Garavi Gujarat

કેિિટોલ િિલ ખાતે ભાિતીય ્સમુદાય અને ્સાં્સદોએ રદવાળી ઉજવી

-

અમેરિકામાં કેધપટોલ ધહલ ખાતે ઇક્ન્ડયન અમેરિકન સમયુદાય દ્ાિા રદવાળીની ઉજવણી કિવામાં આવી હતી. આ ઉજવણીમાં અનેક સંસ્થાઓ પણ જોડાઇ હતી.

જેમાં BAPS, ધહન્દયુ અમેરિકન ફાઉન્ડેિન (HAF), એધિયન અમેરિકન હોટેલ ઓનસ્ચ એસોધસએિન (AAHOA), શ્ીમદ િાજર્ંદ્ર ધમિન ધિમપયુિ, ફેડિેિન ઓફ જૈન એસોધસએિન ઇન નોથ્ચ અમેરિકા (JAINA), અમેરિકન જ્યૂિ કધમટી (AJC), યયુએસ ઇક્ન્ડયન કોમ્યયુધનટી ફાઉન્ડેિન, યયુએસ ઇક્ન્ડયા ધસ્સયયુરિટી કાઉક્ન્સલ ઇન્ક. અને ઇક્ન્ડયન અમેરિકન િીલેિન્સ કાઉક્ન્સલના સભ્યો રદવાળીની ઉજવણી માટે કેધપટોલ ધહલ ખાતે એકત્ થયા હતા. રડક્કસેન સેનેટ ઓરફસ ધબક્લ્ડંગ ખાતે આ ઉજવણીમાં અમેરિકાભિમાંથી સમયુદાયના 300થી વધયુ સભ્યો અને કોંગ્રેસના સભ્યો જોડાયા હતા.

કોંગ્રેસના ઇક્ન્ડયન અમેરિકન સભ્યોની સાથે અન્ય સેનેટસ્ચ અને યયુએસ િીપ્રેિન્ટેરટવ્સનો સમાવેિ થાય છે. જેમાં સીક્ન્થયા લયુક્મ્મસ, ડેબોિા િોસ, સ્કોટ પેિી, બ્ાડ િેિમેન, િો ખન્ા, મેટ્ટ કાટ્ચિાઇટ, ધજમ કોસ્ટા, ધનિજ અંતાણી, અમેરિકન જ્યૂિ કધમટીના સભ્ય િોબટ્ચ પેકિ, ઇક્ન્ડયન એમ્બેસીના ઉચ્ચ અધધકાિી જગમોહન વગેિે જોડાયા હતા.

ભાિતમાં પ્રકાિના પવ્ચ રદવાળીની ઉજવણી વ્યાપક િીતે કિવામાં આવે છે, ધવશ્વભિમાં વસતા ધહન્દયુ, જૈન, િીખ અને બૌદ્ધ સમયુદાયો પણ આ તહેવાિની ઉજવણી કિે છે.

આ ઉજવણીમાં ઉપક્સ્થત િહેલા િાજકીય પ્રધતધનધધઓએ તેમના મત ધવસ્તાિમાં આ પવ્ચની ઉજવણીમાં ધવધવધતાની મહત્વપૂણ્ચ ભૂધમકા પિ ભાિ મૂ્સયો હતો.

ઇક્ન્ડયન અમેરિકન કોંગ્રેસમેન િો ખન્ાએ પણ દીપ પ્રાગટ્ય કિીને ઉજવણીમાં જોડાયા હતા. તેમણે પ્રાસંધગક ઉદ્ોધનમાં જણાવ્યયું હતયું કે, “રદવાળીના ધસદ્ધાંતો, અધનષ્ો પિ સાિાનો ધવજય, સચ્ચાઈનો ધવજય, કત્ચવ્ય પાલનના મહત્વ અંગે તમામ ધમ્ચના લોકો માટે સાિી યાદ અપાવે છે.”

જ્યાિે ઇક્ન્ડયન એમ્બેસીના જગમોહને જણાવ્યયું હતયું કે, “કેધપટોલ ધહલ ખાતે આ તહેવાિની ઉજવણી માત્ ધવધવધતા અને એકતાનો પયુિાવો નથી.

આપણા સમયુદાયોની અંદિ પણ તે િધતિ પ્રદધિ્ચત કિવાની તક છે. જેમાંથી ધવધવધ સમયુદાયોની સાંસ્કૃધતક જાળવણી અને સમજણ જોવા મળે છે.”

ધહન્દયુ અમેરિકન ફાઉન્ડેિનના એક્્સિ્સયયુરટવ ડાયિે્સટિ સયુહાગ િયુક્લએ જણાવ્યયું હતયું કે, “રદવાળી એક એવો સમય છે જેમાં

આપણા દિેકની અંદિ િહેલી સાિી બાબતોને પ્રધતધબંધબત કિવાની અને તેના પ્રકાિને ર્મકાવવાની, આપણા નાના-મોટા ભેદભાવોને દૂિ કિવાની, બીજાના દયુઃખ દૂિ કિવા અને તેમની સાથે કાય્ચ કિવાની તક આપે છે.” િીપ્રેિન્ટેરટવ ધજમ કોસ્ટાએ પણ રદવાળીની ઉજવણી અંગે સંબોધન કયયુું હતયું.

દેિના પાટનગિમાં રદવાળીની ઉજવણી કિવાની આ ઘટના એકતા દિા્ચવવાની તક હતી. ઉપક્સ્થત લોકોએ કેધપટોલ ધહલના પ્રધતધનધધઓ સાથે અમૂલ્ય ર્ર્ા્ચઓ કિી હતી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom