Garavi Gujarat

દિલ્્હહી એરપોર્્ટ પર 3.75 દિલો સોના સાથે ત્રણ વિિેશહી ઝડપાયા

-

બરાન વજલ્ામાં એક જા્હેર સભાને સંબોિતા મોદીએ જણાવ્યું ્હતું કે દેશના ત્રણ દુશ્મનો ભ્રષ્ાચાર, ભત્રીજાવાદ અને તુષ્ષ્કરણ આપણી વચ્ે છે, ત્યાં સુિી ભારતને વવકવસત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને પૂરો કરવો મુશ્કેલ બનશે. કોંગ્ેસ આ ત્રણ દુષ્તાનું સૌથી મો્ટું પ્રતીક છે.

પ્હેલા પાનાનું ચાલુ ....

શ્રવમકોને ્ટનલમાંથી બ્હાર લાવવામાં આવ્યા બાદ તાકીદે મેદડકલ સારવાર મા્ટે 41 એમ્્બયુલન્સ ્ટનલની બ્હાર તૈયાર રાખવામાં આવી ્હતી. એમ્્બલ્યુસન્સ મારફત શ્રવમકોને 41 પથારીની ્હોષ્સ્પ્ટલમાં લઈ જવામાં આવ્યા ્હતા. આ 4.5 દકમી-્ટનલ સરકારના મ્હત્વાકાંક્ી ચાર િામ પ્રોજેક્્ટનો એક ભાગ છે, જેનો ઉદ્ેશ્ય ઉત્તરાખંડમાં ચાર અગ્ણી વ્હન્દુ િમ્ટસ્થળો - બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી વચ્ે ઓલવેિર કનેષ્ક્્ટવવ્ટી પૂરી પાડવાનો છે. 12 નવેમ્બર 2023ના રોજ સવારે 5.30 વાગ્યાની આસપાસ ઉત્તરકાશીમાં બનેલી વસલ્ક્યારા-ડંડલગાંવ ્ટનલનો એક ભાગ તૂ્ટી પડ્ો. કા્ટમાળ લગભગ 60 મી્ટર સુિી ફેલાઈ ગયો ્હતો અને ્ટનલમાંથી બ્હાર આવવાનો રસ્તો બંિ થઈ ગયો ્હતો

દબુ ઈથી દદલ્્હી આવી ર્હલે ા ત્રણ વવદેશી નાગદરકોએ તેમના પેન્્ટની અંદરના ભાગમાં છુપાવીને સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કયયો ્હતો. જોકે દદલ્્હી એરપો્ટ્ટ પર કસ્્ટમ અવિકારીઓએ લગભગ ₹2 કરોડની દકંમતના 3.75 દકલો વજનના સોનાના બાર સાથે તેમને ઝડપી લીિા ્હતા. આ અંગે એક વીદડયો બ્હાર આવ્યો ્હતો.

તેમાં દેખાય છે કે દાણચોરોના પેન્્ટની અંદરની બાજુ ગુંથેલા કપડાની એક મો્ટી પટ્ી ્હતી અને તેમાં સોનાની લગડીઓ છુપાવવામાં આવી ્હતી. કસ્્ટમ અવિકારીઓ આ મો્ટી પટ્ી ફાડી નાંખીને તેમાંથી સોનું બ્હાર કાઢ્ું ્હતું. પેસેન્જર પ્રોફાઇવલંગના આિારે, દુબઇથી સોનાની દાણચોરીનો પ્રયાસ કરનારા ત્રણ વવદેશી નાગદરકોને કસ્્ટમ અવિકારીઓએ અ્ટકાવ્યા ્હતા. આ ત્રણેયની કસ્્ટમ્સ એક્્ટ, 1962 ્હેઠળ િરપકડ કરવામાં આવી છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom