Garavi Gujarat

ગગરનારની લીલી પદરક્રમામાં ભક્ો ઉમર્ી પડયા, દિશોરીને દીપડાએ ફાડી ખાઘી

-

વગરનારની ૩૬ દકમી લાંબી લીલી પદરક્રમાનો 23 નિષેમ્બર દેિઊઠી એકાદશીની રાત્રષે ૧૨ કલાકે વિવધિત પ્રારંભ ્થ્યો હતો. િહીિટીતંત્રએ પદરક્રમા્થટીઓનષે એક દદિસ િહેલો પ્રિષેશ આપ્્યો હતો અનષે લાખ્ખો ્યાત્રાળુઓ ઉમટી પડ્ાં હતા. બીજી તરફ 24 નિમ્ષે બરે પદરક્રમા રૂટ પર બોરદિે ી નજીક િહેલી સિારે એક બાળકી પર દીપડાએ 11 િર્્થની પા્યલ સાખન નામની બાળકી પર હુમલો ક્યયો હતો. દીપડાના હુમલામાં બાળકીનું મોત નીપજ્્યંુ હતું.આ ઘટના્થી પોલીસ અનષે િનવિભાગ પણ સતક્ક ્થ્યું ્થ્યું હતું.

પ્ર્થમ દદિસષે મોટી સખ્ં ્યામાં ભાવિકોએ વગરનાર જંગલમાં પદરક્રમા માટે પ્રિષેશ ક્યયો હતો. આ તમામ ભાવિકો પદરક્રમાના પ્ર્થમ પડાિ ઝીણાબાિાની મઢી ખાતષે પહોંચતા અન્ક્ષેત્રનો લાભ લીધો હતો. બીજી તરફ િન વિભાગ દ્ારા ખૂબ જ કદઠન ચઢાણિાળો અનષે સાંકડો વિસ્તાર એિા નળ પાણીની ઘોડીએ્થી ્યાવત્રકોની ગણતરી શરૂ કરી દીધી છે. જષેના પગલષે આજષે સિાર સુધીમાં એક લાખ્થી િધુ

ભાવિકો ગણતરી પોઇન્દટ પસાર કરીનષે ભિના્થ તરફ આિિા રિાના ્થ્યા હોિાનું જાણિા મળ્્યું છે.

વગરનારની લીલી પદરક્રમામાં જોડાઈનષે

પૂણ્્ય કમાિિા માટે દૂર દૂર્થી ્યાવત્રકો ભિના્થ ખાતષે આિી પહોંચ્્યા હતો. વગરનારની લીલી પદરક્રમા શરૂ ્થા્ય તષે પહેલા જ જંગલના માગગે િહીિટી તંત્ર દ્ારા આરોગ્્યની સષેિા ભાવિકો માટે ઉપલબ્ધ કરી દેિામાં આિી છે. વસવિલ હોસ્સ્પટલ તમષે જ વજલ્ા પંચા્યત આરોગ્્ય તંત્ર દ્ારા અગાઉ્થી જ કરા્યષેલા આ્યોજન મજુ બ આજષે મષેદડકલ સષેિાઓનું ઇન્દસ્ટોલષેશન કરિામાં આવ્્યું હતં.ુ

ગુજરાતી કેલષેન્દડર મુજબ દર િર્ગે કારતક મવહનામાં વગરનારની િાવર્ક્થ લીલી પદરક્રમામાં આશરે 10 લાખ વહંદુઓ ભાગ લષે છે. ગુજરાતનો સૌ્થી ઊંચો પિ્થત વગરનાર જનૂ ાગઢ શહરે ્થી 6 દકમી દૂર આિષેલો છે. પ્રાચીન માન્દ્યતા અનુસાર, કુરુક્ષેત્રમાં ્યુદ્ જીત્્યા પછી પાંડિોએ ભગિાનના આશીિા્થદ મષેળિિા માટે પદરક્રમા કરી હતી. જંગલમાં્થી પસાર ્થતી વગરનાર લીલી પદરક્રમાનો રૂટ ્યુિાનો માટે સાહવસક પ્રિાસ પ્રદાન કરે છે. િરસાદ પછી, તળાિો અનષે નદીઓ પાણી્થી ભરાઈ જા્ય છે, જષે જંગલ અનષે ટેકરીઓની મનોહર સુંદરતામાં િધારો કરે છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom