Garavi Gujarat

એશિયન શિઝનેસીસની મહત્િાકાંક્ા અને ખંતની પ્રિંસા કરતા ઓશિિર ડાઉડેન

-

યુકેમાં ભારતના હાઈ કમમશનર મિક્રમ દોરાઇસ્િામીએ લંડનમાં યોજાયેલા એમશયન મિઝનેસ એિોડ્ડ કાય્ડક્રમમાં મરિટિશ ઉદ્ોગોને સાઉથ એમશયાની અથ્ડવ્યિસ્થાઓ દ્ારા પ્રસ્તુત થઇ રહેલી જે તકોનો લાભ ઉઠાિિા આહ્ાન કયુું હતું.

મિક્રમ દોરાઈસ્િામીએ જણાવ્યું હતું કે ‘’ભારત, િાંગ્લાદેશ, શ્ીલંકા અને નેપાળ મિકાસને આગળ િધારિા માિે પ્રાદેમશક એકીકરણ દ્ારા આગળ િધી રહ્ા છે જેનો યુકે “લાભ મેળિિા માિે તૈયાર છે. મિઝનેસના સંદભ્ડમાં એિું સારી રીતે કહેિાયુ છે કે, પૈસાને અનુસરો. આજે એમશયામાં મની ટ્ેઇલ કરે છે, ખાસ કરીને સાઉથ એમશયાની આસપાસ છે.”

ટિનિેક અને મન્ે યિુ ેક્ચટરંગમાં ભારતની સિળતાનો ઉલ્ખે કરતા,ં તમે ણે કહ્યં હતંુ કે ‘’યકુ ભમિષ્યના મિકાસને એન્કર કરિા માિે નિી ભાગીદારી શોધી રહ્યં હોિાથી, હું માનું છું કે મરિટિશ ભારતીય મિઝનસે ીસ અથિા મરિટિશ એમશયન મિઝનસે ીસ માિે ભારતીય ઉપખડં મા,ં તમે ના માિે ખાસ કરીને ભારત કરતાં િધુ સારી જગ્યા કોઈ નથી. ભારતમાં દરેક મિઝનસે ીસ માિે સિળ થિાની મિમશષ્ટ તક છે”.

યુકે-ભારત સંિંધોને મજિૂત કરિા માિે મરિટિશ એમશયન મિઝનેસને શ્ેય આપતા શ્ી દોરાઇસ્િામીએ કહ્યં હતું કે ‘’ભારત અને યુકે િચ્ેનો િેપાર જે હાલમાં …37 મિમલયનનો છે તે એકિાર િંને દેશો િચ્ે ફ્ી ટ્ેડ િાિાઘાિોને "અંમતમ રૂપ" આપિામાં આવ્યા પછી "નોંધપાત્ર િધારા માિે તૈયાર" છે. અમે લાંિા સમયથી અમારા ડાયસ્પોરા લીિીંગ રિીજની િાત કરીએ છીએ. પરંતુ તે મરિજ માત્ર લોકો દ્ારા જ નહીં, પરંતુ તેઓ જે પ્રવૃમતિઓ કરે છે, તેઓ જે મિઝનેસીસ કરે છે અને િંને દેશો માિે જે મૂલ્ય લાિે છે તેના દ્ારા િકી રહે છે. જો આપણે તેને જોઇએ, તો મને લાગે છે કે આજે આપણો સંિંધ... ઐમતહામસક રીતે અત્યાર સુધીનો સૌથી મજિૂત છે.

મરિિનના ડેપ્યુિી પ્રાઇમ મમમનસ્િર ઓમલિર ડાઉડેને િડા પ્રધાન ઋમર્ સુનકનું ઉદાહરણ આપી એમશયન મિઝનેસ એિોડ્ડ સમારોહમાં મરિટિશ એમશયન સમુદાયની મહત્િાકાંક્ા, સખત મહેનત અને મનશ્ચય તથા સિળતા અને સ્સ્થમતસ્થાપકતાની સરાહના કરી હતી.

તેમણે પેતાના સંિોધનમાં જણાવ્યું હતું કે, "મરિટિશ એમશયન મિઝનેસીસની સિળતાએ ઘણા ક્ેત્રોને અસર કરી છે. દિાથી લઇને ઉત્પાદન, ખોરાકથી િામા્ડ, સ્િીલથી ટરિેલ, મક્રએટિમિિીથી િેક સુધી તેમણે સિળતા મેળિી છે.’’

તેમણે યુદ્ધ પછીના મરિિનનું પુનઃમનમા્ડણ કરિા અને આજે આપણે જે સમાજમાં રહીએ છીએ, મિકાસને આગળ ધપાિી રહ્ા છીએ અને આપણે િધા જેના પર મનભ્ડર છીએ તે નોકરીઓનું સજ્ડન કરિા માિે એમશયન સમુદાયની પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યં હતું કે “િરી િરીને, એમશયન હેટરિેજના લોકો સિળતાના માગગે આગળ િધ્યા

લંડનમાં એમશયન મિઝનેસ એિોર્સ્ડની 25મી િર્્ડગાંઠ પ્રસંગે લંડનના મેયર સાટદક ખાને જણાવ્યું હતું કે ‘’આ દેશમાં આિતા ઇમીગ્રન્્ટ્સ આક્રમણ કરતા ઘુસણખોરો નથી, તેઓ સંશોધકો અને સંપમતિ સજ્ડકો છે. પરસ્પર આદર અને સમજણને પ્રોત્સાહન આપિા, સરકારને િધુ ફ્લેક્સીિલ ઇમમગ્રેશન નીમત માિે લોિીઇંગ કરિા, અથિા િધતા વ્યાપાર ખર્્ડમાં િધુ મદદ પૂરી પાડિા માિે કૉલ કરિો હોય ત્યારે હું હંમેશા તમારી, મરિટિશ એમશયન સમુદાયની સાથે ઊભો રહીશ.’’

ભૂતપૂિ્ડ હોમ સેક્રેિરી સુએલા રિેિરમેને ઇમમગ્રન્્ટ્સને 'આક્રમણખોરો' કહ્ા િાદ િળતો પ્રહાર કરતાં ખાને આક્ેપ કયયો હતો કે ‘’રાજકારણીઓ અને અન્ય લોકો િારંિાર ઇમમગ્રેશન માિે હકારાત્મક કેસ િનાિિાથી દૂર રહે છે. આપણી મિમિધતાને િદનામ કરિાને િદલે તેમણે તેની ઉજિણી કરિી જોઈએ. ઇમમગ્રન્્ટ્સ અને તેમના સંતાનો આપણા સમાજ અને સંસ્કકૃમતને સમૃદ્ધ, દેશને સશક્ત અને આપણા શહેરને મિશ્વનું સૌથી મહાન શહેર િનાિે છે."

મેયરે કહ્યં હતું કે "મરિટિશ એમશયન મિઝનેસ લીડસ્ડનાં ઉદાહરણો દશા્ડિે છે કે આપણે મિભાજનકારી રેિટરકમાંથી

છે, જેમાં મારે એક તેજસ્િી યુિાન છોકરાનો ઉમેરો કરિો જોઈએ, જેણે સાઉધમ્પ્િનની એક નાની િામ્ડસીમાં મદદ કરિાથી શરૂઆત કરી 10 ડાઉમનંગ સ્ટ્ીિ સુધીની સિર કરી છે. તે છે આપણા પ્રથમ મરિટિશ એમશયન િડા પ્રધાન... મારા િોસ, ઋમર્ સુનક. આ િતાિે છે કે આ મહાન દેશમાં કંઈપણ શક્ય છે."

ડાઉડેને જણાવ્યું હતું કે ‘’િાસ્તિમાં, આ દેશમાં આિેલ પ્રથમ પેઢીના એમશયનોમાંથી ઘણા લોકોએ મુશ્કેલીઓનો સામનો કરિો પડ્ો હતો. ઘણા લોકો અહીં થોડા કપડાં અને મખસ્સામાં થોડા પાઉન્ડ લઈને આવ્યા હતા. તેમના માિે તે મુશ્કેલ હતું. તેઓ એકલિાયા હતા અને ક્યારેક ખતરનાક પણ હતું. પણ આજે મરિિનમાં કેિલાક સૌથી મોિા મિઝનેસીસ એમશયન મૂળના લોકોના હાથમાં છે અને તેઓ આપણા મરિટિશ મૂલ્યોનું શ્ેષ્ઠ પ્રમતમિંિ પાડે છે. એિોડ્ડ સ્પોન્સસ્ડ િેસ્િકોમ્િ ગ્રુપ એક ર્મકતું ઉદાહરણ છે અને પાનખણીયા પટરિારની સખત મહેનત અને

દ્રઢતાનું તે પ્રમાણપત્ર છે."

શ્ી ડાઉડને એમશયન મીટડયા ગ્રુપ (AMG) અને તેના ટદિંગત સ્થાપકો, એટડિર-ઇનર્ીિ રમણીકલાલ સોલંકી અને તેમના પત્ી પાિ્ડતીિેનની સિળતાને પણ સ્િીકારી હતી. જેમણે 1960ના દાયકાના અંતમાં ગરિી ગુજરાતની શરૂઆત કરી હતી. આ િાતા્ડ અસંખ્ય મરિટિશ એમશયન મિઝનેસીસના અનુભિોને પ્રમતમિંમિત કરે છે જે માત્ર સિળતાથી આગળ િધે છે. આ સતત િદલાતા િાતાિરણમાં નિીનતાના મહત્િ અને સ્પધા્ડત્મક ધાર જાળિિી અગત્યની છે.’’

તેમણે આિટીિીશીયલ ઇન્િેલીજન્સમાં સરકારના નોંધપાત્ર રોકાણની મામહતી આપી રોમજંદા જીિન અને કાય્ડ પ્રમક્રયાઓમાં ક્રાંમત લાિિાની તેની ક્મતાને ઓળખી કહ્યં હતું કે AI સમાજમાં િધુને િધુ એકીકકૃત થઈ રહ્યં છે અને સરકારનો હેતુ મિઝનેસીસને િેકો આપિાનો છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom