Garavi Gujarat

ઈસ્્ટન્ડ આઈ ઈન્સ્પાયર એવરોર્્ડ બેેંક ઓિ ઈંગ્લેન્ર્ મરોને્ટરી પરોલલસી કલમ્ટીના બેાહ્ય સભ્ય ર્ૉ. સ્વાલત ઢીીંગરાને અપ્ડણ

-

િેમનવા મહત્વવા્કવાંક્ી સવાહસોમવાં લ્્યુટન હૂ હોટેલ, ગોલ્ફ એન્્ડ સ્પવા છે, જે ભલવષ્્ય મવાટે સંજ્યની આ્કવાંક્વાઓને સમવાવીને, ગોલ્ફ મવાસ્ટસ્સનું આ્યોજન ્કરવવાની ્કલ્પનવા ્કરે છે.

જાણીતા ગુજરાતી સખાવતી વ્રજ પાનખણીયા અને પરરવારને રિલાન્થ્રોપી એવરોર્્ડ અપ્ડણ કરાયરો

જાણીિવા ગુજરવાિી સખવાવિી વ્રજ પવાનખણી્યવા અને પરરવવારને રફલવાન્થ્ોપી એવો્ડ્સ અપ્સણ ્કરવા્યો હિો. પવાનખણી્યવા એ્ક સવામવાલજ્ક અંિરવાત્મવા ધરવાવિવા ઉદ્ોગસવાહલસ્ક છે. િેમણે એ્કવવાર ્કહ્યં હિું ્કે "સફળિવા સવાથે સમૃલધિનો િેજસ્વી પ્્કવાિ સમવાજનવા એવવા ભવાગો સુધી પહોંચવો જરૂરી છે જેને ઘણીવવાર અવગણવવામવાં આવે છે અને િેની ખવાિરી ્કરવવાની નૈલિ્ક જવવાબદવારી આપણી રહે છે."

1975મવાં, પવાનખણી્યવાએ વેસ્ટ્કમ્બ ગ્ુપ િરૂ ્કરવવા મવાટે થો્ડી ર્કમ ઉધવાર લીધી હિી જે હવે ્યુ્કેનવા સૌથી સફળ લનષ્ણવાિ રેસી્ડેન્િી્યલ ્ડેવલપસ્સમવાંનું એ્ક બની ગ્યું છે.

ત્રણ દવા્ય્કવામવાં િેમણે વેસ્ટ્કમ્બ ફવાઉન્્ડેિન દ્વારવા લવાખો પવાઉન્્ડનું દવાન આપ્્યું છે અને ભવારિમવાં નબળી સેવવાઓ જો્યવા પછી ્કેન્સરની સવારવવારમવાં પરરવિ્સન, આલરિ્કવામવાં ્કૃલત્રમ અંગોનું લવિરણ, ભૂ્કંપગ્સ્િ નેપવાળમવાં િવાળવાઓનવા પુનઃલનમવા્સણ સુધીનવા દરે્ક પ્ોજેક્ટ સવાથે િેઓ વ્્યલતિગિ રીિે સં્કળવા્યેલવા છે.

લબ્ટનમવાં ્કોસ્ટ ઓફ લવાઇફ ક્રવાઇસીસ રવાષ્ટ્રને પરેિવાન ્કરી રહી છે ત્્યવારે ભ્યં્કર ગરીબીમવાં ફસવા્યેલવા લો્કોને મદદ ્કરવવા મવાટે સેન્ટરપોઇન્ટ, ક્રવાઇલસસ અને ટ્રસેલ ટ્રસ્ટને િેઓ સમથ્સન આપે છે.

ઈસ્ટન્સ આઈ ઈન્સ્પવા્યર એવો્ડ્સ બેં્ક ઓફ ઈંગ્લેન્્ડ મોનેટરી પોલલસી ્કલમટીનવા બવાહ્ સભ્્ય ્ડૉ. સ્વવાલિ ઢીીંગરવાને આપવવામવાં આવ્્યો હિો. ઢીીંગરવાએ લપ્ન્સટન ્યુલનવલસ્સટીમવાં પોસ્ટ-્ડોક્ટરલ ફેલો બનિવા પહેલવા રદલ્હી ્યુલનવલસ્સટી અને પછી લવસ્્કોસ્ન્સન-મેર્ડસન ્યુલનવલસ્સટીમવાંથી સ્વાિ્ક થ્યવા હિવા. હવે િેઓ LSE ખવાિે ઇ્કોનોલમક્સનવા એસોલસએટ પ્ોફેસર હોવવાની સવાથે િેઓ દેિનવા અગ્ણી ઇ્કોનોલમસ્ટમવાંનવા એ્ક છે અને MPC પેનલનવા પ્લિલઠિિ સભ્્ય છે, જેમણે વ્્યવાજ દરોમવાં િવાજેિરનવા વધવારવા પ્ત્્યે વધુ સવાવધ અલભગમ અપનવાવ્્યો છે.

ઢીીંગરવા ધ રો્યલ લમન્ટ મ્્યુલઝ્યમનવા ્ડવા્યરેક્ટર અને ્યુ્કેની ઈ્કોનોમી 2030 ઈન્ક્વા્યરી મવાટેનવા સ્ટી્યરરંગ ગ્ુપનવા સભ્્ય પણ છે. િેઓ ્યુ્કેની ટ્રે્ડ મો્ડલલંગ રરવ્્યુ એક્સપટ્સ પેનલ અને એલએસઈનવા ઈ્કોનોલમ્ક ર્ડપ્લોમસી ્કલમિનનવા સભ્્ય પણ રહી ચૂક્્યવા છે. િેઓ જાન્્યુઆરી 1 થી રરવ્્યુ ઓફ ઈ્કોનોલમ્ક સ્ટ્ડીઝનવા ર્ડરેક્ટર છે.

2021 મવાં ્કવાઉસ્ન્સલ ઓફ ધ રો્યલ ઈ્કોનોલમ્ક સોસવા્યટીમવાં ચૂંટવા્યલે વા ઢીીંગરવા, જનલ્સ ઓફ ઈન્ટરનિે નલ ઈ્કોનોલમક્સ એન્્ડ ધ રીવ્્યુ ઓફ ઈ્કોનોલમ્ક સ્ટ્ડીઝનવા સપં વાદ્કી્ય બો્ડમ્સ વાં સવે વા આપે છે. -સરવર આલમ દ્વારવા

બેન્્ક ઓફ ઈંગ્લેન્્ડની (BoE) મોનેટરી પોલલસી ્કલમટીનવા સભ્્ય ્ડૉ. સ્વવાલિ ઢીીંગરવાએ ગ્યવા બુધવવારે િવા. 22નવા રોજ એલિ્યન લબઝનેસ એવોર્સ્સમવાં પેનલ ચચવા્સમવાં ભવાગ લેિવાં જણવાવ્્યું હિું ્કે ‘’્યુ્કેનવા લબઝનેસીસ પવાસે ભવાલવ વૃલધિ મવાટે "આિવાવવાદી" હોવવાનવા પૂરિવાં ્કવારણો છે અને હું મવાનુ છું ્કે ્યુ્કે "ફુગવાવવા અને ્કોસ્ટ ઓફ લીવીંગ ્કટો્કટીની સૌથી ખરવાબ પરરસ્સ્થલિમવાંથી બહવાર આવી ગ્યું છે. આગવામી પવાંચથી સવાિ વર્્સમવાં દેિ વૃલધિ િરફ પવાછો ફરિે."

્ડૉ. ઢીીંગરવા સવાથે આ ચચવા્સમવાં વવાઇટવાબવા્યોરટક્સનવા સીઇઓ િેજ લવાલવવાણી, ઓ્કનોથ્સ બેં્કનવા સીઇઓ ઋલર્ ખોસલવા અને હોટેલલ્યર સુરરન્દર અરોરવા સવાથે વવાિ ્કરી હિી.

્ડૉ. સ્વવાલિ ઢીીંગરવાએ ્કહ્યં હિું ્કે “આપણે લગભગ બે પેઢીીઓમવાં જો્યો છે િેવો આ એ્ક સૌથી મોટો આંચ્કો છે, જેમવાંથી સંપૂણ્સ રીિે બહવાર આવવવામવાં સમ્ય લવાગિે. વ્્યવાજ દરનવા સૌથી ઝ્ડપી અને સૌથી િીવ્ર ચક્રની લગભગ અ્ડધી અસર હજુ પણ આવવવાની બવા્કી છે. િેનો અથ્સ એ પણ છે ્કે ફુગવાવવા પરની અસર હજુ પણ આવવવાની બવા્કી છે. આિવા છે ્કે ્કોસ્ટ ઓફ લીવીંગ ્કટો્કટીનો ખચ્સ ઓછો થિે, પરંિુ આવિવા વર્્સ દરલમ્યવાન િેની ધીમી વૃલધિ થિે."

્ડૉ. ઢીીંગરવાએ લ્ડં ન સ્્કલકૂ ઓફ ઈ્કોનોલમક્સ અને રરઝોલ્્યુિન ફવાઉન્્ડેિન સવાથેનવા િેમનવા ્કવામ લવિે વવાિ ્કરિવાં ્કહ્યં હિું ્કે ‘’્યુ્કે લગભગ બે દવા્ય્કવાની સ્થલગિ સ્સ્થિીમવાંથી રી્કવરી ્કરિે. અમે એ્ક નીલિ ઘ્ડી રહ્વા છીએ જે એ્ક વ્્યવાપ્ક આલથ્સ્ક મો્ડેલલંગ છે અને િે ખવાિરી ્કરે છે ્કે વ્્યવસવા્યોને દેિમવાં રો્કવાણ ્કરવવા મવાટે સ્સ્થરિવા અને ્કવારણ મળે. લવલવધ રવાજ્કી્ય પક્ોએ પ્ોજેક્ટ મવાટે િેમનવા લવચવારો દવાખલ ્કરવવાનું િરૂ ્ક્યુું છે. હું ્ડેટવા જોઇ પ્ોત્સવાલહિ થઇ છું, જે દિવા્સવે છે ્કે આપણે ્કેટલી્ક બવાબિોમવાં ખૂબ સવારવા છીએ. જેમ ્કે ્યુ્કે લવશ્વમવાં બીજા ક્રમનું સૌથી મોટું સલવ્સસીસ એક્સપોટ્સર છે અને િે ખરેખર વૈલશ્વ્ક અથ્સિંત્રની દ્રસ્ટિએ આપણવા વજનથી ઉપર છે.’’

િેમણે જણવાવ્્યું હિું ્કે ‘’ગ્યવા અઠવવાર્ડ્યે ઓટમ સ્ટેટમેન્ટમવાં, ચવાન્સેલર જેરેમી હન્ટે ્કવામદવારો મવાટે ટેક્સમવાં ્કવાપની જાહેરવાિ ્કરી હિી અને અથ્સિંત્રને ઝ્ડપી બનવાવવવાનવા પ્્યવાસમવાં લબઝનેસીસને ્કવા્યમી રો્કવાણ પ્ોત્સવાહનો આપ્્યવા હિવા. જેમવાં લબઝનેસ ટેક્સ બ્ે્ક એ્ક ્કેલપટલ એલવાઉન્સ સ્્કીમ છે જે ્કંપનીઓને િેમનવા ્કરપવાત્ર નફવામવાંથી ક્ોલલફવાઇંગ પ્લવાન્ટ અને મિીનરીની ર્કંમિનવા 100 ટ્કવા બવાદ ્કરવવાની મંજૂરી આપે છે. OBR ની આગવાહી અનુસવાર, આ પગલવાથી વવાલર્્સ્ક વ્્યવાપવાર રો્કવાણમવાં વવાલર્્સ્ક આિરે …3 લબલલ્યનનો વધવારો થિે. હન્ટે એલપ્લથી સ્ટેટ પેન્િનમવાં પણ 8.5 ટ્કવાનો વધવારો ્ક્યયો અને ્કહ્યં ્કે ્યુલનવસ્સલ ક્રે્ડીટ 6.7 ટ્કવા વધિે.’’

્યુ્કેની સૌથી લવટવામીન ્કંપની વવાઇટવાબવા્યોરટક્સનવા સીઈઓ િેજ લવાલવવાણીએ ્કહ્યં હિું ્કે “આ ક્ણે આપણવા બધવા મવાટે મુશ્્કેલ સમ્ય છે, િે ્કેટલવા્ક લો્કોને અન્્ય ્કરિવા વધુ સખિ અસર ્કરે છે, પરંિુ મને આિવા છે ્કે સર્કવાર જે ્કરી િ્કે િે ્કરવવાનો પ્્યવાસ ્કરી રહી છે. આ રવાિોરવાિ ઠી્ક થવવાનું નથી. લો્કોએ સમજવવાની જરૂર છે ્કે બવાબિો વધુ સવારી થવા્ય િે પહેલવા િેને ઘણો સમ્ય લવાગિ.ે ”

ઓ્કનોથ્સ બેં્કનવા સીઇઓ ઋલર્ ખોસલવાએ જણવાવ્્યું હિું ્કે ‘’ગ્યવા વર્્સનવા ભૂિપૂવ્સ વ્ડવા પ્ધવાન લલઝ ટ્રસ સર્કવાર દ્વારવા રજૂ ્કરવા્યેલ ઓટમ સ્ટેટમેન્ટે ્યુ્કેનવા અથ્સિંત્રને લવનવાિ્ક અસર ્કરી હિી. િે વખિે અમે ખૂબ જ 'ઉત્ેજીિ' હિવા પણ આ વખિે િેવું નથી િે દેિ મવાટે આિીવવા્સદ સમવાન છે. આ વખિનું ઓટમ સ્ટેટમેન્ટ અલિ સવારું હિું. લબઝનેસની વૃલધિને વેગ આપવવા મવાટેનવા પગલવાં - લવચવારિીલિવા ખૂબ જ મજબૂિ છે. િે સ્સ્થરિવા લવાવિે અને લબઝનેસીસ મવાટે સ્કવારવાત્મ્ક છે.’’

અરોરવા ગ્ૂપનવા સ્થવાપ્ક અને

મોટી

ચેરમેન હોટેલલ્યર અરોરવા પણ ઓટમ સ્ટેટમેન્ટનવા પરરણવામે ભલવષ્્ય લવિે આિવાવવાદી હિવા. િેમણે ્કહ્યં હિું ્કે લબ્ટન "સવાચી રદિવામવાં આગળ વધી રહ્યં છે".

અરોરવા ગ્ુપ ્યુ્કેમવાં રો્કવાણ ્કરવવાનું ચવાલુ રવાખે છે અને િવાજેિરમવાં જ ઝેનપ્ોપ પવાસેથી લં્ડનમવાં હેથ્ોપ સવાઇટ ખરીદી છે. ્કેસ્ન્સંગ્ટન હવાઇ સ્ટ્રીટની થો્ડી જ દૂર 2.7 એ્કરની સવાઇટ પર હવાલમવાં 320,000 ચોરસ ફકૂટ લવસ્િવારમવાં 142-એપવાટ્સમેન્ટ લસલન્યર લલલવંગ સ્્કીમ મવાટે સંમિ થ્યવા છે.

અરોરવા ગ્ૂપ 7,000થી વધુ હોટેલ રૂમ અને …2 લબલલ્યનથી વધુની ર્કમની સંપલત્ઓનું લન્યંત્રણ ્કરે છે. જે હવાલનવા ્યુઝમવાં ફેરફવારની મવાંગ ્કરે િેવી અપેક્વા છે.

અરોરવાએ ્કહ્યં હિું ્કે "અમે 2008ની નવાણવા્કી્ય ્કટો્કટીમવાંથી િીખ્્યવા છીએ. િે સમ્યે, અમે ખરેખર લેન્્ડસ્સ સવાથે ઘણવા મુશ્્કલે સમ્યમવાંથી પસવાર થ્યવા હિવા. મવારી સ્વગ્સસ્થ મમ્મી ્કહેિી હિી ્કે ્કેટલવા્ક ભૂલો ્કરે છે, અને પછી અન્્ય લો્કો િેમની પવાસેથી િીખે છે."

શ્ી અરોરવાએ સવાથી પેનલ સભ્્ય ઋલર્ ખોસલવાની સરવાહનવા ્કરિવાં ્કહ્યં હિું ્કે “હું ઋલર્ને એલિ્યન લબઝનેસ એવોર્સ્સમવાં પ્થમ વખિ આ જ રૂમમવાં મળ્્યો હિો. િેમણે ઓ્કનોથ્સ િરૂ ્કરી હિી. થો્ડવા અઠવવાર્ડ્યવા પછી અમવારી ટીમો મળી અને િેમણે ્કહ્યં ્કે 'િમવારે અમવારી સવાથે લબઝનસે ્કરવો જોઈએ. પછી મેં અમવારવા CFOને ્કહ્યં હિું ્કે મને ખરેખર ્કંઈ્ક અલગ દેખવા્ય છે અને મને લવાગે છે ્કે આપણે ્કંપનીમવાં રો્કવાણ ્કરવું જોઈએ. મેં સવામવાન્્ય ‘લહન્દુસ્િવાની’ વવાિ ્કરી, ‘વ્્યવાજ દર િું છે, િું ચવાર્જીસ છે?’ મેં ્કહ્યં ‘િમે બહુ મોંઘવા છો, રસ નથી’. મેં મવારવા CFO ને પછીથી એ્ક જ વવાિ ્કહી હિી ્કે, 'મને આ મવાણસમવાં ખરેખર ્કંઈ્ક અલગ દેખવા્ય છે, મને લવાગે છે ્કે આપણે ્કંપનીમવાં રો્કવાણ ્કરવું જોઈએ'. અમે અમવારી પ્થમ ્ડીલ લગભગ ત્રણ ્કે ચવાર વર્્સ પહેલવા ્કરી હિી અને અમે આજે પણ સવાથે ્કવામ ્કરી રહ્વા છીએ.’’

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom