Garavi Gujarat

કેડિલા ફાર્ામાના CMD રાજીવ ર્ોદી સાર્ે બલ્્ગેડરયન યુવતીની જાતીય સતાર્ણીની ફડરયાદ

-

ગુ્જરા્ત સ્સ્થ્ત કેરડલા ફામા્ડસ્યુર્ટકલ્સના ચેરમેન અને મેનેવ્જંગ રડરેક્્ટર (સીએમડી) રાજીવ મોદી વવરુદ્ધ બલ્ગેરરયન મયૂળની મવહલાએ દાખલ કરેલી અરજીમાં ઉત્પીડનના કૃત્યો અંગે ચોંકાવનારી વવગ્તો બહાર આવી હ્તી. અર્જદાર મયૂળ બલ્ગેરરયન નાગરરકત્વ ધરાવે છે અને ્તે ૨૦૨૨માં કેરડલા ફામા્ડ કંપનીના સીએમડી રાજીવ મોદીની પસ્ડનલ આસીસ્્ટન્્ટ ્તરીકે જોડાઇ હ્તી.

ગુ્જરા્ત હાઈકો્ટ્ડમાં દાખલ કરવામાં આવેલી પો્તાની અરજીમાં મવહલાએ મોદી પર આરોપ લગાવ્યો છે કે ્તેમને માત્ર ્તેને ્જ નહીં, પરં્તુ વધુ મવહલાઓને હેરાન કરી છે. પાંચ વધુ મવહલાઓએ ્તેના ્જેવું ્જ ભાવવ ભોગવ્યું છે, જોકે, ્તેઓ એક યા બીજા કારણોસર મૌન છે. મવહલાએ એવો પણ દાવો કયપો હ્તો કે રાજીવ મોદીના શંકાસ્પદ કૃત્યોનું સ્વીકાર કર્તાં ફોરેનસ્ડ રર્જનલ રવ્જસ્ટ્રેશન ઑરફસ (FRRO)ના અવધકારીનું કૉલ રેકોરડિંગ ્તેની છે.

જોનસન મેથ્યુ દ્ારા મવહલાને નોકરીએ રાખવામાં આવી હ્તી. પ્રથમ ફ્લાઇ્ટ એ્ટેન્ડન્્ટ ્તરીકે નોકરીમા રાખવામાં આવી હ્તી, પરં્તુ કોઈ કારણ વવના ્તેને બ્ટલર કમ પસ્ડનલ આવસસ્્ટન્્ટ બનાવવામાં આવી હ્તી. આ નોકરીમાં અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ્તે પ્રવાસ દરવમયાન મોદી અન્ય ફ્લાઈ્ટ એ્ટેન્ડન્્ટ સાથે એકલા રૂમમાં હ્તા. ત્યારપછી મોદીની વાવહયા્ત હરક્તો અને માંગણીઓ શરૂ થઈ ગઈ.્તેને એક રૂમમાં બોલાવવામાં આવી હ્તી જ્યાં મોદી કવથ્ત રી્તે વાંધા્જનક રી્તે બેઠા હ્તા, અને વારંવાર શારીરરક ઉત્પીડન અને અશ્ીલ્તા ્તેના વનત્યક્રમનો એક ભાગ બની ગઈ હ્તી.

આ મવહલાએ આ ્તમામ ઘ્ટનાઓનો વપર્ટશનમાં ્તારીખો અને સ્થળનો પણ ઉલ્ેખ કયપો છે. મવહલાએ દાવો કયપો છે કે ્તેણે આ બધું સહન કરવું પડ્ું કારણ કે ્તે એક વવદેશી હ્તી અને

રી્તે કહેવામાં આવ્યું હ્તું કે

રહેઠાણ ન છોડે.

અર્જદાર યુવ્તીએ રા્જય મવહલા આયોગ, ્જુદા ્જુદા પોલીસ મથક સવહ્તના સંબંવધ્ત સત્તાવાળાઓ સમક્ષ ફામા્ડ કંપનીના સીએમડી વવરૂધ્ધ ફરરયાદ નોંધવા અંગેની અરજીઓ આપી હ્તી અને સાથે સાથે કો્ટ્ડમાં સોગંદનામા સાથે ૨૮ ્જે્ટલા દસ્્તાવેજી પુરાવાઓ પણ ર્જયૂ કયા્ડ હ્તા. જો કે, આ્જરદન સુધી ્તેની અરજીઓ પરત્વે કંઇ પરરણામ નહી આવ્તાં ્તેણીએ આખરે હાઇકો્ટ્ડના દ્ાર ખખડાવ્યા હ્તા. ્તેને કડક ્તે પો્તાનું

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom