Garavi Gujarat

યુકે સહિત યુરોપભરમાં એમેઝોન હિરુદ્ધ િડતાળ, ‘બ્્લેક ફ્ાઈડે’ના દિિસે કંપનીનો હિઝનેસ ઠપ્પ

-

ઈ-કોમર્્સ ક્ષેત્ષે અમષેરિકાની મોખિાની કંપની એમષેઝોન તષેના કમ્સચાિીઓનો પગાિ વધાિે એવી માગણીના ર્મર્્સનમાં શુક્રવાિે યુિોપભિમાં કંપનીની કાય્સનીતત ર્ામષે તવિોધ ર્યો હતો. ગ્ાહકો દ્ાિા તષેની ર્ષેવાનો બતહષ્કાિ કિાયો હતો અનષે કંપનીના કમ્સચાિીઓ હડતાળ પિ ગયા છે. યૂએનઆઈ ગ્્લોબ્લ યૂતનયન દ્ાિા એક ર્ંકત્લત ઝુંબષેશ શરૂ કિવામાં આવી હતી – ‘મષેક એમષેઝોન પષે’ આ પ્રચાિ અંતગ્સત યુિોપના 30ર્ી વધાિે દેશોમાં હડતાળ અનષે તવિોધ ર્ઈ િહ્ો છે.

અમષેરિકામાં ‘નષેશન્લ ર્ેંક્ર્તગતવંગ હો્લીડષે’ની ઉજવણી કિવામાં આવી હતી, પણ શુક્રવાિે યુિોપભિમાં એમષેઝોન તવરુદ્ધ બ્્લષેક ફ્ાઈડષે મનાવવામાં આવ્યો હતો. ર્ામાન્ય િીતષે, ર્ેંક્ર્તગતવંગ હો્લીડષેનષે કાિણષે તો ગ્ાહકો વધાિે ખિીદી કિતા હોય છે અનષે તષે અઠવારડયા ર્ુધી ચા્લતી હોય છે. આર્ી ઘણા િીટે્લિો વષેચાણ વધાિવા માટે રકંમતમાં કાપ મૂકતા હોય છે. અમષેરિકામાં તો મોટા સ્ટોર્્સમાં ગ્ાહકોની ભીડ જામતી હોય છે, ્લાંબી ્લાઈનો ્લાગતી હોય છે.

િીપોર્ર્્સ મુજબ, જમ્સનીમાં એમષેઝોનના અંદાજષે 750 કમ્સચાિીઓ પગાિવધાિાની માગણી માટે એક રદવર્ની હડતાળ પિ ઉતિી ગયા હતા. તરિટનના કોવષેન્ટ્ીમાં એમષેઝોનના વષેિહાઉર્ ખાતષે 200 કમ્સચાિીઓ હડતાળ પિ ઉતિી ગયા હતા. ફ્ાન્ર્માં પણ એમષેઝોનના ધંધાનષે માઠી અર્િ પડી હતી. ઈટા્લીમાં પણ કામદાિોના ર્ંગઠનષે બ્્લષેક ફ્ાઈડષે મનાવવાનું નક્ી કયુું હતું. સ્પષેનમાં કામદાિોના યૂતનયનષે એમષેઝોનના દર્ રદવર્ના વષેચાણના આખિી રદવર્, ર્ોમવાિે કંપનીના વષેિહાઉર્ અનષે રડત્લવિી કામદાિો માટે દિેક તશફ્ટમાં એકક્લાકની હડતાળ પાડવાનું એ્લાન કયુું હતું.

એમષેઝોનના પ્રવક્ાએ કહ્યં કે અમષે કમ્સચાિીઓનષે ઉતચત પગાિ આપીએ છીએ. એમનષે એક ક્લાક દીઠ 14 યૂિો (15.27 ડો્લિ)નો શરૂઆતનો પગાિ તર્ા વધુ ્લાભો આપીએ છીએ. કમ્સચાિીઓની માગણી છે કે એમનષે ક્લાક દીઠ 18.69 ડો્લિનો પગાિ આપવામાં આવષે અનષે કામકાજની પરિસ્સ્ર્તત ર્ાિી કિવામાં આવષે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom