Garavi Gujarat

ઓમમક્યોનના કારણે ભારતમાં રાબેતા મુજબની ઈન્ટરનેશનલ ફલાઈ્ટ 15 ડિસેમબરથી ચાલુ નહીં થા્

-

ઓમમક્ોનને કારરે ભારતે 15 ડિસેમબરથી મનયમમત ઈન્ટરનેશનલ ફલાઈટસ શરુ કરવાનું

માંિી વાળયું છે. ડિરેક્ટોરે્ટ જનરલ ઓફ મસમવલ એમવએશન (DGCA) દ્ારા બુધવાર, પહેલી ડિસેમબરે પોતાના સત્ાવાર મવિ્ટર હેનિલ પર આ અંગે મામહતી આપવામાં આવી છે. િેશમાં 2020માં લોકિાઉન લાગુ કરવામાં આવયું તયારથી જ મનયમમત ઈન્ટરનેશનલ ફલાઈટસ

બંધ છે.

િીજીસીએ દ્ારા જરાવાયું છે કે, નવો વેડરયં્ટ સામે આવયા બાિ હાલ જોવા મળી રહેલી વૈમવિક ષ્સથમતને ધયાનમાં રાખીને કોમમશણાયલ ઈન્ટરનેશનલ પેસેનજર સમવણાસ શરુ કરવાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ઉલેખનીય છે કે, યુરોપ સમહત િુમનયાના ઘરા િેશોએ આમરિકાથી આવતી ફલાઈટસ પર મનયંત્રર મૂકયા છે. ભારતમાં પર આમરિકન િેશમાંથી આવતા લોકોને મા્ટે સાત ડિવસનું ક્ોરન્ટાઈન ફરમજયાત બનાવવામાં આવયું છે.

હજુ ગયા સપ્ાહે જ ભારત સરકારે કોરોનાના મનયંત્રરો હળવા કરવાની કવાયતના ભાગ રુપે 15 ડિસેમબરથી ઈન્ટરનેશનલ કોમમશણાયલ ફલાઈટસ શરુ કરવાની જાહેરાત કરી હતી. જોકે, આમરિકામાં ઓમમક્ોન વેડરયં્ટ િેખાતા જ આ મનરણાયને સમીક્ા હેઠળ મૂકવામાં આવયો હતો. ભારતમાં મનયમમત ઈન્ટરનેશનલ ફલાઈટસ ભલે બંધ હોય પરંતુ જુલાઈ 2020થી 31 િેશો સાથે થયેલી સમજૂતી અનુસાર ખાસ ફલાઈટસ ચાલુ કરવામાં આવી છે.

ભારત સરકારના િાવા અનુસાર, િેશમાં હજુ સુધી ઓમમક્ોન વેડરયં્ટનો એકેય કનફમણા કેસ નથી નોંધાયો. આમરિકાથી આવેલા કે્ટલાક પેસેનજસણા કોરોના પોમ્ડ્ટવ માલૂમ પડ્ા હતા, પરંતુ તેમને પર આ વેડરયં્ટનો ચેપ ના લાગયાનું કનફમણા થયું છે. બીજી તરફ, આ વેડરયં્ટ ભારતમાં ના ફેલાય તે મા્ટે સરકાર સજાગ બની છે. િેશના તમામ ઈન્ટરનેશનલ એરપો્ટણા પર આમરિકા અને અનય જોખમી િેશોમાંથી આવતી ફલાઈટસના મુસાફરોનું ષ્સક્મનંગ કરાઈ રહ્ં છે.

હાલના મનયમો અનુસાર, આમરિકાથી આવનારા પેસેનજસણા મા્ટે એક સપ્ાહ સુધી ક્ોરન્ટાઈન થવું ફરમજયાત છે. તયારબાિ તે વયમતિનો ્ટેસ્ટ કરવામાં આવશે. જો તે ્ટેસ્ટ નેગેડ્ટવ હશે તો જ તે વયમતિનો ક્ોરન્ટાઈન મપડરયિ સમાપ્ થશે. પરંતુ જો ્ટેસ્ટ પોમ્ડ્ટવ આવયો તો તે વયમતિને હોષ્સપ્ટલમાં એિમમ્ટ કરવામાં આવશે. ગુજરાતમાં પર આવા કે્ટલાક વયમતિને હાલ ક્ોરન્ટાઈન હેઠળ મૂકવામાં આવયા છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom