામાં ફરજ બજાવી ચૂકેલા અને યુકેમાં રહેવા ઇચ્છતા વવદેશી નાગરરકો માટે વવઝા ફી માફ કરવા બે એમપી સરકાર પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્ા ્છે.

યુકેની સેનામાં સેવા આપી ચૂકેલા વવદેશીઓને અતયારે વવઝા ફી પેટે 2,389 પાઉન્ડનો ખચ્ચ થાય ્છે. લેબરના ્ડેન જાવવ્ચસ અને કનઝવવેરટવ જોની મસ્ચર બંને આમમીમાં કામ કરી ચૂકેલા એમપી ્છે અને તેમણે સેનામાં પાંચ વર્ચની સેવા આપી હોય તેવા લોકો માટે ફી નાબૂદ કરવા ઇવમગ્ેશન અને બો્ડ્ચસ્ચ વબલમાં સુધારો રજૂ કયયો ્છે. તેમણે જણાવયું હતું કે, પ્રધાનોએસરકારે એવા લોકોનું ધયાન રાખવું જોઈએ જેઓ વફાદારીપૂવ્ચક દેશની સેવા કરે ્છે.

ભૂતપૂવ્ચ સવવ્ચસમેન અને મવહલાઓના આવરિતોએ પણ ફી ચૂકવવી પ્ડે ્છે, એટલે કે ચાર સભયોના પરરવારના રહેવા માટે 10,000 પાઉન્ડ જેટલા ખચ્ચ થાય ્છે. 2020માં સેનામાં સેવા આપનારા 5,110 કોમનવેલથ નાગરરકો હતા. દર વરવે લગભગ 500

લોકો તેમાંથી વનવૃવતિ લે ્છે અને જેઓ યુકેમાં રહેવાનું પસંદ કરે ્છે તેમણે વવઝા ફી ચૂકવવી જ પ્ડે ્છે. સરકારે આ સમસયાનો ઉકેલ લાવવાનું વચન આપયું ્છે અને આ વર્ચની શરૂઆતમાં તે અંગે ચચા્ચ શરૂ કરી હતી.

તેમણે સેનામાં 12 વર્ચની સવવ્ચસ પૂણ્ચ કરી હોય તેવા લોકોની ફી રદ કરવાનો પ્રસતાવ મૂકયો હતો.

પરંતુ તે તેમના પરરવારના સભયોને લાગુ પ્ડશે નહીં અથવા પૂવ્ચવનધા્ચરરત રીતે અમલમાં આવશે નહીં.

આ અંગે એમપી જાવવ્ચસ અને મસ્ચરે જણાવયું હતું કે, તે સૂવચત જરૂરી લાયકાતનો સમયગાળો ઘણો લાંબો ્છે અને સરકારને ‘આ અયોગયને યોગય કરવા’ અનુરોધ કયયો ્છે.

તેમના સુધારાનો અથ્ચ એવો થશે કે પાંચ વર્ચની સવવ્ચસ પ્છી ફી માફ કરવામાં આવશે અને વનવૃતિ સૈવનકોના આવરિતોને માફીમાં સામેલ કરવામાં આવશે.

લેબરે અલગથી, ચાર વર્ચની સવવ્ચસ પ્છી ફી રદ કરવા માટે સુધારો રજૂ કયયો ્છે. પાટમી કહે ્છે કે, સરકારની દરખાસતોથી માત્ર 10 ટકા જ કોમનવેલથ કમ્ચચારીઓને સેનાની સવવ્ચસ ્છો્ડવામાં મદદ મળશે.

આ ઉપરાંત આવા વનવૃતિ લોકોની બે સૌથી મોટી ચેરરટી સંસથાઓ- રોયલ વરિરટશ લીજન અને હેલપ ફોર હીરોઝ દ્ારા પણ વવઝા ફી રદ કરવા માટે અવભયાન ચલાવવામાં આવયું હતું.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom