Garavi Gujarat

ભારતે બે મહિના પછી કેનેડાના નાગરરકો માટે ઇ-હિઝા શરૂ કર્ાયા

-

ભારતે આશરે બે મહિના બુધવાર, 22 નવેમ્બરે પછી કેનેડિયનો માટે ટુડરસ્ટ અને હબઝનેસ ઇ-હવઝા ફરી ચાલુ કયાયા િતા. કેનેડિયન શીખ અલગતાવાદી નેતા િરદીપ હસંિ હનજ્જરની િત્યામાં ભારત સરકારની સંિોવણીના ઓટ્ાવાના આરોપને પગલે આવી સેવાઓ સ્્થહગત કરાઈ િતી. આ પગલા્થી બંને દેશો વચ્ે તણાવ ્થોિો ઓછો ્થવાની સંભાવના છે, પરંતુ નજીકના ભહવષ્યમાં બંને દેશો વચ્ેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો ્થવાની અપેક્ા ન્થી.

ભારતના એક અહધકારીએ જણાવ્યું િતું કે "કેનેડિયન નાગડરકો માટે ઇ-હવઝા સેવાઓ ફરી શરૂ ્થઈ ગઈ છે." ભારત કેનેડિયન નાગડરકો માટે માત્ર પ્રવાસન અને વ્યવસાય માટે ઈ-હવઝા જારી કરે છે. નવી ડદલ્િીએ સપ્ટેમ્બરમાં સ્્થહગત કરાયેલા 13માં્થી ચાર કેટેગરીના હવઝા ફરી શરૂ કયાયાના એક મહિના બાદ આ હનણયાય કરાયો છે.

કેનેિાએ આરોપ લગાવ્યો િતો કે જૂનમાં કેનેિામાં ખાહલસ્તાની આતંકવાદી િરદીપ હસંિ હનજ્જરની

િતા. આ સા્થે ભારતે દાવાઓને સમ્થયાન આપવા માટે પુરાવા રજૂ કરવાની માંગ પણ કરી િતી.

ટ્રુિોના હનવેદનને સ્પષ્ટપણે નકારી કાઢતા, ભારતે કેનેિાના હસહનયર ડિપ્લોમેટને 5 ડદવસમાં દેશ છોિવાનો આદેશ આપ્યો િતો. ત્યારબાદ કેનેિાએ તેના નાગડરકોને ભારતના અમુક ભાગોની મુલાકાત ન લેવાની સલાિ આપી િતી અને તેના જવાબમાં ભારતે પણ કેનેિા માટે આવી જ એિવાઈઝરી બિાર પાિી િતી. બાદમાં ભારતે કેનેિા સ્સ્્થત ભારતના હવઝા એસ્પ્લકેશન સેન્ટરની સેવાઓ સસ્પેન્િ કરી દીધી િતી.

ભારતે 21 સપ્ટમ્ે બરે હવઝા સવે ા સ્્થહગત કરી િતી. જોકે ઓક્ટોબરમાં ભારતે પ્રવાસી, રોજગાર, હવદ્ા્થથી, ડફલ્મ, હમશનરી અને પત્રકાર હવઝા હસવાય કેનેડિયન નાગડરકો માટે અમુક કેટેગરીમાં હવઝા સેવાઓ ફરી શરૂ કરી િતી.

G20 લીિસયા વર્યુયાઅલ સમીટમાં કેનેિાના વિાપ્રધાન જસ્સ્ટન ટ્રુિો પણ ભાગ લેવાના છે તેના ્થોિા કલાકો પિેલા ભારતે તમામ કેટેગરીના હવઝા માટેની સેવાઓ ફરી ચાલુ કરી િતી. કેનેડિયન વિા પ્રધાન કાયાયાલય (PMO)એ આ સમીટમાં ટ્રુિોની સિભાહગતાની પુસ્ષ્ટ આપી િતી. બંને દેશોના સંબંધો ક્થળ્યા પછી આ પ્ર્થમ વખત િશે, જ્યારે ટ્રુિો અને વિાપ્રધાન મોદી આમને-સામને િશે.

ગયા અઠવાડિયે હવદેશ પ્રધાન એસ જયશંકરે ભારપૂવયાક જણાવ્યું િતું કે ભારત કેનેિાના આરોપની તપાસને નકારી રહ્યં ન્થી, પરંતુ િાઇલાઇટ કયુું િતું કે ઓટ્ાવાએ િજુ સુધી તેના દાવાને સમ્થયાન આપવા માટે પુરાવા આપ્યા ન્થી.

કેનેડિયન હવદેશ પ્રધાન મેલાની જોલી સા્થે આ મુદ્ા પર ચચાયાહવચારણા કરી િોવાનો ઉલ્ેખ કરીને જયશંકરે જણાવ્યું િતું કે અમે તેમને કહ્યં છે કે, જો તમારી પાસે આવો આરોપ મૂકવાનું કારણ િોય, તો પુરાવા અમારી સા્થે શેર કરો. અમે તપાસનો ઇનકાર કરતા ન્થી અને તેઓ જે કંઈપણ ઓફર કરે છે તે જોઈ રહ્ા છીએ. તેઓએ પુરાવા આપ્યાં ન્થી.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom