Garavi Gujarat

ફૂર્ એન્ર્ બ્રિિંક બિઝનેસ ઓફ ધ યર એવોર્્ડ ફૂર્સ્્પીર્ બલ.ના મેનેબજિંગ ઠર્રેક્ટર િોિી િાવાને અ્પ્ડણ

-

‘તિઝનેસ ઑફ ધ ્યર’નો એવોડ્સ મેળવનાર તિઝનેસમેન તનમ્સલ સેરિ્યાનું તિઝનેસ સામ્ાજ્્ય ્યુર્ે, ્યુરોપ, રતિ્યા, ભારત અને તમડલ ઇસ્ટમાં ફેલા્યેલું છે. તેમાં િાહીના ઉત્પાદન, ચાના વાવેતર, ખાંડના રીફાઇનીંગ, વીજ ઉત્પાદન અને પ્રપોટટી ઇન્ટવેસ્ટમેન્ટટનો સમાવેિ થા્ય છે.

2010માં પત્ી તચત્ાના અવસાન પછી, શ્ી સેરિ્યાએ તેમનો મોટાભાગનો સમ્ય એન સેરિ્યા ફાઉન્ટડેિનને સમતપ્સત ર્્યયો છે. તેમના એન સેરિ્યા ફાઉન્ટડેિન ્યુતનવતસ્સટી ર્ોલેજ લંડન (UCL) અને ઈમ્પીરી્યલ ર્ોલેજમાં રોિોરટક્સ સજ્સરીના અગ્રણી ફંડસ્સમાંના એર્ છે. તેઓ રાજધાનીમાં સ્સ્મથરફલ્ડમાં નવા લંડન મ્્યુતઝ્યમના સ્થાપર્ ભાગીદાર પણ છે અને તવક્ટોરર્યા અને આલ્િટ્સ મ્્યુતઝ્યમ ખાતે ર્ાસ્ટ ર્ોટ્સ ગેલેરીના પુનઃસંગ્રહ માટે ભંડોળ પૂરું પાડ્ું છે. ફાઉન્ટડેિનમાં તેમનું સૌથી મોટું ્યોગદાન તચત્ા ર્લેક્િન છે જે 10મી સદી પૂવવેના ચાની એસેસરીઝનો સંગ્રહ છે જેનું મૂલ્્ય …600 તમતલ્યનથી વધુ આંર્વામાં આવ્્યું છે.

વાઇટાિાયોઠટક્સના સીઇઓ તેજ લાલવાણીને ‘હેલ્્થકેર બિઝનેસ ઓફ ધ યર એવોર્્ડ’ એનાયત કરાયો

આ સમારોહમાં જાણીતા અગ્રણી ઉદ્ોગસાહતસર્ોમાં વાઇટાિા્યોરટક્સના સીઇઓ તેજ લાલવાણી પણ ઉપસ્સ્થત રહ્ા હતા, જેમને હેલ્થર્ેર તિઝનેસ ઓફ ધ ્યર એવોડ્સ એના્યત ર્રા્યો હતો. લાલવાણી િીિીસીના ડ્ેગન ડેનમાં ડ્ેગન તરીર્ે તેમણે વીતાવેલા પાંચ વર્્સ માટે સૌથી વધુ પ્રખ્્યાત છે.

તેમની વાસ્તતવર્ તસતધિ ર્ૌટુંતિર્ વ્્યવસા્યને વૈતવિર્ પાવરહાઉસમાં પરરવતત્સત ર્રવાની છે. છેલ્ા 20 વર્યોમાં તેમની શ્ુડ તિઝનેસ ર્ુિળતાએ 100 થી વધુ દેિોમાં વ્્યાપેલી ્યુર્ેની સૌથી મોટી તવટાતમન ર્ંપની વાઇટાિા્યોરટક્સને અસાધારણ વૃતધિ તરફ દોરી છે.

પ્રોડક્ટ રડઝાઇન અને બ્ાન્ટડીંગની

ફૂડ એન્ટડ તડ્ંર્ તિઝનેસ ઓફ ધ ્યર એવોડ્સ ફૂડસ્પીડ તલ.ના મેનેતજંગ રડરેક્ટર િોિી િાવાને મળ્્યો હતો. રો્યલ વોરંટ ટૂ HM ધ ક્ીન એના્યત ર્રા્યું હો્ય તેવા એતિ્યન માતલર્ીના થોડાર્ તિઝનેસીસમાં ફૂડસ્પીડ એર્ છે, અને તેણે આ ક્ેત્માં વ્્યાપર્ પ્રતતઠિા ઊભી ર્રી છે.

ર્ંપની સસ્ટેઇનીિીલીટી માટે સમતપ્સત છે અને તેની પ્યા્સવરણી્ય અસર ઘટાડવા માટે સતરિ્યપણે ર્ા્ય્સ ર્રે છે. ખાસ ર્રીને જ્્યારે તે ઓગવેનીર્ પ્રોડ્ુસ અને એતનમલ વેલ્ફેરની વાત આવે ત્્યારે તે સસ્ટેઇનેિલ અને નૈતતર્ પ્રથાઓને સુતનતચિત ર્રવા માટે તેની સપ્લા્ય ચેઇનને મેપ ર્રે છે. ર્ોતવડ રોગચાળા દરતમ્યાન ર્ંપનીએ સખાવતી સંસ્થાઓને …70,000 થી વધુ ખોરાર્નું દાન ર્્યુિં હતું.

વેસ્ટ લંડન રડસ્સ્ટ્રબ્્યુિન સેન્ટટરમાંથી

ર્રાલી નોથ્સ અમેરરર્ાના 24 વર્્સના ર્ો-સીઈઓ ર્રીમ જાનમોહમદને ્યંગ એન્ટટ્રતપ્રન્ટ્યોર ઓફ ધ ્યરનો એવોડ્સ એના્યત ર્રા્યો હતો. ર્ેસ્મ્બ્જ ્યુતનવતસ્સટી અને લંડન સ્ર્ૂલ ઑફ ઇર્ોનોતમક્સમાંથી ફસ્ટ્સ-ક્ાસ રડગ્રી મેળવનાર ર્રીમ જનમોહમ્મદ ઇન્ટવેસ્ટમેન્ટટ િેસ્ન્ટર્ંગમાં શ્ેઠિ ર્ારરર્દટી પછી તેમના પારરવારરર્ તિઝનેસમાં જોડા્યા હતા.

િે વર્્સથી ઓછા સમ્યમાં તેમણે પોતાના પરરવારને િજારની ટોચ પરના ઝડપી સતવ્સસ રેસ્ટોરન્ટટ તિઝનેસમાંથી િહાર નીર્ળવામાં મદદ ર્રી હતી અને પછી ્યુ.એસ.માં મુખ્્ય સ્થાનો પર 32 િગર્સ રર્ંગ રેસ્ટોરન્ટ્ટ્સની ખરીદી સાથે િજારમાં પરરવારના પુનઃપ્રવેિ માટેનું આ્યોજન ર્્યુિં હતું. ર્ંપની પાસે અમેરરર્ામાં 700થી વધુ ર્મ્સચારીઓ છે અને આ વર્વે $50 તમતલ્યનની આવર્નો અંદાજ ધરાવે છે.

તેમને આ વર્્સની ફોબ્સ્સની 30 અંડર 30 ક્ેવલેન્ટડની ્યાદીમાં સ્થાન મળ્્યું હતું. તેમના તપતા સલીમ જૂથના અધ્્યક્ અને સ્થાપર્ છે, જે ફાસ્ટ-ફૂડ, ર્ેઝ્્યુઅલ ડાઇતનંગ અને હોસ્સ્પટાતલટી તિઝનેસમાં ચાર દા્યર્ાથી વધુનો અનુભવ ધરાવે છે. ગ્યા વર્વે, િગ્સર રર્ંગની ્યુર્ે પાંખે તેની િીજી સૌથી મોટી ફ્ેન્ટચાઇઝી ઓપરેટર ર્રાલી ગ્રૂપ હસ્તગત ર્રી હતી, જે 74 રેસ્ટોરાં ધરાવે છે.

ઝી ટીવીના યુકેના ટેઠરટરી હેર્ ્પારૂલ ગોયલને મીઠર્યા ્પસ્ડનાબલટી ઓફ ધ યર એવોર્્ડ અ્પ્ડણ કરાયો

ઝી ટીવીના ્યુર્ેના ટેરરટરી હેડ પારૂલ ગો્યલને મીરડ્યા પસ્સનાતલટી ઓફ ધ ્યર એવોડ્સ અપ્સણ ર્રા્યો હતો. ઝી ટીવી ્યુર્ે અને ્યુરોપમાં અગ્રણી ભારતી્ય

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom