Garavi Gujarat

ઊંચા હોદ્ા પર બિરાજતરી મબહલાઓના પરરધાન

-

ભારતી્

સૌંદ્્યએ આજે વવશ્વમાં ડંકો વગાડી દીધો છે. માચ્ય મવહનામાં લારા દત્ા પછી તાજેતરમાં વપ્ર્ંકા ચોપરા અને ઢદ્ા વમઝા્ય આ ત્ણે સૌંદ્્યસામ્ાજ્ીઓએ આંતરરાષ્ટી્ સતરે ભારતને ટોચ પર પહોંચાડી દીધું છે. આનું શ્ે્ આ માનુનીઓની પોતાની મહેનત, કુટુંબનો સાથ, માતા-વપતાના આશીવા્યદ તથા ડ્ેસ ઢડઝાઇનરોને ફાળે જા્ છે. આ સપધા્યઓ માટે વનમા્ેલા ખાસ ઢડઝાઇનરો એટલા સુંદર ડ્ેસ બનાવે છે કે ્ુવતીની સુડોળ કા્ાને ચાર ચાંદ લાગી જા્ છે. આજની સત્ી પછી તે ગૃવહણી હો્ કે કોલેજ ગલ્ય, અથવા સટેનો હો્ કે કોપપોરેટ ક્ેત્માં ઉચ્ચ દરજ્ો ધરાવતી હો્ તે વસત્ પઢરધાન તથા બહારની સાજસજ્જા પર વધુ ધ્ાન કેન્નરિત કરતી થઇ ગઇ છે.

સૌંદ્્ય સપધા્યમાં આંતરરાષ્ટી્ સતર ઉપર ભાગ લેનારી ્ુવતીઓના કપડા મોટે ભાગે પ્રખ્ાત ઢડઝાઇનરો જ બનાવે છે. તેમને આ વખતે વમસ વરડ્ય સપધા્યના પ્રથમ રાઉનડમાં ભાગ લેનારી બધી જ ્ુવતીઓના ડ્ેસ તૈ્ાર કરવાનો મોકો પણ મળ્ો હતો. પરંતુ બધી જ સત્ીઓ કંઇ આટલા મોટા ઢડઝાઇનરોના વસત્ો પહેરી શકતી નથી. તે માટે જ આજે ઠેર ઠેર બ્ુટીક ખૂર્ા છે.

જ્ાં આપણને આધુવનક ફેશનના હોદ્ા અનુસાર ઉતકકૃષ્ટ કપડા પણ મળે તે ઉપરાંત હાલમાં ચાલી રહેલા ફેશન ટ્ેનડની જાણકારી પણ મળે.

એન્કઝક્ુટીવ સૂટ કે સાડી? સકાફ્ફ વગરનો ડ્ેસ સારો લાગશે? કે પછી કોટ્યશૂઝની જરૂર છે? દાગીના પહેરવા જરૂરી છે? ખાસ કરીને બલુચીપ કે કોપપોરેટ ક્ેત્ની એકઝીક્ુટીવ મવહલા અવધકારીઓને કપડાની પસંદગી વખતે આ બધા પ્રશ્ન ઉદભવે છે કારણ કે આપણા ભારતમાં પ્રત્ેક પ્રવતવઠિત

કંપનીઓ તેમની મવહલા અવધકારીઓ અને ખાસ કરીને ઊંચા હોદ્ા પર બેઠેલી સત્ીને સાડી જ પહેરવી જોઇએ એવી અપેક્ા રાખે છે.

જોકે, છ વારની સાડીની પ્રવતભા જ કંઇક નોખી હો્ છે. છતાં આજની કારઢકદદીલક્ી મવહલા હવે થોડી વધુ પ્રેન્કટકલ થઇ ગઇ છે. તેમણે હવે વબઝનેસ કે એન્કઝક્ુટીવ સૂટ અને પેનટ, જેકેટ

વગેરે પઢરધાનોને સાડીની બદલે અપનાવવાની શરૂઆત કરી દીધી

છે. હવે ઘણી ઓઢફસોએ પણ આ

કપડાને માન્તા આપી છે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom