Garavi Gujarat

સદવિચથારોનરી મજા સુભથાવિત

-

ર્ોઈ પણ ર્ાર્કા આપણે જાતે ર્રીએ ત્ર્ારે અત્ર્તયં ્સતયં ોષની લાગણી થાર્ છ.ે આ આપણે ર્ર્, આપણાથી થઈ શક્ર્,ુયં આપણને પણ આવુયં આવડે છે એવા આત્્મ વવશ્ા્સ ્સાથે આગળ વધવાનુયં પ્ોત્્સાહન ્મળે છે. નવા નવા વવચારો સ્્ફફુરે છે. આ્મ સ્વર્મ્ સ્્ફફુરણાથી જે ્મૌવલર્તા આવે છે તે ઘણુયં નવુયં ર્રવા તર્ફ દોરી જાર્ છે. આજનયંુ વવશ્ જોતાયં જણાશે ર્ે દરેર્ ક્ત્ે ્મનષ્ુ ર્ે જે આગવી વ્સધ્્ધધ ્મળે વી છે તે ્સૌ પ્થ્મ તો ર્ોઈર્ની ્મૌવલર્તાનુયં ્સજનકા છે. આજે આપણે વાચયં ી શર્ીએ છીઅ.ે બોલી શર્ીએ છીએ તને ી પ્થ્મ શોધ ર્રનાર ર્ેટલો ધન્ર્વાદને પાત્ છે .?!

ભાષાની શોધ, વલવપની શોધ, છાપખાનાની અને પપે રની શોધ એ ્સસ્યં ર્કૃવતનાયં ર્ેટલાર્ ્મહાન ્સોપાનો છ.ે આરંભે શાસ્ત્ોનયંુ જ્ાન ્મૌવખર્ અપાત.ુયં પઢે ી દર પઢે ી એ ર્ાદ રાખીને પોતાના વશષ્ર્ોને પોતાના ્સતયં ાનોને અપાતુયં રહ્ય.યં પછી આશ્ર્મ શાળાઓ્માયં ધળૂ પર, તે બાદ પાદયં ડાઓ પર, પાટી પર, સ્લટે પર અક્રો ્મડયં ાતા રહ્ા.યં છાપખાના નહોતાયં ત્ર્ારે શાસ્ત્ો હાથે લખીને વહેંચાતા.યં લડયં નની વરિટટશ લાર્રિરી્માયં રા્માર્ાણ, ્મહાભારત તથા આપણા બીજા પરુ ાણો, શાસ્ત્ોની હસ્તવલવખત પ્તો જોવા ્મળે છ.ે

્માત્ ટદવા્સળીની પટે ીના ર્દના રા્માર્ણ અને ્મહાભારતની 300-400 વષકા જનુ ી હસ્તપ્તો જોતા ત્મે નાયં અક્ર, ત્મે નાયં પણૂ રકા ંગી વચત્ો જોતાયં ખ્ર્ાલ આવી શર્ે ર્ે ર્ેટલા ખતયં થી એ્મણે એ તર્ૈ ાર ર્રી હશ.ે

એ પછી હાથે ર્ંપોઝ ર્રવાના ્સી્સાના બીબાયં શોધાર્ા.યં લાઈનો ટાઈપ અને ્મોનોટાઈપ જવે ાયં ્મશીનોની શોધથી ર્ંપોઝ ર્રવાનુયં ઝડપી અે ્સગુ ્મ બન્ર્.ુયં અને આજે તો ર્મ્્પર્ટુ ર દ્ારા ગ્મે તે ભાષા્માયં ટાઈપ ્સટે ીંગની ્સવુ વધાઓ થઈ છે, પાનાના પાના ભરીને થર્લે લખાણ ર્મ્્પર્ટુ ર્માયં ્સગ્રયં હી શર્ાર્ છે. જદુ ા જદુ ા ર્દના અક્રો્મા,યં જદુ ી ્સાઈઝનાયં ્ફર્રાઓ્માયં તે લખાણ જટે લી વાર ર્ાઢવુયં હોર્ તટે લી વાર નીર્ળી શર્ે છે. આવી ્મૌવલર્ શોધ ર્રનારાઓ ર્ેટલા ્મહાન હશે તને ો આપણે ર્ંઈ ખર્ાલ આવી શર્ે નહીં. આવી બધી ્મૌવલર્ શોધ અને ્સજનકા ોના સ્વા્મીઓ આપણા અવભનદયં નના અવધર્ારી બને છે.

જીવન ્મળ્ર્ુયં છે ત્ર્ારે આપણે આપણા ક્ત્ે ર્ાઈયં ર્ પ્દાન ર્રી શર્ીએ, ર્ઈંર્ વ્સ્ધધ ર્રી શર્ીએ એ હ્મં શે જાગૃત ્મને વવચારવુયં જોઈએ. વવચાર ર્રતાયં ઘણીવાર આત્્મ સ્્ફફુરણા થાર્ છ.ે એ સ્્ફફુરણાને અ્મલ્માયં ્મર્ૂ તાયં ઘણીવાર તને ્ફળ ્મળે છે.

્સદ વવચારો્માયં રતપ્ત રહેતયંુ ્મન હ્મશે ા ્સારા વવચારો જ ્સજજે છે. ખાલી ્મગજ્માયં જાતજાતના ર્ફુવવચારો આવે છે. Idle mind is devil's workshopઆળ­શુ ્મન્માયં ર્ોઈનુયં બરુુ ,યં ખરાબ ર્રવાના વવચારો પદે ા થાર્ છે. એટલે હ્મશે ્સારુયં વવચારવ,યંુ ્સારુયં વાચયં ન રાખવ,ુયં વવચારપ્રે ર્ લખે ો, જીવન ચટરત્ો, ્મહાપરુુ ષો ર્ેવી રીતે આગળ વ્ધર્ા તને ુયં વણનકા આપણે વાચયં ીએ અને નવી પઢે ીને પણ વાચયં વા પ્રે ણા આપીએ અથવા ્સાથે બ્સે ાડીને વાચયં ી ્સભયં ળાવીએ તો ્સારા ્સસ્યં ર્ારી ્સભ્ર્ ્સ્માજની જાળવણી્માયં આપણે ્ફાળો હશ.ે એ ઈશ્રની પ્રે ણાનુયં જ પટરણા્મ હશ.ે જન્્મને જીવનનાં કૃત્્યયો છે અાકસ્્મ્મક સૌ અરે! પાસા ફેેંકે જેનયો સવવે દા દેવયો હરરહાથ છે. 'કરું છું' ને 'ક્યુું છે ્મેં,' જૂઠું એ અભિ્માન હા! કરી તે શું શકે પ્ાણી, આ અનન્તા અગાધ્માં

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom