Garavi Gujarat

વબહારને વવશેષ રાજ્યના દરજ્જા ર્ા્ટે નીવતશ કેવબને્ટનો ઠરાવ

-

સૌરાષ્ટ્રના મો્ટાભાગના વ્જલ્ાઓમાં હવામાનમાં ફેરફારની અસર જોવા મળી હ્તી. રાજ્યભરના અન્ય વ્જલ્ાઓમાં પણ પવન સાથે વરસાદ પડ્ો હ્તો. સુર્ત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સવારે ભારે વરસાદ પડ્ો હ્તો.

્તોફાની પવન, વી્જળી અને ગા્જવી્જ સાથે, કમોસમી વરસાદને કારણે મહેસાણા, દાહોદ, સાબરકાંઠા, ્તાપી, બો્ટાદ, અમરેલી અને અમદાવાદ વ્જલ્ામાં ઓછામાં ઓછા આઠ લોકોના મો્ત થયાનું અવધકારીઓએ ્જણાવ્યું હ્તું.

રા્જકો્ટ શહેરના પંચનાથ ્પલો્ટ, બહુમાળી ચોક, કાલાવડ રોડ, જામનગર રોડ, મોરબી રોડ અને ગોંડલ સવહ્તના અનેક વવસ્્તારોમાં ધોધમાર વરસાદ ખાબકયો હ્તો. પડઘરીમાં ન્યારા ગામમાં કરા પડ્તા પાકને નુકસાન અંગે ખેડયૂ્તોમાં ભારે વચં્તાનો માહોલ છવાયો હ્તો. રા્જકો્ટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હ્તો. માવઠા સાથે ફુંકાયેલા ્તોફાની પવનના કારણે રા્જકો્ટમાં થોડા વર્પો અગાઉ બંધાયેલ ખંઢેરી વક્રકે્ટ સ્્ટેરડયમને ભારે નુકસાન થયું

છે. વરસાદના કારણે ઘણી ્જગ્યાએ એવલવેશનના પ્તરા ઉડી ગયા હ્તા અને મીરડયા બોકસને પણ નુક્સાન થયું હ્તું.

રાજ્યના અનકે વવસ્્તારોમાં વરસાદી વાદળોના કારણે વવવઝવબવલ્ટી નબળી બની હ્તી અને વાહનચાલકોનને મશ્ુ કેલીનો સામનો કરવો પડ્ો હ્તો. સરુ ્ત મ્યવુ નવસપલ ફાયર ડીપા્ટમ્ડ ન્ે ્ટ કટ્રં ોલ રૂમના અવધકારીએ ્જણાવ્યું હ્તું કે, વી્જળીના ચમકારા અને વાદળોની ગ્જન્ડ ા સાથે વરસાદ ખાબક્યો હ્તો. સરુ ્ત શહેરના વવવવધ વવસ્્તારોમાં વૃક્ષો પડવાના અને ઈલક્ે ટ્રીક શો્ટ્ડ સરક્ટ્ક ના બનાવો બન્યા હ્તા. સરુ ્ત શહેરના અનકે વવસ્્તારોમાં પાણી ભરાઈ ગયા હ્તા.

અમદાવાદ, ્જનયૂ ાગઢ, રા્જકો્ટ, અમરેલી, ગીરસોમનાથ, પા્ટણ અને કચ્છ સવહ્ત રાજ્યના અનકે વ્જલ્ામાં વહેલી સવારથી વરસાદ ચાલુ થયો હ્તો. અમદાવાદના મવણનગર, એસજી હાઈવ,ે થલ્ત્જે , પકવાન ચાર રસ્્તા, ્જહુ ાપરુ ા, સરખ્જે , ઇસ્કોન વગરે સવહ્ત મો્ટાભાગના વવસ્્તારોમાં વરસાદે રમઝ્ટ બોલાવી હ્તી. ભારે પવન અને ગા્જવી્જ સાથે વરસાદી માહોલ જામ્યો હ્તો.

વબહારમાં ની્તીશ કુમાર સરકારે રાજ્યને વવશેર્ દરજ્ો આપવાની માગણીને વધુ ઉગ્ર બનાવી છે. કેવબને્ટે બુધવારે આ સંદભ્ડમાં ઠરાવ પસાર કયપો હ્તો. કેવબને્ટની બેઠક પછી ની્તીશ કુમારે સોવશયલ મીરડયામાં આ અંગેની જાહેરા્ત કર્તાં ્જણાવ્યું હ્તું કે કેવબને્ટે વબહારને વવશેર્ શ્ેણીનો દરજ્ો આપવા મા્ટે કેન્દ્રને વવનં્તી કર્તો ઠરાવ પસાર કયપો છે.્તેમની સરકારે કરેલા જાવ્ત

સવવેક્ષણના ્તારણોને કારણે આ નવી માંગની આવશ્યક્તા હ્તી. ની્તીશકુમાર છેક 2010થી વબહાર મા્ટે વવશેર્ રાજ્યની માગણી કરી રહ્ાં છે. ્જેડીયુ અને આર્જેડી હવે આગામી લોકસભાની ચયૂં્ટણીમાં વવશેર્ રાજ્યને એક મો્ટો મુદ્ો બનાવે ્તેવી શક્ય્તા છે. ગયા અઠવારડયે ્તેમણે આ માંગણી નહીં સં્તોર્ાય ્તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકરી આપી હ્તી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom