Garavi Gujarat

પ્રતિતઠિિ હોટેતિયરે 750 તિતિયન પાઉન્્ડનો કેન્ન્સિિંગ્ટન પ્રોજેક્ટ િેળવ્યો

-

બ્રિટનમાં ભારતીય મૂળના હોટેબ્િયર સુરરન્્દર અરોરાના અરોરા જૂથે િંડન ખાતે કેન્ન્સંગ્ટન સ્કવેરની પ્ાઇમ જગ્યામાં મહત્વનો પ્િોટ ખરી્દવામાં સફળતા મેળવી છે. અગાઉ આ જગ્યા હેથ્ોપ કોિેજ પાસે હતી. કેન્ન્સંગ્ટન હાઇસ્ટ્ીટની નજીક 2.7 એકરની સાઇટ છે અને તેમાથી 3,20,000 ચોરસ ફૂટ બ્વકસાવવા માટે મંજૂરી મળી છે. આ સ્થળ પર 142 એપાટટેન્ટની સીબ્નયર બ્િબ્વંગ સ્કકીમ હાથ ધરવામાં આવનાર છે. આ સ્થળનું મૂલ્ય 750 બ્મબ્િયન પાઉન્ડથી પણ વધારે છે.

હોટિે બ્નષ્ણાતે આ પ્ોજક્ે ટને ભાગ્યે જ મળતી તક ગણાવી છે. તેની સાથે જણાવ્યું હતું કે આ સો્દો બજારમાં ઉથિપાથિ હોવા છતાં વૃબ્ધિ માટેની વત્તમાન ભૂખ ્દર્ા્તવે છે. આ સો્દામાં સાઇટ જોવાથી િઈને તેને અંબ્તમ સ્વરૂપ આપવા સુધીમાં ્દસ ર્દવસનો સમય િાગ્યો હતો.

અરોરાને સાઇટના ઉપયોગની મળેિી સંમબ્તમાં ફેરફારની આર્ા છે. તેની સાથે આ સ્થળને બ્વકસાવવા માટે ઘણી બધી યોજનાઓ અને બ્વકલ્પો હોય તેવી સંભાવના છે. આ માટે તે કન્ે ન્સંગ્ટન અને ચેન્લ્સયાના રોયિ બરો સાથે મળીને કામ કરી રહી છે.

અરોરા જથૂ યુકેમાં પ્ાઇવેટ હોટેિ ઓનસ્ત અને ઓપરેટસ્તનું પ્ભાવર્ાળી જથૂ છે. તે સાત હજારથી વધારે હોટેલ્સ રૂમ ધરાવે છે અને તેની એસેટ અંડર મેનેજમેન્ટ બે અબજ પાઉન્ડથી પણ વધારે છે. કંપનીની સ્થાપના 1999માં ટાયકૂન સુરરન્્દર અરોરા દ્ારા કરવામાં આવી હતી. તેઓ ભારતથી 13 વર્્તની વયે ઇબ્મગ્રન્ટ તરીકે યુકે આવ્યા હતા અને બ્રિરટર્ એરવેઝના સ્ટાફને સબ્વ્તસ પૂરી પાડવા હીથ્ો એરપોટ્ત નજીક રિેડ એન્ડ રિેકફાસ્ટ ર્રૂ કયુ્ત હતું.

અરોરાના પોટ્તફોબ્િયોમાં હાિમાં સોરફટેિ િંડન હીથ્ો, સોરફટેિ િંડન ગેટબ્વક, ઇન્ટરકોન્ન્ટનેન્ટિ િંડન, ઓટુ અને ક્ાઉન પ્િાઝા, હોબ્િડે ઇન એક્સપ્ેસનો સમાવેર્ થાય છે. તેમણે ગયા વર્ષે ર્ોબ્પંગ સેન્ટર સેક્ટરમાં પણ ખરી્દી ર્રૂ કરી છે.

હેથ્ોપ સાઇટને સાઉથ આબ્રિકાના ઝેનપ્ોપે 2017માં બ્રિટનના જેસુઇટ પાસેથી 11 કરોડ પાઉન્ડમાં ખરી્દી હતી. ગ્રુપના ચીફ ઓપરરે ટંગ ઓરફસર સંજય અરોરાએ જણાવ્યું હતું કે કન્ે ન્સંગ્ટન જેવી સાઇટ પર આ પ્કારના એબ્વિબ્ઝર્ન ભાગ્યે જ જોવા મળે છ.ે તેની સાથે આ પ્કારનંુ એબ્વિબ્ઝર્ન િંડનમાં પ્ાઇમ સ્થળો પરની જગ્યા હસ્તગત કરવાની અને તેને બ્વકસાવવાની અમારી ક્ષમતાનું પ્બ્તબ્બંબ પાડે છે. અમે િંડનમાં આ પ્કારની પ્બ્તબ્ઠિત ખરી્દી માટે વર્ષો સુધી રાહ જોઈ છે, અમે પોતે પણ આ પ્કારના પ્બ્તબ્ઠિત બ્બન્લ્ડંગને િઈને અત્યંત રોમાંબ્ચત છીએ.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom