Garavi Gujarat

અમેરિકામાં ગેિકાયદે ઈિમગ્રન્્ટ્્સની ્સંખ્યામાં ભાિતીયો 7.25 લાખ ્સાથે ત્ીજા ક્રમે

-

અમેરિકા ગેિકાયદે િહેતા ભાિતીયોની સંખ્યા વધી 7.25 લાખ થઈ છે, જે મેક્્સસકો અને અલ સાલ્વાડોિ પછી અનધધકૃત ઇધમગ્રન્્ટ્સની ત્ીજા ક્રમે સૌથી મોટી વસ્તી છે, એમ વોધિંગ્ટન ક્સ્થત ધથંક ટેન્ક પ્યયુ રિસર્્ચ સેન્ટિના નવા અંદાજમાં જણાવાયયું છે. 2021 સયુધીમાં અમેરિકામાં 10.5 ધમધલયન અનધધકૃત ઇધમગ્રન્્ટ્સ હતા, જે તેની કુલ વસ્તી લગભગ ત્ણ ટકા અને ધવદેિી જન્મેલા વસ્તીના 22 ટકાનયું પ્રધતધનધધત્વ કિે છે.

અમેરિકામાં વર્્ચ 2007થી 2021ના ડેટાનો અભ્યાસ દિા્ચવે છે કે ધવશ્વના લગભગ દિેક ભાગમાંથી લોકો અહીં આવી િહ્ા છે જેમાં ગેિકાયદે લોકો પણ મોટી સંખ્યામાં છે. યયુએસમાં સૌથી વધયુ ગેિકાયદે ઈધમગ્રન્ટ સેન્ટ્રલ અમેરિકા અને સાઉથ-ઈસ્ટ એધિયામાંથી આવે છે. સેન્ટ્રલ એધિયામાંથી આવેલા ઈધમગ્રન્્ટ્સની સંખ્યામાં 2.40 લાખનો વધાિો થયો છે, જ્યાિે સાઉથ ઈસ્ટ એધિયામાંથી 1.80 લાખ નવા લોકો યયુએસમાં ગેિકાયદેસિ િીતે આવ્યા છે.

અમેરિકામાં ગેિકાયદે ઈધમગ્રન્ટ તિીકે આવતા ટોર્ના ત્ણ દેિોમાં મેક્્સસકો, અલ સાલ્વાડોિ અને ભાિતનો સમાવેિ થાય છે. ત્યાિ બાદ બ્ાધિલ અને ભૂતપૂવ્ચ સોધવયેત યયુધનયનના દેિોનો વાિો આવે છે. વર્્ચ 2021ના આંકડા પ્રમાણે અમેરિકામાં મેક્્સસકોના 4.1 ધમધલયન લોકો ગેિકાયદે િહેતા હતા. જ્યાિે અલ સાલ્વાડોિના લોકોની સંખ્યા આઠ લાખ અને ભાિતીયોની સંખ્યા 7.25 લાખથી વધાિે હતી.

2021માં અમેરિકામાં ગેિકાયદે ઇધમગ્રન્ટની સૌથી વધયુ સંખ્યા કેધલફોધન્ચયામાં છે. કેધલફોધન્ચયામાં 1.9 ધમધલયન લોકો ગેિકાયદે વસવાટ કિે છે. જ્યાિે ટે્સસાસમાં 1.6 ધમધલયન, ફ્લોરિડામાં 9 લાખ, ન્યૂ યોક્કમાં છ લાખ, ન્યૂ જસસીમાં 4.50 લાખ અને ઇધલનોઈસમાં ર્ાિ લાખ ગેિકાયદે ઈધમગ્રન્્ટ્સ વસવાટ કિે છે.

ગિે કાયદે ઈધમગ્રિે નને િોકવા માટે પ્રયાસો થતા હોવા છતાં તને ી સખ્ં યા વધતી જાય છે. વર્્ચ 2017માં અહીં 55 લાખ ગિે કાયદો લોકો વસતા હતા. ત્યાિ પછી ર્ાિ વર્મ્ચ ાં તમે ાં નવ લાખનો વધાિો થયો અને 2021માં ગિે કાયદે ઈધમગ્રન્ટની સખ્ં યા વધીને 64 લાખ થઈ હતી. સૌથી વધયુ ગિે કાયદે ઈધમગ્રન્ટ મોકલવામાં ગ્વાટેમાલા (સાત લાખ) અને હોન્ડિયુ સ 5.25 લાખ) નો પણ સમાવિે થાય છ.ે તને ા કાિણે અમરે િકામાં ઇધલગલ િીતે પહોંર્લે ા લોકોની કુલ સખ્ં યા 1.05 કિોડ થઈ હતી. યિયુ ોપ અને બીજા કેટલાક ધધનક ધવસ્તાિોને બાદ કિવામાં આવે તો દધયુનયાના દિેક ભાગમાથં ી લોકો અમરે િકા આવી િહ્ા છે જમે ાં ગિે કાયદે ઘસૂ તા લોકોની સખ્ં યા પણ મોટી છે. અમરેિકામાં સન્ેટ્રલ અમરેિકા, કેિેધબયન, સાઉથ અમરે િકા, એધિયા, યિયુ ોપ અને સબ-સહાિન આધરિકાના લોકોની સખ્ં યા વધી છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom