Garavi Gujarat

્બકકીલ્ડ િક્ક્સ્ટ, મેડડકલ પ્રોફેશનલ્્સ, ્બર્ુડન્ર્ વિઝામાં ર્ારતીયોનું પ્રર્ુત્િ

-

ગયા વર્ષે પણ બ્રિટનના સ્કીલ્ર્ વક્ફસ્ટ, મેર્ર્કલ પ્રોફેશનલ્સ, સ્ટુર્ન્ટ બ્વઝા મળે વવામાં ર્ારતબીયોનો દ્બદ્બો ર્ળવાઈ રહ્ો િતો, એમ બ્રિટનના સત્ાવાર ઇબ્મગ્ેશન ર્ેટામાં ર્ણાવાયું િતું. ટર્ુ રસ્ટ બ્વબ્ઝટર બ્વઝામાં પણ ર્ારતબીય નાગર્રકોનું પ્રમાણ 27 ટકા ર્ેટલું ઊંચું રહ્યં છે. આ કેટેગરબીમાં ચબીનનો બ્િસ્સો 19 ટકા અને તુકકીનો બ્િસ્સો 6 ટકા રહ્ો છે.

સપ્ટેમ્્બર 2023માં પૂરા થયેલા વર્્ટ માટેના ઓર્ફસ ફોર નેશનલ સ્ટેર્ટત્સ્ટક્સ (ONS) ર્ેટા દશા્ટવે છે કે ર્ારતબીય નાગર્રકો માત્ર ત્સ્કલ્ર્ વક્ફર બ્વઝા મેળવવામાં ર્ નિીં , પરંતુ િેલ્થ એન્ર્ કેર બ્વઝા પ્રાપ્ત કરવામાં પણ મોખરે રહ્ાં િતા. તુલનાત્મક રબીતે નવા પોસ્ટ-સ્ટર્બી ગ્ેજ્યુએટ બ્વઝા સ્કીમ િેઠળ ર્ારતના નાગર્રકોએ સૌથબી વધુ બ્વઝા મેળવ્યાં િતા. કુલમાંથબી 43 ટકા બ્વઝા મંર્ૂરબી થયાં િતાં.

બ્રિટનનબી િોમ ઓર્ફસ બ્વશ્ેર્ણ ર્ણાવાયું છે કે છેલ્ાં એક વર્્ટમાં સ્કીલ્ર્ વક્ફસ્ટ બ્વઝામાં નવ ટકાનો વધારો થયો િતો. જોકે સ્કીલ્ર્ વક્ફર -િેલ્થ એન્ર્ કેર બ્વઝા મંર્ૂરબીમાં 135 ટકાનો વધારો થયો િતો. આ કેટેગરબીમાં ર્ારતબીય નાગર્રકોને 38,866, નાઇબ્ર્ર્રયન નાગર્રકોને 26,715, અને બ્ઝમ્્બાબ્વેના લોકોને 21,130 બ્વઝા મળ્યાં િતા.

ર્ારતબીય અરર્દારો માટેના િેલ્થ એન્ર્ કેર બ્વઝામાં 76 ટકાનો વધારો થયો

િતો, જોકે સ્કીલ્ર્ વક્ફસ્ટ બ્વઝાનબી સંખ્યા અગાઉના વર્્ટનબી 20,360થબી ઘટબીને 18,107 થઈ િતબી.

સપ્ટેમ્્બર 2023માં પૂરા થયેલા વર્્ટમાં ર્ારતબીય નાગર્રકોને 133,237 સ્પોન્સર્્ટ સ્ટર્બી બ્વઝા આપવામાં આવ્યા િતા, ર્ે સપ્ટેમ્્બર 2022માં પૂરા થયેલા વર્્ટનબી સરખામણબીમાં 5,804 (5 ટકા) નજીવો વધારો છે, પરંતુ સપ્ટેમ્્બર 2019 ના રોર્ પૂરા થતા વર્્ટનબી સરખામણબીમાં તેમાં આશરે પાંચ ગણો વધારો થયો છે. સપ્ટેમ્્બર 2023માં પૂરા થયેલા વર્્ટ માટે તમામ સ્પોન્સર્્ટ સ્ટર્બી બ્વઝામાં ર્ારતબીય નાગર્રકોને બ્િસ્સો િવે 27 ટકા થયો છે.

ર્ૂન 2023 સુધબીના 12 મબ્િના માટેના તાર્ેતરના ONS માઇગ્ેશનના ર્ેટા મુર્્બ બ્રિટનમાં આશરે 6.70 લાખ બ્વદેશબીઓ આવ્યા િતા, ર્ે ગયા વર્્ટના સમાન સમયગાળા માટે 745,000 નેટ માઇગ્ેશનનબી સરખામણબીમાં નબીચું છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom