Garavi Gujarat

યુકેમાં આવરિતો પર પ્રવતબિંધના પગલે એજન્ર્ો દ્ારા ર્ારતીય વિદ્ા્થથીઓ પા્સે્થી િધુ નાણાની િ્સૂલાત

-

યકુ ેમાં સરકાર આવતા વર્ષે 1 જાન્યઆુ રબીથબી બ્વદેશબી બ્વદ્ાથથીઓના આબ્રિતો પર પ્રવશે વાનો પ્રબ્ત્બધં મકુ તે અગાઉ દશે નબી બ્વબ્વધ યબ્ુ નવબ્સટ્ટ બીઓમાં ર્ારતબીય બ્વદ્ાથથીઓનું સ્થાન સરુ બ્ષિત કરાવવા માટે બ્શષિણ ષિત્રે કાયર્ટ ત એર્ન્ટો તમે નબી પાસથે બી વધુ નાણાં પર્ાવબી રહ્ા છે. યકુ ેમાં બ્વદેશબી બ્વદ્ાથથીઓ સાથે આવનારા પર્રવારના સભ્યોનબી સખ્ં યામાં આઠ ગણા ર્ટે લો વધારો થવાના કારણે વર્ાપ્રધાન ઋબ્ર્ સનુ કે આ વર્ન્ટ બી શરૂઆતમાં સરકારબી યોર્નાઓ િેઠળ "િાઇ-વલ્ે ય"ુ ર્ર્ગ્બીનો અભ્યાસ ન કરતા લોકો પર પ્રબ્ત્બધં મકુ વાનબી જાિરે ાત કરબી િતબી.

ધ ટેબ્લગ્ાફ અખ્બારના રબીપોટ્ટમાં ર્ણાવ્યા પ્રમાણે, એક દંપત્બીએ યુકેના સ્ટુર્ન્ટ બ્વઝા અને ર્બીપેન્ર્ન્ટ (આબ્રિત) બ્વઝા મેળવવા માટે 30,000 પાઉન્ર્ ચૂકવ્યા િતા. પ્રબ્ત્બંધના અમલ પિેલા બ્વદ્ાથથીઓનબી બ્વઝા અરજીઓમાં વધારો થતાં, કેટલબીક યુબ્નવબ્સ્ટટબીઓએ નવેમ્્બર અને ર્ર્સેમ્્બરમાં પ્રવેશનબી કાય્ટવાિબી શરૂ કરબી િતબી.

વર્ાપ્રધાન સુનકનબી જાિેરાતના પગલે બ્વદ્ાથથીઓના આબ્રિતોમાં અભ્યાસસં્બંબ્ધત બ્વઝામાં નોંધપાત્ર વધારો થયો િતો, ર્ે ર્ૂન 2022ના અંતે 80,846થબી વધબીને ર્ૂન 2023 સુધબીમાં 154,063 ્બમણો ર્ેટલો થયો િતો, ર્ે તમામ સ્પોન્સર્્ટ અભ્યાસ-સં્બંબ્ધત બ્વઝાના અંદાર્ે 24 ટકા બ્િસ્સો ધરાવે છે.

એક દંપત્બીએ પ્રબ્ત્બંધ આવે તે પિેલા કોન્ટ્ાક્ટ લગ્ન કયા્ટ િતા. ર્ે અંતગ્ટત એક વ્યબ્તિએ યુકેમાં તે કામ કરબી શકે તે માટે તેણે યુકેમાં તેનબી પત્બીને યુબ્નવબ્સ્ટટબીમાં બ્વદ્ાબ્થ્ટનબી દશા્ટવબીને પોતાના ર્બીપેન્ર્ન્ટ બ્વઝાને સ્પોન્સર કરવાના ્બદલામાં તેનો ખચ્ટ આપવાનબી સંમબ્ત દશા્ટવબી િતબી.

તે વ્યબ્તિ પાસે બ્વદ્ાથથી તરબીકે યુકેમાં પ્રવેશવા માટે ર્રૂરબી શૈષિબ્ણક અથવા ર્ાર્ાકીય લાયકાત ન િોવાથબી તેણે તેનબી કોન્ટ્ાક્ટ િેઠળનબી પત્ત્ને અભ્યાસ, બ્વઝા અને એર્બ્મનશન ફી પેટે 30,000 પાઉન્ર્ ચૂકવ્યા િતા.

પંજા્બમાં બ્વઝા કન્સલ્ટન્સબી- ઓમ બ્વઝાના સંચાલક સાબ્િલ ર્ાર્ટયાએ ર્ણાવ્યું િતું કે, તેમને આબ્રિત બ્વઝા લેવા માટેનબી રોર્નબી 30થબી 40 અરજીઓ મળતબી િતબી. તેમણે ર્ણાવ્યું િતું કે, લંર્ન, ્બબ્મિંગિામ અને ્બેર્ફોર્્ટશાયરનબી BPP ર્ેવબી યુબ્નવબ્સ્ટટબીઓ નવેમ્્બર અને ર્ર્સેમ્્બરમાં બ્વદ્ાથથીઓને પ્રવેશ આપબી રિબી છે. એક અંદાર્ મુર્્બ, યુકેના અથ્ટતંત્રમાં બ્વદેશબી બ્વદ્ાથથીઓ દર વર્ષે 35 બ્્બબ્લયન પાઉન્ર્નો વધારો કરે છે અને ગત વર્ષે 490,763 બ્વદ્ાથથીઓને બ્વઝા આપવામાં આવ્યા િતા.

યુકેમાં ન્યુ વે કન્સલ્ટન્સબીએ ર્ણાવ્યું િતું કે, બ્વદેશબી બ્વદ્ાથથીઓ અને તેમના આબ્રિતોએ માત્ર 10,000થબી 26,000 પાઉન્ર્નબી ફી દ્ારા ર્ નિીં પરંતુ બ્વદ્ાથથી તરબીકે વાબ્ર્્ટક 400 પાઉન્ર્ અને આબ્રિત માટે 600 પાઉન્ર્ના NHS સરચાર્્ટ દ્ારા પણ યુકેના અથ્ટનબી વ્યવસ્થામાં ફાળો આપ્યો છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom