Garavi Gujarat

પ્રથમ ટી-20માં ભારતનો 2 વિકેટે રોમાંચક વિજયઃ

-

રવિિારે (26 નિેમ્્બર) વિરૂિનંિપુરમમાં રમાયેલી ્બીજી ટી-20માં ભારતે પ્રિાસી ઓસ્ટ્ેવલયાને 44 રને હરાિી પાંચ મેચની આ સીરીઝમાં 2-0ની સરસાઈ સાિે િચ્ચસ્િ જમાિી દીધું હતું. ભારતીય ટીમના રેગ્યુલર સુકાની રોવહત શમા્ચ તિા કોહલી જેિા કેટલાક મોખરાના ખેલાડીઓને આરામ અપાયો છે ત્યારે સૂય્ચકુમાર યાદિના સુકાનીપદ હેઠળ ભારતીય ટીમે અગાઉ ગુરૂિારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રિમ મેચમાં ભારે રસાકસી પછી છેલ્ી ઓિરના પાંચમાં ્બોલે, એટલે કે ફક્ત એક ્બોલ ્બાકી હતો ત્યારે વિજયી છગ્ગો ફટકારી ્બે વિકેટે વિજય હાંસલ કયયો હતો. તેની તુલનાએ રવિિારની મેચમાં 14મી ઓિર સુધી ઓસ્ટ્ેવલયા માટે વિજયની સંભાિના પ્ર્બળ જણાતી હતી.

રવિિારની મેચમાં ઓસ્ટ્ેવલયા સુકાની મેથ્યુ િેડે ટોસ જીતી ભારતને પહેલા ્બેટટંગમાં ઉતાયુું હતું, પણ તેનો એ વનણ્ચય ખોટો સાવ્બત િયો હતો. ભારતીય ઓપનસ્ચ યશસ્િી જયસ્િાલ અને ઋતુરાજ ગાયકિાડે, તેમાં પણ ખાસ કરીને જયસ્િાલે તોફાની ્બેટટંગ સાિે 5.5 ઓિરમાં જ 77 રન ખડકી દીધા હતા. જયસ્િાલ ફક્ત 25 ્બોલમાં 53 રન કરી વિદાય િયો હતો. ગાયકિાડ છેક છેલ્ી ઓિરમાં 58 રન કરી આઉટ િયો હતો. તેણે પ્રમાણમાં ધીરજપૂિ્ચક રમી 43 ્બોલમાં 58 રન કયા્ચ હતા. એ ઉપરાંત, ઈશાન ટકશને 32 ્બોલમાં 52, રીન્કુ વસંઘે 9 ્બોલમાં અણનમ 31 અને સૂય્ચકુમાર યાદિે 10 ્બોલમાં 19 રન કયા્ચ હતા. ભારતીય ્બેટસસે કુલ 13 છગ્ગા અને 19 ચોગ્ગા ફટકાયા્ચ હતા, જેમાં દરેક ્બેટરના નામે છગ્ગા નોંધાયેલા હતા. એકંદરે, ભારતે ચાર વિકેટે 235 રનનો મહાકાય સ્કોર ખડકી દીધો હતો.

એ પછી, ઓસ્ટ્ેવલયાની શરૂઆત પણ કંગાળ રહી હતી. સૂય્ચકુમાર યાદિે ત્ીજી જ ઓિરમાં સ્સ્પનર રવિ વ્બશ્ોઈને ્બોવલંગમાં ઉતાયયો હતો અને તેણે પાંચમા ્બોલે મેથ્યુ શોટ્ચની વિકેટ ખેરિી ઓસ્ટ્ેવલયાના ગઢમાં પહેલું ગા્બડું પાડ્ું હતું. જો કે, શોટ્ચ અને સ્ટીિન સ્સ્મિે ધમાકેદાર ભારે ફટકા્બાજી સાિે શરૂઆત કરી હતી અને શોટ્ચની વિકેટ 2.9 ઓિરમાં પડી ત્યારે તેનો સ્કોર 35 રન િઈ ગયા હતા. પણ એ પછી વ્બશ્વનોઈએ તેની ્બીજી ઓિરમાં જોશ ઈંસ્ગ્લસને તં્બુ ભેગો કયયો હતો, તો એ પછીની ઓિરમાં અક્ષર પટેલે ગ્લેન મેક્સિેલને તં્બુ ભેગો કયયો હતો. 8મી ઓિરમાં સ્ટીિન સ્સ્મિની વિકેટ પડ્ા પછી ઓસ્ટ્ેવલયા માટે ટાગસેટ મુશ્કેલ ્બન્યો હતો, કારણ કે તેણે 7.2 ઓિરમાં ફક્ત 58 રનમાં ચાર વિકેટ ગુમાિી દીધી હતી.

ટીમ ડેવિડ અને માક્સ્ચ સ્ટોઈવનસે પાંચમી ઓિરની ભાગીદારીમાં 6.1 ઓિરમાં 81 રન ખડકી દીધા હતા. એ ત્બક્ે ઓસ્ટ્ેવલયાને 6.3 ઓિરમાં 97 રનની જરૂર હતી, પણ ્બન્ે જે રીતે રમતા હતા, તે જોતાં એ પણ શક્ય જણાતું હતું. જો કે, એ પછી ભારતીય ્બોલસસે મેચમાં પાછી પકડ જમાિી હતી અને રવિ વ્બશ્ોઈએ એ ભાગીદારી તોડ્ા પછી મુકેશકુમાર, પ્રવસદ્ધ વરિષ્ના અને છેલ્ે અશ્ચદીપ વસંઘે પણ એક વિકેટ ખેરિી ઓસ્ટ્ેવલયાના રકાસમાં મહત્તિની ભૂવમકા ભજિી હતી. એક ત્બક્ે તો, 17મી ઓિરમાં ઓસ્ટ્ેવલયાની 9મી વિકેટ પડી ગયા પછી એિું લાગતું હતું કે તે ઓલઆઉટ િઈ જશે, પણ મેથ્યુ િેડ અને તનિીર સાંગા ટકી ગયા હતા, પણ ઓસ્ટ્ેવલયા 9 વિકેટે 191 રન સુધી જ પહોંચી શક્યું હતું. ભારત તરફિી રવિ વ્બશ્ોઈ અને પ્રવસદ્ધ વરિષ્નાએ 3-3 તિા અક્ષર પટેલ, અશ્ચદીપ વસંઘ અને મુકેશકુમારે એક-એક વિકેટ લીધી હતી. ભારતના ઓપનર યશસ્િી જયસ્િાલને તેની ઝંઝાિાતી ્બેટટંગ

્બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

ગુરૂિારે પ્રિમ ટી-20માં ભારતનો અંવતમ ઓિસ્ચમાં િોડી રસાકસી અને ઉત્ેજના પછી ્બે વિકેટે, ફક્ત એક ્બોલ ્બાકી હતો ત્યારે રોમાંચક વિજય િયો હતો. આ મેચમાં ટોસ જીતી સૂય્ચકુમાર યાદિે ઓસ્ટ્ેવલયાને પહેલા ્બેટટંગમાં ઉતારિાનો વનણ્ચય લીધો હતો. જો કે, પાંચમી ઓિરમાં પહેલી વિકેટ ખેરવ્યા પછી ભારતીય ્બોલસ્ચ ખાસ પ્રભાિ ્બતાિી શક્યા નહોતા અને ઓસ્ટ્ેવલયાએ ફક્ત ત્ણ વિકેટ ગુમાિી 208 રનનો પડકારજનક સ્કોર કયયો હતો. એમાં ફક્ત 50 ્બોલમાં ધમાકેદાર 110 રન કરનારા જોશ ઈંસ્ગ્લસનો સૌિી મોટો ફાળો રહ્ો હતો, તો ઓપનર સ્સ્ટિ સ્સ્મિે 41 ્બોલમાં 52 રન કયા્ચ હતા. ભારત તરફિી રવિ વ્બશ્ોઈ ચાર ઓિરમાં 54 રન આપી સૌિી મોંઘો સાવ્બત િયો હતો. રવિ અને પ્રવસદ્ધ વરિષ્નાએ એક-એક વિકેટ લીધી હતી.

209 રનના ટાગસેટ સાિે મેદાને પડેલી ભારતીય ટીમની શરૂઆત ખરા્બ િઇ હતી. પહેલી ઓિરમાં જ ઋતુરાજ ગાયકિાડ રન આઉટ િયો હતો. એ પછી જયસ્િાલ 8 ્બોલમાં 21 રન કરી વિદાય િયો હતો. ત્યાર્બાદ ઈશાન ટકશન અને સૂય્ચકુમાર યાદિ ત્ીજી વિકેટની ભાગીદારીમાં 112 રન કરી ટીમને વિજયના પંિે દોરી ગયા હતા. ઈશાન ટકશને 39 ્બોલમાં 58 અને સૂય્ચકુમાર યાદિે 42 ્બોલમાં 80 રન કયા્ચ હતા. પાંચમી વિકેટરૂપે 194ના સ્કોર સાિે સૂય્ચકુમારની વિદાય પછી ધ્બડકો િયો હતો અને છેલ્ી ઓિરમાં વિજય હાિિેંતમાં હતો ત્યારે અક્ષર પટેલ, રવિ વ્બશ્ોઈ અને અશ્ચદીપ વસંઘ આઉટ િયા હતા. પણ રીંકુ વસંઘે 14 ્બોલમાં 22 રન કરી ટીમને વિજયની મંવઝલે પહોંચાડી હતી. સુકાની સૂય્ચકુમાર યાદિને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom