Garavi Gujarat

ગ્્લલોબ્લ ઇન્્વવેસ્્ટમવેન્્ટ સમમ્ટમાં યુકેમાં …29.5 મબમ્લયનના ન્વા પ્લોજવેક્્ટ્સ અનવે મૂડીરલોકાણના ્વાયદા

-

લડં નમાં હેમ્્પટન કોટ્ટ ્પલે સે ખાતે યોજાયલે "બ્રિટટશ આઈટડયાઝ - ્પાસ્ટ, પ્ઝે ન્ટ એન્ડ ફ્યચયુ ર" શીર્ક્ટ ધરાવતી ગ્લોબલ ઇન્વસ્ે ટમન્ે ટ સબ્મટમાં બ્વશ્વના અગ્રણી રોકાણકારોએ યકયુ ેના અર્ત્ટ ત્રં માં બ્વશ્વાસનો બ્વશાળ મત જાહેર કરી 29.5 બ્બબ્લયનના નવા પ્ોજક્ે ્ટ્સ અને મડૂ ીરોકાણનયું વચન આપ્યયું હોવાની વડા પ્ધાન ઋબ્ર્ સનયુ કે સોમવારે જાહેરાત કરી હતી.

બ્વશ્વના અગ્રણી બ્બઝનેસીસના સીઇઓનયું સ્વાગત કરતા સયુનકે જણાવ્યયું હતયું કે ‘’આ રોકાણ ટેક, લાઇફ સાયન્સ, ટરન્યયુએબલ એનર્જી, હાઉબ્સંગ અને ઇન્ફ્ાસ્ટ્રક્ચર સબ્હત બ્વબ્વધ ક્ેત્રોમાં દેશભરમાં હજારો નોકરીઓનયું સજ્ટન કરશે અને યયુકેના અર્્ટતંત્રના ભબ્વષ્યમાં બ્વશ્વાસનો બ્વશાળ મત રજૂ કરે છે. વૈબ્શ્વક સીઈઓ બ્રિટનને સમર્્ટન આ્પવા માટે યોગ્ય ગણે છે. અમે દેશને રોકાણ કરવા અને બ્બઝનેસ કરવા માટે બ્વશ્વનયું શ્ેષ્ઠ સ્ર્ાન બનાવી રહ્ા છીએ. વૈબ્શ્વક રોકાણને આકર્્ટવયું એ અર્્ટતંત્રના બ્વકાસ માટેની મારી યોજનાનયું કેન્દ્ર છે. સ્વચ્છ ઉજા્ટ, જીવન બ્વજ્ાન અને અદ્યતન

ટેક્ોલોજી જેવા મયુખ્ય ઉદ્યોગોમાં નવા ભંડોળના પ્વાહ સાર્ે, આંતટરક રોકાણ ઉચ્ચ ગયુણવત્ાની નવી નોકરીઓનયું સજ્ટન કરી રહ્યં છે અને સમગ્ર દેશમાં બ્વકાસને આગળ ધ્પાવી રહ્યં છે."

આ સબ્મટમાં બ્લેકસ્ટોન, ગોલ્ડમૅન સૅક્સ, જે્પી મોગ્ટન ચેઝ, બાક્કલેઝ, HSBC અને લોયડ્સ બેંક સબ્હત અન્ય કં્પનીઓ જાડાઇ હતી. બટકંગહામ ્પેલેસ

ખાતે ટકંગ ચાલ્સ્ટ III દ્ારા આ માટે સ્વાગત સમારોહ યોજાશે.

ડાઉબ્નંગ સ્ટ્રીટે બ્નદદેશ કયયો હતો કે યયુકેના ચાન્સેલર જેરેમી હંટે ઓટમ સ્ટેટમેન્ટમાં કેબ્્પટલ એલાઉન્સના કાયમી બ્વસ્તરણ, …7 બ્બબ્લયનના ગ્રોર્ ફંડ, …4.3 બ્બબ્લયનના બ્બઝનેસ રેટ સ્પોટ્ટ અને …4.3 બ્બબ્લયનના "સૌર્ી મોટા બ્બઝનેસ ટેક્સ કટ"નયું અનાવરણ કયા્ટ ્પછી રોકાણની નવી લહેર આવી છે.

યયુકેના બ્બઝનેસ એન્ડ ટ્રેડ સેક્ેટરી કેમી બેડેનોક જણાવ્યયું હતયું કે ‘’અમે બ્વશ્વમાં 2.7 બ્ટ્રબ્લયન ડોલરના ઇનવડ્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ત્રીજા સ્ર્ાને છીએ, અમે નવા રોકાણ પ્ોજેક્્ટ્સ માટે યયુરો્પમાં નંબર વન છીએ, અને ગયા વર્ષે જ અમે ઇનવડ્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્ારા 107,000 નોકરીઓનયું સજ્ટન કયયુું હતયું."

તાજેતરની AI સેફ્ટી સબ્મટ બાદ, માઇક્ોસોફ્ટે જટટલ AI ઇન્ફ્ાસ્ટ્રક્ચર બનાવવા માટે …2.5 બ્બબ્લયનનયું વચન આપ્યયું છે તો ટરન્યયુએબલ્સના ક્ેત્રમાં, ક્ીન એનર્જી-ટેક કં્પની ઐરાએ હીટ ્પં્પ રોલઆઉટ, નવી નોકરીઓ અને અ્પસ્સ્કબ્લંગમાં …300 બ્મબ્લયનનયું રોકાણ અને 8,000 નોકરીઓના સજ્ટનની ખાતરી આ્પી છે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom